શોધખોળ કરો

Siddaramaiah Net Worth: આટલા કરોડના માલિક છે કર્ણાટકના નવા મુખ્યમંત્રી સિદ્ધારમૈયા

કર્ણાટકમાં મુખ્યમંત્રીના નામ પર ચાલી રહેલું સસ્પેન્સ હવે સમાપ્ત થઈ ગયું છે.

Siddaramaiah Net Worth:  કર્ણાટકમાં મુખ્યમંત્રીના નામ પર ચાલી રહેલું સસ્પેન્સ હવે સમાપ્ત થઈ ગયું છે. કોંગ્રેસ હાઈકમાન્ડે સિદ્ધારમૈયાનું નામ નક્કી કર્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ટૂંક સમયમાં તેમના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. આવતીકાલે સિદ્ધારમૈયા શપથ લઈ શકે છે.

વિધાનસભા ચૂંટણી માટે તેમના નામાંકન સાથે ફાઈલ કરવામાં આવેલ એફિડેવિટ મુજબ સિદ્ધારમૈયા પાસે રૂ. 19 કરોડથી વધુની સંપત્તિ છે. સિદ્ધારમૈયા કોંગ્રેસના સૌથી ધનિક નેતાઓમાંથી એક છે. તેમાંથી 9.58 કરોડની જંગમ મિલકત અને 9.43 કરોડની સ્થાવર મિલકત છે. સિદ્ધારમૈયા પાસે 50 લાખથી વધુની કિંમતના સોનાના દાગીના છે.

આ સિવાય તેમની સામે 13 કેસ પેન્ડિંગ છે. સિદ્ધારમૈયા પાસે 7 લાખ 15 હજાર રોકડ, 63 લાખ 26 હજાર 449 બેંક ડિપોઝિટ, 13 લાખની ટોયોટા ઈનોવા કાર, 50 લાખ 4 હજાર 250 રૂપિયાના સોનાના દાગીના અને બીજી ઘણી વસ્તુઓ છે. સ્થાવર સંપત્તિમાં 1 કરોડ 15 લાખની કિંમતની ખેતીની જમીન, 3 કરોડ 50 લાખની બિનખેતીની જમીન, 5 કરોડની કિંમતની કોમર્શિયલ બિલ્ડિંગ અને 6 કરોડની કિંમતના ફ્લેટ અને મકાનોનો સમાવેશ થાય છે.

બીજી તરફ, તેમના શિક્ષણ વિશે વાત કરીએ તો સિદ્ધારમૈયાએ મૈસૂર યુનિવર્સિટીમાંથી બીએસસીમાં સ્નાતક થયા, ત્યારબાદ તેમણે વકીલાતનો વ્યવસાય પસંદ કર્યો હતો.  સિદ્ધારમૈયા સામે 13 કેસ નોંધાયેલા છે.

કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે 135 બેઠકો સાથે જંગી જીત નોંધાવી છે. આ પછી, રવિવારે (14 મે) બેંગલુરુમાં કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠક યોજાઈ હતી જેમાં એક ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો અને મુખ્યમંત્રીની પસંદગીનો અધિકાર કોંગ્રેસ અધ્યક્ષને આપવામાં આવ્યો હતો. આ દરમિયાન કોંગ્રેસના નિરીક્ષકોએ ધારાસભ્યોનો અભિપ્રાય મેળવ્યો હતો. આ માટે ગુપ્ત મતદાન પણ કરવામાં આવ્યું હતું. કહેવાય છે કે સિદ્ધારમૈયા પોતે પણ ગુપ્ત મતદાન ઈચ્છતા હતા.

બીજા દિવસે સોમવારે કોંગ્રેસના ત્રણ નિરીક્ષકો દિલ્હી પહોંચ્યા અને મલ્લિકાર્જુન ખડગેને મળ્યા અને તેમને ધારાસભ્યોના અભિપ્રાય વિશે જણાવ્યું. સૂત્રોના જણાવ્યા અનુસાર સિદ્ધારમૈયાને વધુ ધારાસભ્યોનું સમર્થન હતું, જેનાથી તેમનો દાવો મજબૂત થયો.

સિદ્ધારમૈયાએ તેમની રાજકીય કારકિર્દીમાં 12 ચૂંટણી લડી હતી જેમાંથી તેમણે 9માં જીત મેળવી હતી. સિદ્ધારમૈયા સીએમ રહી ચૂક્યા છે. આ પહેલા તેઓ 1994માં જનતા દળની સરકારમાં કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી હતા. તેમની સામે ભ્રષ્ટાચારનો કોઈ કેસ પણ નથી. જ્યારે ડીકે શિવકુમાર સામે ઘણા કેસ ચાલી રહ્યા છે. તે જેલમાં પણ ગયા છે

 

ટોપ સ્ટોરી

યૂપી ચૂંટણીઃ સર્વેએ મચાવ્યો તહેલકો, 'કાંટે કે ટક્કર'માં કોની બની રહી છે સરકાર ?
યૂપી ચૂંટણીઃ સર્વેએ મચાવ્યો તહેલકો, 'કાંટે કે ટક્કર'માં કોની બની રહી છે સરકાર ?
રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટે આપી મોટી રાહત, HCનો CBI અને ED તપાસનો આદેશ કર્યો રદ
રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટે આપી મોટી રાહત, HCનો CBI અને ED તપાસનો આદેશ કર્યો રદ
BJP-Akali Dal alliance: પંજાબમાં BJP અને અકાલી દળ ફરી એક સાથે! ગઠબંધન પર PM મોદીએ શું કહ્યું?
BJP-Akali Dal alliance: પંજાબમાં BJP અને અકાલી દળ ફરી એક સાથે! ગઠબંધન પર PM મોદીએ શું કહ્યું?
પંજાબના રાજકારણમાં મોટા સમાચાર, આજે અકાલી દળ અને ભાજપના ગઠબંધનની થશે જાહેરાત
પંજાબના રાજકારણમાં મોટા સમાચાર, આજે અકાલી દળ અને ભાજપના ગઠબંધનની થશે જાહેરાત

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | શ્રેષ્ઠદાન
Hun To Bolish | હું તો બોલીશ | ભૂવાજી ધૂણે છે કેમ?
Surat: બારડોલી ટ્રિપલ મર્ડર કેસમાં પોલીસને સફળતા, મહારાષ્ટ્રથી 1 શખ્સની અટકાયત, વીમા વિવાદની આશંકા
3 ડિસેમ્બરે બેન્ક કર્મચારીઓની દેશવ્યાપી હડતાળ, જાણો કારણ
બદ્રીનાથ દાન ચોરી બાદ SITની તપાસ સમિતિએ શું આપ્યા મંદિર મેનેજમેન્ટને સૂચનો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Junagadh: જૂનાગઢ કિન્નર અખાડામાં બબાલ, ગિરનારી માતા પર ગદાથી હુમલો કરી મહામંડલેશ્વર અને મહંતો ફરાર
Junagadh: જૂનાગઢ કિન્નર અખાડામાં બબાલ, ગિરનારી માતા પર ગદાથી હુમલો કરી મહામંડલેશ્વર અને મહંતો ફરાર
Lalit Vasoya: પ્રફુલ પટેલની એકતાની અપીલ પર લલિત વસોયાએ ઉઠાવ્યા સવાલ, - 'સમાજના નામે રાજકીય ગંધ'
Lalit Vasoya: પ્રફુલ પટેલની એકતાની અપીલ પર લલિત વસોયાએ ઉઠાવ્યા સવાલ, - 'સમાજના નામે રાજકીય ગંધ'
Gold Price: સોના-ચાંદીમાં સતત ઘટાડો, MCX પર સોનું 1,20,500 અને ચાંદી 1,41,000ને પર
Gold Price: સોના-ચાંદીમાં સતત ઘટાડો, MCX પર સોનું 1,20,500 અને ચાંદી 1,41,000ને પર
બનાવટી દેવી-દેવતાઓની પૂજા ટાળો: વિશ્વ ઉમિયાધામમાં શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીની મોટી અપીલ
બનાવટી દેવી-દેવતાઓની પૂજા ટાળો: વિશ્વ ઉમિયાધામમાં શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીની મોટી અપીલ
રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટે આપી મોટી રાહત, HCનો CBI અને ED તપાસનો આદેશ કર્યો રદ
રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટે આપી મોટી રાહત, HCનો CBI અને ED તપાસનો આદેશ કર્યો રદ
ચૌધરી અને પાટીદાર સમાજને એક થવા જાહેર મંચ પરથી પ્રફુલ્લ પટેલની હાંકલ, શંકર ચૌધરીએ પણ આપ્યું સમર્થન!
ચૌધરી અને પાટીદાર સમાજને એક થવા જાહેર મંચ પરથી પ્રફુલ્લ પટેલની હાંકલ, શંકર ચૌધરીએ પણ આપ્યું સમર્થન!
Insurance: કાર અને બાઇક ઇન્શ્યૉરન્સ માટે સરકાર બદલી રહી છે કેટલાક નવા નિયમ, નહીં મળે પેટ્રૉલ
Insurance: કાર અને બાઇક ઇન્શ્યૉરન્સ માટે સરકાર બદલી રહી છે કેટલાક નવા નિયમ, નહીં મળે પેટ્રૉલ
ICC રેન્કિંગમાં જસપ્રીત બુમરાહે લગાવી લાંબી છલાંગ, બીજા સ્થાન પર પહોંચ્યો, રોહિત શર્માને નુકસાન
ICC રેન્કિંગમાં જસપ્રીત બુમરાહે લગાવી લાંબી છલાંગ, બીજા સ્થાન પર પહોંચ્યો, રોહિત શર્માને નુકસાન
Embed widget