શોધખોળ કરો

સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય- દિવ્યાંગ ઉમેદવારોને IPS સહિત અન્ય નોકરી માટે અરજી જમા કરવાની આપી મંજૂરી

સુપ્રીમ કોર્ટે UPSC પરીક્ષા પાસ કરી ચૂકેલા દિવ્યાંગ ઉમેદવારોને IPS, રેલવે પ્રોટેક્શન ફોર્સ અને DANIPSમાં નોકરી માટે અરજી સબમિટ કરવાની પણ મંજૂરી આપી છે

સુપ્રીમ કોર્ટે UPSC પરીક્ષા પાસ કરી ચૂકેલા દિવ્યાંગ ઉમેદવારોને IPS, રેલવે પ્રોટેક્શન ફોર્સ અને DANIPSમાં નોકરી માટે અરજી સબમિટ કરવાની પણ મંજૂરી આપી છે. કોર્ટે કહ્યું કે આ ઉમેદવારો 1 એપ્રિલે સાંજે 4 વાગ્યા સુધી UPSCમાં અરજી કરી શકે છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે આ વચગાળાનો આદેશ છે. અરજદારોને સેવામાં લેવામાં આવશે કે નહીં તે કોર્ટના અંતિમ આદેશ પર નિર્ભર રહેશે.

જસ્ટિસ એએમ ખાનવિલકર અને અભય એસ ઓકા ની બેન્ચે એનજીઓ નેશનલ પ્લેટફોર્મ ફોર ધ રાઇટ્સ દ્વારા દાખલ કરાયેલી રિટ પિટિશનમાં વચગાળાનો આદેશ આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે IRMS ની 150 ખાલી જગ્યાઓમાંથી 6 અલગ-અલગ વિકલાંગ ઉમેદવારો માટે અનામત રાખવામાં આવી છે. IRMS ની નવી ખાલી જગ્યા માટેની લાયકાત એ જ છે, જે સિવિલ સર્વિસ પરીક્ષા 2022 માટે રાખવામાં આવી છે. 

સુપ્રીમ કોર્ટે શુક્રવારે એક વચગાળાનો આદેશ આપ્યો હતો. જેમાં શારીરિક રીતે અશક્ત વ્યક્તિઓને ભારતીય પોલીસ સેવા, ભારતીય રેલવે સુરક્ષા દળ સેવા અને દિલ્હી, દમણ અને દીવ, દાદરા અને નગર હવેલી, આંદામાન અને નિકોબાર ટાપુઓ અને લક્ષદ્વીપ પોલીસ સેવામાં ફરજ બજાવવાની પરવાનગી આપવામાં આવી હતી. પસંદગી માટે યુનિયન પબ્લિક સર્વિસ કમિશનને કામચલાઉ અરજી કરવા માટે મંજૂરી આપવામાં આવી છે.

ન્યાયમૂર્તિ એએમ ખાનવિલકર અને અભય એસ ઓકાની બેન્ચે વિકલાંગ વ્યક્તિઓના અધિકારો માટે એનજીઓ નેશનલ પ્લેટફોર્મ ફોર ધ રાઇટ્સ દ્વારા દાખલ કરાયેલી રિટ પિટિશનમાં આ વચગાળાનો આદેશ આપ્યો હતો. જેમાં આવા લોકોને આ સેવાઓમાંથી બાકાત રાખવા પડકાર ફેંકવામાં આવ્યો હતો.

UPSC એ 2 ફેબ્રુઆરીએ સિવિલ સર્વિસ પરીક્ષા 2022 ની સૂચના બહાર પાડી હતી, જેમાં આ વર્ષ માટે 861 જગ્યાઓ ખાલી હતી. જો કે, હવે રેલ્વેની 8 સેવાઓને મર્જ કરીને એક કેડર IRMS ગ્રુપ Aની રચના કરવામાં આવી છે અને આ ભરતી સિવિલ સર્વિસ પરીક્ષા દ્વારા કરવામાં આવશે. તાજેતરમાં તેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું.

Vodafone-ideaએ આ કારણસર 8 હજાર સિમ કાર્ડને કરી દીધા બ્લૉક, જાણો શું હતી આ કાર્ડમાં ભૂલ....

સ્ટૉરેજનુ ટેન્શન ખતમ ! આવી ગયો 1TB મેમરી વાળો આ સ્પેશ્યલ ફોન, જાણો કિંમતથી લઇને તમામ ડિટેલ્સ

IPL 2022: ચેન્નાઈ સુપર કિંગ્સ પર આ રીતે ભારી પડે છે મુંબઈ ઈન્ડિયન્સ, જાણો સૌથી વધુ મેચ કોણે જીતી

અમેઝૉનની ડીલમાં બેસ્ટ Dyson Air Purifier ખરીદો 50% સુધીના ડિસ્કાઉન્ટ પર ! જાણી લો ઓફર...........

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
8મું પગાર પંચ: શું સરકારી કર્મચારીઓનો પગાર બમણો થશે? જાણો DA મર્જરનું ગણિત!
8મું પગાર પંચ: શું સરકારી કર્મચારીઓનો પગાર બમણો થશે? જાણો DA મર્જરનું ગણિત!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ આફત માટે જવાબદાર કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના સાંસદ થયા લાલઘૂમ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરના પાણી, ગામનું દર્દ
MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને
Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ
એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
Embed widget