શોધખોળ કરો

કરુણાનિધિ અને જયલલિતા બાદ તામિલનાડુમાં હવે સ્ટાલિન યુગની શરુઆત

રાજ્યમાં દ્રવિડ રાજનીતિના સૌથી મોટા હીરો તરીકે એમ કે સ્ટાલિનની આગેવાનીમાં ડીએમકે ગઠબંધન તામિલનાડુમાં આગામી સરકાર બનાવવા જઈ રહ્યું છે. જ્યારે, પ્રથમ વખત રાજ્યના રાજકારણમાં બે મોટા દિગ્ગજ નેતા જયલલિતા અને એમ કરુણાનિધિ વગર લડવામાં આવેલી આ ચૂંટણીમાં સત્તાધારી એઆઈડીએમકેને કરારી હાર મળી છે.

તમિલનાડુમાં હવે સ્ટાલિન યુગની શરુઆત થઈ ગઈ છે. રાજ્યમાં દ્રવિડ રાજનીતિના સૌથી મોટા હીરો તરીકે એમ કે સ્ટાલિનની આગેવાનીમાં ડીએમકે ગઠબંધન તામિલનાડુમાં આગામી સરકાર બનાવવા જઈ રહ્યું છે. જ્યારે, પ્રથમ વખત રાજ્યના રાજકારણમાં બે મોટા દિગ્ગજ નેતા જયલલિતા અને એમ કરુણાનિધિ વગર લડવામાં આવેલી આ ચૂંટણીમાં સત્તાધારી એઆઈડીએમકેને કરારી હાર મળી છે. ડીએમકે 150થી વધુ બેઠકો પર જીત મેળવે તેવું અનુમાન છે. 

સ્ટાલિન યુગની શરુઆત

રાજ્યમાં હવે સ્ટાલિન યુગની શરુઆત થઈ ગઈ છે. ડીએમકેની આ શાનદાર જીત બાદ સ્ટાલિન રાજ્યમાં એક પોપ્યૂલર નેતા તરીકે લોકોની વચ્ચે પોતાની જગ્યા બનાવી શકે છે.  આ વખતની ચૂંટણીમાં સ્ટાલિન સિવાય અન્ય ઘણા મુખ્યમંત્રી પદના દાવેદાર તરીકે ઉતર્યા હતા, જેમાં એઆઈએડીએમકેના ઈ પલાનીસ્વામી, એએમએમકેના ટીવીવી દિનાકરન અને એમએનએમના કમલ હસન હતા.

જીત બાદ સ્ટાલિને લોકોનો આભાર વ્યક્ત કર્યો
પ્રથમ વખત તામિલનાડુના મુખ્યમંત્રી બનવા જઈ રહેલા દ્રમુક અધ્યક્ષ એમ કે સ્ટાલિને રવિવારે રાજ્યના લોકોને તેમની પાર્ટીની જીત અપાવવાને લઈ આભાર વ્યક્ત કર્યો છે.  તેમણે આશ્વાસન આપ્યું કે તેઓ ઈમાનદારીથી કામ કરશે. સ્ટાલિને તેમની પાર્ટીને છઠ્ઠી વખત તામિલનાડુ પર શાસન કરવા જનાદેશ આપવાને લઈ રાજ્યના તમામ લોકો પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો.

ડીએમકે 5 વખત તામિલનાડુ પર કરી ચૂકી છે શાસન

ડીએમકે વર્ષ 2006-11, 1996-2001, 1989-91, 1971-76 અને 1967-71 દરમિયાન રાજ્ય પર શાસન કરી ચૂક્યું છે. સ્ટાલિને એક નિવેદનમાં કહ્યું કે લોકોએ એ વિશ્વાસ સાથે ખૂબ જ જનસમર્થન આપ્યું કે દ્રમુક સત્તામાં આવશે તો તેમનું કલ્યાણ સુરક્ષિત રહેશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Independence Day 2026: લાલ કિલ્લા પરના સમારોહમાં રાહુલ ગાંધીએ હાજરી ન આપતા ઉભો થયો વિવાદ
Independence Day 2026: લાલ કિલ્લા પરના સમારોહમાં રાહુલ ગાંધીએ હાજરી ન આપતા ઉભો થયો વિવાદ
Independence Day 2026 PM Modi Plan: એક કરોડ યુવાનોને કેવી રીતે મળશે AI ટ્રેનિંગ, શું છે PM મોદીનો પ્લાન?
Independence Day 2026 PM Modi Plan: એક કરોડ યુવાનોને કેવી રીતે મળશે AI ટ્રેનિંગ, શું છે PM મોદીનો પ્લાન?
છેલ્લા 5-7 દાયકામાં જે ન થયું, તે હવે 5-7 વર્ષમાં થશે; PM મોદીએ જાહેર કરી ‘શક્તિની સપ્તધારા’
છેલ્લા 5-7 દાયકામાં જે ન થયું, તે હવે 5-7 વર્ષમાં થશે; PM મોદીએ જાહેર કરી ‘શક્તિની સપ્તધારા’
5 નવા પરમાણુ રિએક્ટર, 100 ગીગાવોટ ન્યુક્લિયર વીજળી... PM મોદીએ દેશ માટે રાખ્યો વિશાળ ટાર્ગેટ
5 નવા પરમાણુ રિએક્ટર, 100 ગીગાવોટ ન્યુક્લિયર વીજળી... PM મોદીએ દેશ માટે રાખ્યો વિશાળ ટાર્ગેટ

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?
PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?
Weather Forecast: ગુજરાતમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી, આજે આ જિલ્લાઓમાં મેઘમહેર
Weather Forecast: ગુજરાતમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી, આજે આ જિલ્લાઓમાં મેઘમહેર
Independence Day 2026: લાલ કિલ્લા પરના સમારોહમાં રાહુલ ગાંધીએ હાજરી ન આપતા ઉભો થયો વિવાદ
Independence Day 2026: લાલ કિલ્લા પરના સમારોહમાં રાહુલ ગાંધીએ હાજરી ન આપતા ઉભો થયો વિવાદ
ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ
ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ
'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી
'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી
Embed widget