શોધખોળ કરો

અખિલેશ યાદવને ઝટકો, ભાજપમાં સામેલ થયા SPના બે મોટા નેતા

સમાજવાદી પાર્ટીના પૂર્વ નેતા સુરેન્દ્રસિંહ નાગર અને સંજય શેઠ આજે ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઇ ગયા છે.

નવી દિલ્હીઃ સમાજવાદી પાર્ટીના પૂર્વ નેતા સુરેન્દ્રસિંહ નાગર અને સંજય શેઠ આજે ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઇ ગયા છે. સુરેન્દ્ર નાગર અને સંજય શેઠ ભાજપની ઓફિસમાં પાર્ટીના રાષ્ટ્રીય મહામંત્રી ભૂપેન્દ્ર યાદવની ઉપસ્થિતિમાં ભાજપના સભ્ય બન્યા હતા. સુરેન્દ્રસિંહ નાગરે આ અવસર પર કહ્યું કે, ભાજપ સબકા સાથ, સબકા વિકાસ ઔર સબકા વિશ્વાસથી પ્રેરિત થિને પાર્ટીમાં સામેલ થયા છે. તેમણે કહ્યું કે, ગૃહમંત્રી અમિત શાહે બંધારણની કમ 370ને રદ કરીને ઇતિહાસ રચી દીધો છે. આ ઘટનાએ તેને ભાજપમાં સામેલ થવાની પ્રેરણા આપી હતી. સંજય શેઠે કહ્યુ કે, તે પાર્ટીની અપેક્ષાઓને પુરી કરવામાં પ્રયાસ કરશે. સુરેન્દ્ર નાગર અને સંજય શેઠે તાજેતરમાં જ રાજ્યસભાના સાંસદ તરીકે રાજીનામું આપી દીધુ હતું. સંજય શેઠ સપાના રાષ્ટ્રીય કોષાધ્યક્ષ છે. સુરેન્દ્ર નાગર બે વખત ઉત્તર પ્રદેશમાં વિધાન પરિષદના સભ્ય અને બે વખત સાંસદ રહ્યા છે. યાદવે કહ્યું કે, સુરેન્દ્ર સિંહ નાગર જમીન સાથે જોડાયેલા કાર્યકર્તા છે તથા સામાજિક ન્યાયની રાજનીતિ કરે છે. સંજય શેઠ સમાજસેવા સાથે જોડાયેલા રહ્યા છે. આ અવસર પર સમાજવાદી પાર્ટીમાંથી ભારતમાં અગાઉથી આવી ચૂકેલા નરેશ અગ્રવાલ અને નીરજ શેખર ઉપસ્થિત હતા. નાગર અને શેઠે બાદમાં ભાજપના કાર્યકારી અધ્યક્ષ જે પી નડ્ડા સાથે મુલાકાત કરી હતી.

ટોપ સ્ટોરી

ઇંડિગોની ફ્લાઇટ પર વીજળી પડી, પ્લેનનો આગળનો ભાગ ક્ષતિગ્રસ્ત, 104 પ્રવાસી હતા સવાર
ઇંડિગોની ફ્લાઇટ પર વીજળી પડી, પ્લેનનો આગળનો ભાગ ક્ષતિગ્રસ્ત, 104 પ્રવાસી હતા સવાર
મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ આજે દેશભરમાં પ્રદર્શન, રાજીનામાની માંગ પર અડગ વિપક્ષ
મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ આજે દેશભરમાં પ્રદર્શન, રાજીનામાની માંગ પર અડગ વિપક્ષ
લોનધારકો તૈયાર રહેજો! ડિસેમ્બરમાં રેપો રેટ વધીને 6% થવાની શક્યતા, SBI રિપોર્ટમાં મોટો ધડાકો
લોનધારકો તૈયાર રહેજો! ડિસેમ્બરમાં રેપો રેટ વધીને 6% થવાની શક્યતા, SBI રિપોર્ટમાં મોટો ધડાકો
સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું
સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Market Crash: આ 4 કારણોથી સેન્સેક્સમાં 700 પોઈન્ટનો કડાકો, ભારે વેચવાલીથી ફરી શેરબજારમાં હાહાકાર!
Market Crash: આ 4 કારણોથી સેન્સેક્સમાં 700 પોઈન્ટનો કડાકો, ભારે વેચવાલીથી ફરી શેરબજારમાં હાહાકાર!
નાના પાટેકરના નિધન પર PM મોદીએ વ્યક્ત કર્યો શોક, રાજકીય સન્માન સાથે અભિનેતાના થશે અંતિમ સંસ્કાર
નાના પાટેકરના નિધન પર PM મોદીએ વ્યક્ત કર્યો શોક, રાજકીય સન્માન સાથે અભિનેતાના થશે અંતિમ સંસ્કાર
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
નાના પાટેકરના નિધન પર PM મોદીનો ખાસ મેસેજ, 'તેમના બેબાક અને સ્પષ્ટ વિચારો...'
નાના પાટેકરના નિધન પર PM મોદીનો ખાસ મેસેજ, 'તેમના બેબાક અને સ્પષ્ટ વિચારો...'
Tata Motors: ઈલેક્ટ્રીક કારોમાં બમ્પર ઓફર, મળી રહ્યું છે 2.75 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ
Tata Motors: ઈલેક્ટ્રીક કારોમાં બમ્પર ઓફર, મળી રહ્યું છે 2.75 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ
સોના-ચાંદીના ભાવમાં ફરી ફેરફાર, જાણો આજે 22 અને 24 કેરેટનો રેટ
સોના-ચાંદીના ભાવમાં ફરી ફેરફાર, જાણો આજે 22 અને 24 કેરેટનો રેટ
Nana Patekar Death: ક્યા ક્રિકેટરના સૌથી મોટા ફેન હતા નાના પાટેકર? ખાવાનું પણ છોડી દેતા હતા
Nana Patekar Death: ક્યા ક્રિકેટરના સૌથી મોટા ફેન હતા નાના પાટેકર? ખાવાનું પણ છોડી દેતા હતા
Nana Patekar Death: છાતીમાં તીવ્ર દુખાવો ક્યારે કાર્ડિયાક અરેસ્ટ અને ક્યારે હાર્ટ અટેક, કેવી રીતે ઓળખશો?
Nana Patekar Death: છાતીમાં તીવ્ર દુખાવો ક્યારે કાર્ડિયાક અરેસ્ટ અને ક્યારે હાર્ટ અટેક, કેવી રીતે ઓળખશો?
Embed widget