શોધખોળ કરો

Sidhu Moosewala Shot Dead: પંજાબના જાણિતા સિંગર સિદ્ધુ મુસેવાલાની ગોળી મારીને હત્યા, કાલે જ સુરક્ષા હટાવાઈ હતી

માનસાના જવાહરપુર ગામમાં તેના પર કથિત રીતે ગોળીબાર કરવામાં આવ્યો હતો

Sidhu Moosewala Shot in Punjab: પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, માનસાના જવાહરપુર ગામમાં તેના પર કથિત રીતે ગોળીબાર કરવામાં આવ્યો હતો, ત્યારબાદ સિદ્ધુ મુસેવાલાને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. મુસેવાલાએ કોંગ્રેસની ટિકિટ પર વિધાનસભા ચૂંટણી પણ લડી હતી.

મળતા અહેવાલ મુજબ અજાણ્યા હુમલાખોરોએ સિદ્ધુ મુસેવાલા પર હુમલો કર્યો હતો. સિદ્ધુ મુસેવાલા પર લગભગ 7 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું છે, આ હુમલામાં 3 અન્ય લોકો ઘાયલ પણ થયા છે. સિદ્ધુ મુસેવાલા ભણવા માટે કેનેડા ગયો હતો, પછી જ્યારે તે પંજાબ પરત ફર્યો તો તે ગાયક બનીને પાછો ફર્યો હતો. સિદ્ધુ મુસેવાલા પણ ઘણા વિવાદો સાથે જોડાયેલ હતો. સિદ્ધુ મુસેવાલાની સુરક્ષા એક દિવસ પહેલા જ પાછી ખેંચી લેવામાં આવી હતી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, ત્રણ અજાણ્યા હુમલાખોરોએ ગોળીબાર કર્યો હતો.

હાલ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને હુમલાના સંબંધમાં પ્રત્યક્ષદર્શીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે, શૂટરોને ઓળખવાનો પ્રયાસ કરવા આસપાસના સીસીટીવી ફૂટેજને સ્કેન કરવાનો પ્રયાસ ચાલુ છે. સિદ્ધુની હત્યા પર બીજેપી નેતા મનજિંદર સિંહ સિરસાએ કહ્યું કે, મુસેવાલની સુરક્ષા કેમ હટાવી દેવામાં આવી? સિરસાએ આરોપ લગાવ્યો કે, સરકારની બેદરકારીને કારણે ગાયકની હત્યા કરવામાં આવી છે. ભગવંત માન સરકારની આ સૌથી મોટી બેદરકારી છે.

બીજી તરફ કોંગ્રેસ નેતા રાજકુમાર વેર્કાએ મુસેવાલાની હત્યા પર કહ્યું છે કે, આ મામલે મુખ્યમંત્રી ભગવંત માન પર કાર્યવાહી થવી જોઈએ.

આ પણ વાંચોઃ

આધાર કાર્ડને લઈ અસમંજસઃ આધાર કાર્ડની કોપી બીજાને આપવા અંગે હવે સરકારે પોતાનું નિવેદન પાછું ખેંચ્યું

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા

સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....

11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ

IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  

વિડિઓઝ

Somnath Temple: સોમનાથ મંદિર પર આક્રમણના 1000 વર્ષ પૂર્ણ થતાં PM મોદીએ લખ્યો બ્લોગ
Surat News: સુરતમાં તબેલાની આડમાં ચાલતા નકલી ઘીના કાળા કારોબારનો પર્દાફાશ
Bagdana Controversy: બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર
Gujarat Weather Update: રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો,11 શહેરમાં 15 ડિગ્રીથી નીચું તાપમાન
Singer Hardil Pandya attacked: સોંગના ક્રેડિટ વિવાદમાં મુંબઈના સિંગર હાર્દિલ પંડ્યા પર અમદાવાદમાં હુમલો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  
8th Pay Commission: 8મું પગાર પંચ ક્યારથી થશે લાગુ, સરકારી કર્મચારીઓને કેટલું મળશે એરિયર્સ ?

Indian Railways: રેલવેએ ટિકિટ બુકિંગ નિયમોમાં કર્યો મોટો બદલાવ, આધાર લિંક વગર સવારે 8થી 4 ટિકિટ બુક નહીં થાય

Anand: સરપંચ સામે ભ્રષ્ટાચારની ફરિયાદ કરનાર વ્યક્તિને જીવતો સળગાવવાનો પ્રયાસ, આણંદ પંથકમાં અરેરાટી

રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો, 8 ડિગ્રી ઠંડીમાં ઠુંઠવાયું નલિયા,આ વિસ્તારોમાં 5 દિવસ વરસાદની આગાહી

Embed widget