શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

સની લિયોની અને ઈમરાન હાશમીનો પુત્ર બિહારની કોલેજમાં ભણી રહ્યો છે ? જાણો શું છે સમગ્ર મામલો

મુજફ્ફરપુર શહેરમાં બોલિવૂડ એક્ટર ઈમરાન હાશમી અને એક્ટ્રેસ સની લિયોનીનો પુત્ર ભણે છે, જેનું એડ્રેસ રેડ લાઈટ એરિયા ચતુર્ભુજ છે. એવું એક વિદ્યાર્થીનું એક્ઝામ ફોર્મ વાયરલ થઈ રહ્યું છે.

મુંબઈ: બિહારના મુજફ્ફરપુરથી એક એવો કિસ્સો સામે આવ્યો છે કે, તેને સાંભળીને સૌ કોઈ દંગ રહી ગયા છે. મુજફ્ફરપુર શહેરમાં બોલિવૂડ એક્ટર ઈમરાન હાશમી અને એક્ટ્રેસ સની લિયોનીનો પુત્ર ભણે છે, જેનું એડ્રેસ રેડ લાઈટ એરિયા ચતુર્ભુજ છે. સાંભળવામાં અટપટુ લાગી રહ્યું છે પરંતુ એક વિદ્યાર્થીનું પરીક્ષા ફોર્મ વોટ્સએપ પર વાયરલ થઈ રહ્યું છે. જે વિદ્યાર્થીનું એક્ઝામ ફોર્મ વાયરલ થઈ રહ્યું છે તેમાં તેના પિતાનું નામ ઈમરાન હાશમી છે અને માતાનું નામ સોની લિયોની છે. વાસ્તવમાં બાબા સાહેબ ભીમરાવ આંબેડકર વિશ્વવિદ્યાલય અંતર્ગત આવતી મીનાપુર સ્થિત ધનરાજ ડિગ્રી કોલેજના વિદ્યાર્થી કુંદન કુમારે પોતાના ફોર્મમાં માતાનું નામ સની લિયોની અને પિતાનું નામ ઈમરાન હાશમી લખ્યું છે સાથે સરનામું રેડ લાઈટ એરિયા ચતુર્ભુજ લખ્યું છે. અને તેને વાયરલ કરી દીધું છે. સની લિયોની અને ઈમરાન હાશમીનો પુત્ર બિહારની કોલેજમાં ભણી રહ્યો છે ? જાણો શું છે સમગ્ર મામલો આ ખબર વાયરલ થતા થતા ઈમરાન હાશમી સુધી પહોંચી ગઈ હતી. ત્યારે મામલે ખુદ ઈમરાન હાશમીએ પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે. કસમથી આ મારો પુત્ર નથી, ના તો હું તેનો પિતા છું.
યુનિવર્સિટીના પરીક્ષા નિયંત્રક ડૉ. મનોજ કુમારનું કહેવું છે કે, વિદ્યાર્થીની આ હરકતની તપાસ કરવામાં આવી રહી છે. તપાસ બાદ ફોર્મને રદ કરી દેવામાં આવશે. ઓનલાઈન ફોર્મ ભરતી વખતે વિદ્યાર્થીઓ તરફથી ઘણીવાર આવું કરવામાં આવ્યું છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

RBI ગવર્નર શક્તિકાંત દાસની તબિયત લથડી, ચેન્નાઈની અપોલો હોસ્પિટલમાં દાખલ

Heart Attack Death: સુરતમાં વધુ 2 વ્યક્તિ ધબકાર ચૂકી ગયા,  હાર્ટ અટેકથી મૃત્યુ

IPL 2025: IPL હરાજી બાદ કોણ કેટલી મજબૂત, જાણો તમામ 10 ટીમોના ખેલાડીઓનું સંપૂર્ણ લિસ્ટ

સુરેન્દ્રનગરના ચોટીલા નજીક બોલેરો અને ટ્રક ટકરાયા, ચાર સગા દેરાણી-જેઠાણીનાં કરુણ મોત
સુરેન્દ્રનગરના ચોટીલા નજીક બોલેરો અને ટ્રક ટકરાયા, ચાર સગા દેરાણી-જેઠાણીનાં કરુણ મોત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Mahisagar Accident | મહિસાગરમાં બાઈક વીજપોલ સાથે ટકરાતા યુવકનું મોત, જુઓ અહેવાલPatidar News : સરદારધામનો ઉપપ્રમુખ કેમ બન્યો તેમ કહી હુમલો, રાજકોટમાં પાટીદાર નેતા પર હુમલાથી ચકચારSurendranagar Accident : ચોટીલા પાસે બોલેરો-ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત, કોળી પરિવારની 4 મહિલાના મોતPatan Human Trafficking Case : 10થી વધુ બાળ તસ્કરી થયાનો કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
RBI ગવર્નર શક્તિકાંત દાસની તબિયત લથડી, ચેન્નાઈની અપોલો હોસ્પિટલમાં દાખલ
RBI ગવર્નર શક્તિકાંત દાસની તબિયત લથડી, ચેન્નાઈની અપોલો હોસ્પિટલમાં દાખલ
Heart Attack Death: સુરતમાં વધુ 2 વ્યક્તિ ધબકાર ચૂકી ગયા,  હાર્ટ અટેકથી મૃત્યુ
Heart Attack Death: સુરતમાં વધુ 2 વ્યક્તિ ધબકાર ચૂકી ગયા, હાર્ટ અટેકથી મૃત્યુ
IPL 2025: IPL હરાજી બાદ કોણ કેટલી મજબૂત, જાણો તમામ 10 ટીમોના ખેલાડીઓનું સંપૂર્ણ લિસ્ટ
IPL 2025: IPL હરાજી બાદ કોણ કેટલી મજબૂત, જાણો તમામ 10 ટીમોના ખેલાડીઓનું સંપૂર્ણ લિસ્ટ
સુરેન્દ્રનગરના ચોટીલા નજીક બોલેરો અને ટ્રક ટકરાયા, ચાર સગા દેરાણી-જેઠાણીનાં કરુણ મોત
સુરેન્દ્રનગરના ચોટીલા નજીક બોલેરો અને ટ્રક ટકરાયા, ચાર સગા દેરાણી-જેઠાણીનાં કરુણ મોત
Gautam Gambhir: પર્થ ટેસ્ટમાં જીત બાદ આવ્યા મોટા સમાચાર, ગૌતમ ગંભીર કેમ પરત ફરી રહ્યો છે ભારત

IPL 2025: ગુજરાત ટાઇટન્સે 119.85 કરોડનો ખર્ચ કરી બનાવી 25 ખેલાડીઓની ટીમ, જાણો કોને કેટલા રૂપિયામાં ખરીદ્યા?

બાંગ્લાદેશમાં ચિન્મય કૃષ્ણન દાસની ધરપકડનો વિરોધ કરી રહેલા હિંદુઓ પર હુમલો, 50 લોકો ઇજાગ્રસ્ત

PAN 2.0 ને કેબિનેટની મંજૂરી, બેકાર થઇ જશે તમારુ પાનકાર્ડ? જાણો તમામ સવાલના જવાબ

Embed widget