શોધખોળ કરો

સોશિયલ મીડિયા યુઝર્સે કરવું પડશે વેરિફિકેશન, સરકાર લાવી રહી છે બિલ

ફેક ન્યૂઝને રોકવા માટે સરકાર આ બિલ લાવી શકે છે. ફેક ન્યૂઝને રોકવા માટે કંપનીઓએ પણ એક નવું મેકેનિઝમ તૈયાર કરવું પડશે.

નવી દિલ્હી: હવે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા કરોડો યુઝર્સે પોતાનું વેરિફિકેશન કરાવવું પડી શકે છે. કેન્દ્ર સરકાર આ મામલે સસંદ સત્રમાં નવું બિલ લાવી શકે છે. આ બિલ પાસ થયા બાદ વોટ્સએપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટિક ટોક જેવા એપનો ઉપયોગ કરવા માટે યુઝર્સે પહેલા વેરિફિકેશન કરાવવું પડશે. ફેક ન્યૂઝને રોકવા માટે સરકાર આ બિલ લાવી શકે છે. ફેક ન્યૂઝને રોકવા માટે કંપનીઓએ પણ એક નવું મેકેનિઝમ તૈયાર કરવું પડશે. ટ્વિટરની જેમ આ વેરિફિકેશનને કંપનીઓએ પબ્લિકમાં દેખાડવું પડશે. રૉયટર્સના અહેવાલ મુજબ યુઝર્સ પોતાની કેવાઈસી કરાવવું પડશે. તેના માટે તે પાન કાર્ડ, આધાર કાર્ડ, વોટર આઈડી કે પાસપોર્ટ જેવા સરકારી ડૉક્યુમેન્ટ આપી શકે છે. જેનાથી સોશિયલ મીડિયા પર ફેક અકાઉન્ટ હટાવવા અને તેની જાણકારી મેળવવામાં સરકારને મદદ મળશે. ઉલ્લેખનીય છે કે ઇન્ડિયા સ્પેન્ડ અનુસાર ફેક ન્યૂઝના કારણે 2017-18માં 30 લોકોના મોત થયા હતા. મોદી કેબિનેટનો મોટો નિર્ણય, પર્સનલ ડેટા ચોરવો અને વેચવો ગણાશે ગુનો આ પહેલા કેન્દ્ર સરકારે સામાન્ય જનતાની પ્રાઇવેસીને લઇને મોટો નિર્ણય લીધો છે. કેબિનેટની બેઠકમાં 4 ડિસેમ્બરે કેન્દ્ર સરકારે પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ 2019ને મંજૂરી આપી દીધી છે. હવે જો કોઇ કંપની, સાઇટ અથવા એપ તમારા ડેટાની ચોરી કરશે તો તેની પાસેથી ભારે દંડ વસૂલવામાં આવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત

બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત

UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી

ઓડિશામાં ભારે વરસાદના કારણે હાહાકાર, 2.37 લાખ લોકોનું કરાયું રેસ્ક્યૂ, રેડ એલર્ટ જાહેર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
ઓડિશામાં ભારે વરસાદના કારણે હાહાકાર, 2.37 લાખ લોકોનું કરાયું રેસ્ક્યૂ, રેડ એલર્ટ જાહેર
ઓડિશામાં ભારે વરસાદના કારણે હાહાકાર, 2.37 લાખ લોકોનું કરાયું રેસ્ક્યૂ, રેડ એલર્ટ જાહેર
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ

હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!

Embed widget