શોધખોળ કરો

Weight Loss Tips : ડાયટિંગ કરી રહ્યાં છો? તો સ્નેકસમાં આ 5 રોસ્ટેડ ફૂડને સામેલ કરો, વજન ઉતારવામાં મળશે મદદ

Weight Loss Snacks:ડાયટિંગ દરમિયાન આપને સ્નેકસ હેલ્ધી જ પસંદ કરવો જોઇએ. આપ સ્નેકસમાં રોસ્ટેડ પીનટ, ચણા, મટર, મખાના ખાઇ શકો છો.

Healthy Weight Loss Snacks: લોકો વજન ઘટાડવાના ચક્કરમાં ડાયટિંગ કરે છે. જો કે ડાયટિંગમાં ક્રેવિગ ખૂબ વધી જાય છે. તેને કંટ્રોલ કરી મુશ્કેલ છે. આ સમયે જો હેલ્થી સ્નેક્સ લેવામાં આવે તો વજન પણ નથી વધતું અને ભૂખ પણ સંતોશાય છે. તો જાણીએ ડાયટિંગમાં એવા ક્યાં ફૂડ છે. જેને સ્નેકસના મેનુમાં સામેલ કરી શકાય.

મખાના
ડાયટિંગ કરતી વ્યક્તિ માટે મખાના એક બેસ્ટ નાસ્તાનું ઓપ્શન છે. મખાનામાં કેલેરી ખૂબ જ ઓછું હોય છે. જ્યારે સોડિયમની માત્રા વધુ હોય છે. મખાનામાં કાર્બોહાઇડ્રેઇટસની માત્રા વધુ હોય છે. તો આપને જ્યારે પણ ભૂખ લાગે મખાન ખાઇ શકો છો આપ રોસ્ટેડ મખાના પણ ખાઇ શકો છો.

મટર
જો આપને હેલ્થી કે કઇ ચટપટું ખાવાનું મન કરે તો આપ રોસ્ટેડ મટર ખાઇ શકો છો. રોસ્ટેડ મટર પણ હલ્ધી સ્નેકસ છે.

ચણા
ચણા વજન ઘટાડતાં ડાયટમાં બેસ્ટ સ્નેકસ છે. રોસ્ટેડ ચણા ખાવાથી ભરપૂર માત્રામાં ફાઇબર અને પ્રોટીન મળે છે. જેનાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. શેકેલા ચણા સ્વાદમાં પણ સ્વાદિષ્ટ લાગે છે.ચણા ખાવાથી ભૂખ સંતોષાય છે. જેથી ક્રેવિગ નથી થતું અને અન્ય અનહેલ્થી જંક ફૂડ ખાવાથી પણ બચી શકાય છે. ચણાને ડાયટમાં સામેલ કરવાથી વાંરવાર લાગતી ભૂખની સમસ્યાથી પણ રાહત મળે છે.

સીડસ
ડાયટિંગ દરમિયાન આપ સીડનને સ્નેકસમાં સામેલ કરો.આપ આપની પસંદના કોઇ પણ સીડસને શેકીને ખાઇ શકો છો. સૂરજમુખ, અળશી,ના બીજ પણ લઇ શકાય તેનાથી ભૂખ સંતોય છે અને વજન પણ નિયંત્રણમાં રહે છે.

બદામ
 બદામ ખાવાથી શરીરને ભરપૂર માત્રામાં ફાઇબર મળે છે. હેલ્ધી સ્નેકસ માટે આપ રાતે પાણીમાં પલાળેલી બદામના 5થી7 દાણા સવારે લો. જે વધુ ફાયદાકારક છે. તેનાથી વજન કન્ટ્રોલ કરવામાં પણ મદદ મળે છે. આ હેલ્ધી સ્નેક્સને ડાયટમાં સામેલ કરવાથી પુરતું પોષણ મળી રહે છે અને ભૂખ પણ સંતોષાય છે ઉપરાંત આ નાસ્તા ફાઇબર પ્રોટીનથી ભરપૂર છે તેનાથી વજન પણ નિયંત્રિત રહે છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

80th Independence Day Live: પીએમ મોદી રાષ્ટ્રને કરી રહ્યા છે સંબોધિત, કહ્યું હર મન તિરંગો
80th Independence Day Live: પીએમ મોદી રાષ્ટ્રને કરી રહ્યા છે સંબોધિત, કહ્યું હર મન તિરંગો
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
સમય રૈના સહિત 5 હાસ્ય કલાકારો સામેના કેસ રદ્દ, શોમાં દિવ્યાંગનો ઉડાવ્યો હતો મજાક, કોર્ટે કહ્યું....
સમય રૈના સહિત 5 હાસ્ય કલાકારો સામેના કેસ રદ્દ, શોમાં દિવ્યાંગનો ઉડાવ્યો હતો મજાક, કોર્ટે કહ્યું....

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
80th Independence Day Live: 80મા સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લા પર ગૂંજશે વંદેમાતરમ્, PM મોદી 13મી વખત ફરકાવશે તિરંગો
80th Independence Day Live: 80મા સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લા પર ગૂંજશે વંદેમાતરમ્, PM મોદી 13મી વખત ફરકાવશે તિરંગો
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Embed widget