Surrogacy Law: કેવી રીતે બાળકો પેદા કર્યા વિના માતાપિતા બની શકે છે લોકો? જાણો સરોગસી માટે શું છે કાયદો

પ્રતિકાત્મક તસવીર
Source : Pixabay
Surrogacy Law In India: માતા-પિતા બનવું એ કોઈપણ યુગલ માટે વિશ્વની સૌથી વિશેષ લાગણી હોય છે. આ અનુભવને શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી. પરંતુ કેટલાક કપલ એવા હોય છે જેમને આ ખુશી કોઈ કારણસર નથી મળતી.
Surrogacy Law In India: માતા-પિતા બનવું એ કોઈપણ યુગલ માટે વિશ્વની સૌથી વિશેષ લાગણી હોય છે. આ અનુભવને શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી. પરંતુ કેટલાક કપલ એવા હોય છે જેમને આ ખુશી કોઈ કારણસર નથી મળતી. વિજ્ઞાને આ

