શોધખોળ કરો

એન્ટિલિયા વિસ્ફોટક કેસમાં CCTVમાં સ્કોર્પિયો પાસે દેખાયો PPE કિટ પહેરેલો શંકાસ્પદ વ્યક્તિ

પોલીસ હવે એ તપાસ કરી રહી છે કે, શું ઓળખ છુપાવવાના બહાને આ વ્યક્તિએ જાણી જોઈએ પીપીઈ કિટ પહેરી હતી. આ પહેલાં જે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા તેમાં એક સ્કોર્પિયો કાર અને ઈનોવા કાર જોવા મળી હતી.

મુંબઈ: મુંબઈમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયા બહાર વિસ્ફોટકોથી ભરેલી એક સ્કોર્પિયો કાર મળી હતી. મહારાષ્ટ્રમાં એન્ટીટેરરિસ્ટ સ્ક્વોડ આ કેસની તપાસમાં જોડાયેલી છે. મુંબઈ પોલીસની ટીમ પણ 2000થી વધારે સીસીટીવી ફૂટેજની મદદથી તપાસ આગળ વધારી રહી છે. આ દરમિયાન પોલીસને આ કેસ સાથે જોડાયેલા એક નવો સીસીટીવી વીડિયો મળ્યો છે. તેમાં એક વ્યક્તિ PPE કિટ પહેરીને ઘટના સ્થળની પાસેથી પસાર થતો જોવા મળી રહ્યો છે.

પોલીસ હવે એ તપાસ કરી રહી છે કે, શું ઓળખ છુપાવવાના બહાને આ વ્યક્તિએ જાણી જોઈએ પીપીઈ કિટ પહેરી હતી. આ પહેલાં જે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા તેમાં એક સ્કોર્પિયો કાર અને ઈનોવા કાર જોવા મળી હતી. એક થિયરી એવી પણ સામે આવી છે કે પીપીઈ કિટ પહેરનાર વ્યક્તિ કાર ડ્રાઈવર પણ હોઈ શકે છે. પોતાની ઓળખ છુપાવવા માટે તેણે પીપીઈ કીટનો ઉપયોગ કરવો જોઈએ. આ ઈનોવા બે વાર મુંબઈમાં સ્કોર્પિયોની પાછળ જોવા મળી છે.

મુંબઈ એટીએસને મળેલા સીસીટીવી ફૂટેજથી મહત્વના પુરાવા મળ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ તે જ ઈનોવા કારનો ડ્રાઈવર હોઈ શકે છે. જે ઓછામાં ઓછી બે વાર એન્ટિલિયાની આસપાસ જોવા મળી હતી. આ વ્યક્તિએ ઓળખ છુપાવવા માટે પીપીઈ કિટ પહેરેલી હતી.

ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયા બહાર સ્કોર્પિયોમાં જિલેટિન સ્ટીક મળવાના કેસની NIA એજન્સી પણ તપાસ કરી રહી છે. આ મામલે મહારાષ્ટ્ર એટીએસ પણ તપાસ કરી રહી છે. આ સંજોગોમાં એક વાર ફરી કેન્દ્ર અને રાજ્ય સરકાર આમને સામને આવી ગઈ છે. સ્કોર્પિયો માલિક મનસુખ હિરેનની મોતનો મુદ્દો પણ રવિવારે મહારાષ્ટ્ર એટીએસે એક ફરિયાદ નોંધી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા

IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ બેટિંગ કરશે, નીતિશ-હર્ષિત રાણાનું ડેબ્યૂ

EPFO: EPFના UAN નંબર માટે સરકારે જાહેર કર્યો નવો આદેશ, એક્ટિવ કરાવવા જરૂરી હશે આ કામ

Supreme Court on Sikhs: શું હવે સરદારો પર જોક્સ નહીં બને? સુપ્રીમ કોર્ટે કહ્યું, આ એક મહત્વપૂર્ણ મુદ્દો

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જાહેરમાં થૂંક્યા તો પકડાવાનું નક્કીHun To Bolish : હું તો બોલીશ : ઈકો સેન્સિટિવ ઝોન મુદ્દે રાજનીતિ કેમ?Gir Somnath: કોડીનારના ડેપોમાં DAP ખાતરનો 30 ટન જેટલો જથ્થો ટ્રકમાં આવતા ખેડૂતોએ કરી પડાપડીBIG Breaking: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતોને સરકારની મોટી ભેટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા
Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ બેટિંગ કરશે, નીતિશ-હર્ષિત રાણાનું ડેબ્યૂ
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ બેટિંગ કરશે, નીતિશ-હર્ષિત રાણાનું ડેબ્યૂ
EPFO: EPFના UAN નંબર માટે સરકારે જાહેર કર્યો નવો આદેશ, એક્ટિવ કરાવવા જરૂરી હશે આ કામ
EPFO: EPFના UAN નંબર માટે સરકારે જાહેર કર્યો નવો આદેશ, એક્ટિવ કરાવવા જરૂરી હશે આ કામ
Supreme Court on Sikhs: શું હવે સરદારો પર જોક્સ નહીં બને? સુપ્રીમ કોર્ટે કહ્યું, આ એક મહત્વપૂર્ણ મુદ્દો
Supreme Court on Sikhs: શું હવે સરદારો પર જોક્સ નહીં બને? સુપ્રીમ કોર્ટે કહ્યું, આ એક મહત્વપૂર્ણ મુદ્દો
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'

ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો

સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ

'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો

Embed widget