શોધખોળ કરો

કેજરીવાલનો આરોપ- AAP નેતાઓની સેક્સ સીડી બનાવી રહ્યા છે સુખવીર બાદલ

ચંદીગઢ: દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આપત્તિજનક સીડીના મામલામાં પંજાબના નાયબમુખ્ચમંત્રી સુખવીર બાદલને જવાબદાર ઠેરવ્યા છે. તેમને કહ્યું કે બાદલે આમ આદમી પાર્ટીના નેતાઓની અશ્લિલ સીડી બનાવવા માટે લોકો રાખ્યા છે. પંજાબ ચૂંટણીને ધ્યાનમાં રાખીને ચાર દિવસીય પ્રવાસ પર ગયેલા કેજરીવાલે કહ્યું, ‘સુખવીર બાદલની પાસે અમારા વિરુદ્ધ 63 ટેપ છે, જેને તેઓ એક-એક કરીને જાહેર કરશે. સુખવીર બાદલે અમારા વિરુદ્ધ સીડી બનાવવા માટે એક ઑડિયો વિઝુઅલ કંપની રાખેલી છે.’ અરવિંદ કેજરીવાલનું આ નિવેદન તે સમયે આવ્યું છે જ્યારે પંજાબમાં આમ આદમી પાર્ટીના સંયોજક રહેલા સુચ્ચા સિંહ છોટેપુરને રિશ્વત લેવાનો વીડિયો અને દિલ્લી સરકારના મંત્રી સંદીપ કુમારની સેક્સ સીડી સામે આવી ચૂકી છે. કેજરીવાલે કહ્યું કે સીડી કાંડના પાછળ સુખવીર બાદલનો હાથ છે. તેમને કહ્યું, ‘હું ત્યાં સુધી ચેનથી નહીં બેસું, જ્યાં સુધી બાદલ જેલની પાછળ નહીં હોય.’

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

BOI: આ કામ નહીં કરો તો બંધ થઈ જશે Bank of Indiaનું એકાઉન્ટ! સરકારે જણાવ્યું સત્ય?

Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત

વોટ્સએપ પરથી ઘરે બેઠા જ બનાવી શકો છો આયુષ્યમાન કાર્ડ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા?

હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર

Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી

EPFO 2026 Changes: UPI-ATMથી પીએફના પૈસા ઉપાડવા, ઓટો ટ્રાન્સફર, જાણો EPFOના પાંચ મોટા ફેરફાર

Cyber Fraud : કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક
Cyber Fraud : કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક
BOI: આ કામ નહીં કરો તો બંધ થઈ જશે Bank of Indiaનું એકાઉન્ટ! સરકારે જણાવ્યું સત્ય?
BOI: આ કામ નહીં કરો તો બંધ થઈ જશે Bank of Indiaનું એકાઉન્ટ! સરકારે જણાવ્યું સત્ય?
સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ જોર્જિના સાથે કર્યા લગ્ન, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ થઈ વાયરલ

Embed widget