શોધખોળ કરો

આઇસૉલેશન વૉર્ડમાં પેન્ટ પહેર્યા વિના જ મેડિકલ સ્ટાફની સામે ફરી રહ્યાં છે તબલીગી જમાતના દર્દીઓ, ફરિયાદ દાખલ

આ ઉપરાંત પત્રમાં એવુ પણ કહેવાયુ છે કે જમાતના દર્દીઓ સ્ટાફ નર્સની સામે અશ્લીલ હરકતો, ગંદા ગીતો અને વારંવાર ગંદા ઇશારા કરતા હતા

નવી દિલ્હીઃ દિલ્હીના નિઝામુદ્દીનમાં આવેલા તબલીગી જમાતના મરકજમાં રહેલા કેટલાક લોકોને કોરોનાના લક્ષણ દેખાતા હડકંપ મચી ગયો હતો. બાદમાં યુપીમાં પણ આવા લોકોની ઓળખ કરીને કેટલાક લોકોને આઇસૉલેશન વૉર્ડમાં લઇ જવામાં આવ્યા છે, તો કેટલાકને ક્વૉરન્ટાઇન કરી દેવાયા છે. આ બધાની વચ્ચે તબલીગી જમાતના દર્દીઓની કેટલીક બિભત્સ હરકતો સામે આવી છે. યુપીના ગાઝિયાબાદની એક હૉસ્પીટલમાં તબલીગી જમાતના કેટલાક દર્દીઓને આઇસૉલેશન વૉર્ડમાં રાખવામાં આવ્યા હતા, પણ તેમની હરકતોના આધારે તેમના પર ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આઇસૉલેશન વૉર્ડમાં પેન્ટ પહેર્યા વિના જ મેડિકલ સ્ટાફની સામે ફરી રહ્યાં છે તબલીગી જમાતના દર્દીઓ, ફરિયાદ દાખલ
ગાઝિયાબાદના જિલ્લા સરકારી હૉસ્પીટલના મુખ્ય ચિકિત્સા અધિક્ષક (સીએમએસ)એ માહિતી આપી હતી કે, હૉસ્પીટલના આઇસૉલેસન વૉર્ડમાં તબલીગી જમાતના કેટલાક દર્દીઓ પેન્ટ પહેર્યા વિના જ મેડિકલ સ્ટાફ, નર્સોની સામે ફરી રહ્યાં છે. અડધા કપડાં પહેરીને ફરતા આ તબલીગી જમાતના દર્દીઓની હરકતો પણ બિભત્સ જણાઇ છે. આ ઉપરાંત પત્રમાં એવુ પણ કહેવાયુ છે કે જમાતના દર્દીઓ સ્ટાફ નર્સની સામે અશ્લીલ હરકતો, ગંદા ગીતો અને વારંવાર ગંદા ઇશારા કરતા હતા. આઇસૉલેશન વૉર્ડમાં પેન્ટ પહેર્યા વિના જ મેડિકલ સ્ટાફની સામે ફરી રહ્યાં છે તબલીગી જમાતના દર્દીઓ, ફરિયાદ દાખલ આ અશ્લીલ હરકતો મામલે પોલીસે 288/20 આઇપીસીની કલમ 354, 294, 509, 269, 270 અને 271 અંતર્ગત ફરિયાદ નોંધી છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather update: 7 દિવસ બાદ ચોમાસું કેરલ પહોંચશે, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ
Weather update: 7 દિવસ બાદ ચોમાસું કેરલ પહોંચશે, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ
કોકરોચ જનતા પાર્ટીને મોટો ઝટકો, દિલ્હી હાઈકોર્ટે 'X' એકાઉન્ટ તાત્કાલિક ફરી શરુ કરવાનો કર્યો ઇનકાર
કોકરોચ જનતા પાર્ટીને મોટો ઝટકો, દિલ્હી હાઈકોર્ટે 'X' એકાઉન્ટ તાત્કાલિક ફરી શરુ કરવાનો કર્યો ઇનકાર
Indian Railways: ટ્રેનમાં વેઇટિંગ ટિકિટનો ખેલ થશે ખતમ? રેલવે 1 જૂનથી કરવા જઈ રહ્યું છે મોટો બદલાવ!
Indian Railways: ટ્રેનમાં વેઇટિંગ ટિકિટનો ખેલ થશે ખતમ? રેલવે 1 જૂનથી કરવા જઈ રહ્યું છે મોટો બદલાવ!
Monsoon: ચોમાસા પર મોટો ખતરો, 'આ વર્ષે વરસાદ ઓછો, ગરમીનું વધશે જોર' -IMDની ડરાવનારી આગાહી
Monsoon: ચોમાસા પર મોટો ખતરો, 'આ વર્ષે વરસાદ ઓછો, ગરમીનું વધશે જોર' -IMDની ડરાવનારી આગાહી

વિડિઓઝ

Ambalal Patel Prediction : 7 અને 8 જૂને ભારે વરસાદનો ખતરો! અંબાલાલ પટેલે આપી ચેતવણી
Gujarat Rain Forecast: આકરી ગરમી બાદ આવતીકાલથી રાજ્યમાં વરસાદની આગાહી
Ahmedabad | અમદાવાદના સૈજપુરમાં ગુંડા તત્વો બન્યા બેફામ, વાહનોના કાચ તોડી થયા ફરાર
Bhavnagar | ભાવનગરમાં જમાઈએ કેમ કરી સસરાની હત્યા?
Twisha Sharma Case: ત્વિષા મોત કેસમાં આજે સાસુને કોર્ટમાં કરાશે રજૂ, સીબીઆઈએ કરી હતી ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather update: 7 દિવસ બાદ ચોમાસું કેરલ પહોંચશે, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ
Weather update: 7 દિવસ બાદ ચોમાસું કેરલ પહોંચશે, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ
ક્વોલિફાયર-2 માં RR ની પ્રથમ બેટિંગ, ગુજરાતની પ્લેઈંગ ઈલેવનમાં આ શાનદાર બોલરની વાપસી  
ક્વોલિફાયર-2 માં RR ની પ્રથમ બેટિંગ, ગુજરાતની પ્લેઈંગ ઈલેવનમાં આ શાનદાર બોલરની વાપસી  
8th Pay Commission: 8માં પગાર પંચમાં મોટો પગાર વધારો મુશ્કેલ! સરકાર અપનાવી શકે છે આ ફોર્મૂલા 
8th Pay Commission: 8માં પગાર પંચમાં મોટો પગાર વધારો મુશ્કેલ! સરકાર અપનાવી શકે છે આ ફોર્મૂલા 
Gujarat Rain: ગરમીથી મળશે રાહત, હવામાન વિભાગે આ જિલ્લાઓમાં કરી ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Rain: ગરમીથી મળશે રાહત, હવામાન વિભાગે આ જિલ્લાઓમાં કરી ગાજવીજ સાથે વરસાદની આગાહી
ઋષભ પંતે LSGની કેપ્ટનશીપ છોડી, સતત બે ખરાબ સિઝન બાદ લીધો મોટો નિર્ણય
ઋષભ પંતે LSGની કેપ્ટનશીપ છોડી, સતત બે ખરાબ સિઝન બાદ લીધો મોટો નિર્ણય
Monsoon: ચોમાસા પર મોટો ખતરો, 'આ વર્ષે વરસાદ ઓછો, ગરમીનું વધશે જોર' -IMDની ડરાવનારી આગાહી
Monsoon: ચોમાસા પર મોટો ખતરો, 'આ વર્ષે વરસાદ ઓછો, ગરમીનું વધશે જોર' -IMDની ડરાવનારી આગાહી
Rain: ગરમીમાં રાહતના સમાચાર, આવતીકાલથી ચાર દિવસ સુધી ગુજરાતમાં ખાબકશે વરસાદ
Rain: ગરમીમાં રાહતના સમાચાર, આવતીકાલથી ચાર દિવસ સુધી ગુજરાતમાં ખાબકશે વરસાદ
શું શિયાળામાં પણ કામ કરે છે સોલાર પેનલ? બહુ ઓછા લોકો જાણે છે આ હકિકત
શું શિયાળામાં પણ કામ કરે છે સોલાર પેનલ? બહુ ઓછા લોકો જાણે છે આ હકિકત
Embed widget