શોધખોળ કરો

કોરોનાના કેસો સતત વધતા હોવાથી આ રાજ્યની સરકારે લૉકડાઉન 29 મે સુધી લંબાવ્યુ, જાણો વિગતે

વધતા સંક્રમણને ધ્યાનમાં રાખીને હાલમાં જે લૉકડાઉન ચાલુ છે, તેને 17 મેથી વધારનીને 29 મે સુંધી કરી દેવામાં આવ્યુ છે. આમ કરનારુ તેલંગાણા દેશની પ્રથમ રાજ્ય છે

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના પ્રકોપ સતત વધી રહ્યો છે. કોરોનાના કેસોમાં દિવસે દિવસે વૃદ્ધિ થઇ રહી છે, કેન્દ્ર અને રાજ્ય સરકારો એક્ટિવ થઇ છે. આ મામલે હવે તેલંગાણા સરકારે એક મોટો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે રાજ્યમાં લૉકડાઉની સમયમર્યાદા વધારીને 29મી મે કરી દીધી છે. રાજ્યના મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવે ફેંસલો કર્યો છે કે રાજ્યમાં કૉવિડ-19ના કેસો સતત વધી રહ્યો છે, વધતા સંક્રમણને ધ્યાનમાં રાખીને હાલમાં જે લૉકડાઉન ચાલુ છે, તેને 17 મેથી વધારનીને 29 મે સુંધી કરી દેવામાં આવ્યુ છે. આમ કરનારુ તેલંગાણા દેશની પ્રથમ રાજ્ય છે. મુખ્યમંત્રી કેસીઆરે મંગળવારે જણાવ્યુ કે તેલંગાણામાં કોરોના વાયરસના અત્યાર સુધી કુલ 1095 કેસો નોંધાયા છે, આમાં 628 દર્દીઓ ઇલાજ બાદ રિકવર થયા છે. મંગળવારે રાજ્યમાં 11 નવા કેસો સામે આવ્યા અને કુલ એક્ટિવ કેસોની સંખ્યા વધીને 439 પર પહોંચી ગઇ હતી. આમ સતત વધતા કેસોને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રીએ લૉકડાઉન લંબાવવાનો ફેંસલો કર્યો હતો. કોરોનાના કેસો સતત વધતા હોવાથી આ રાજ્યની સરકારે લૉકડાઉન 29 મે સુધી લંબાવ્યુ, જાણો વિગતે મુખ્યમંત્રીએ કહ્યું કે, રાજ્યના લોકોએ સાંજે 6 વાગ્યા સુધી આવશ્યક વસ્તુઓની ખરીદી પુરી કરી લેવી જોઇએ, અને તેમને ઘરે પહોંચી જવુ જોઇએ. સાંજે 7 વાગ્યા બાદ રાજ્યમાં કરફ્યૂ લાગુ થશે. જો કોઇ બહાર નીકળશે તો પોલીસ કાર્યવાહી કરશે.

ટોપ સ્ટોરી

Weather update: દેશના 15 રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
Weather update: દેશના 15 રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
ઇંડિગોની ફ્લાઇટ પર વીજળી પડી, પ્લેનનો આગળનો ભાગ ક્ષતિગ્રસ્ત, 104 પ્રવાસી હતા સવાર
ઇંડિગોની ફ્લાઇટ પર વીજળી પડી, પ્લેનનો આગળનો ભાગ ક્ષતિગ્રસ્ત, 104 પ્રવાસી હતા સવાર
મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ આજે દેશભરમાં પ્રદર્શન, રાજીનામાની માંગ પર અડગ વિપક્ષ
મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ આજે દેશભરમાં પ્રદર્શન, રાજીનામાની માંગ પર અડગ વિપક્ષ
લોનધારકો તૈયાર રહેજો! ડિસેમ્બરમાં રેપો રેટ વધીને 6% થવાની શક્યતા, SBI રિપોર્ટમાં મોટો ધડાકો
લોનધારકો તૈયાર રહેજો! ડિસેમ્બરમાં રેપો રેટ વધીને 6% થવાની શક્યતા, SBI રિપોર્ટમાં મોટો ધડાકો

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન
Hun To Bolish | હું તો બોલીશ | ગરબામાં લક્ઝરીનો રંગ
Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  
અમેરિકામાં ભારતીય IT પ્રોફેશનલ્સને મોટો ઝટકો, ઇન્ફોસિસ સહિત 8 કંપની ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ
અમેરિકામાં ભારતીય IT પ્રોફેશનલ્સને મોટો ઝટકો, ઇન્ફોસિસ સહિત 8 કંપની ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
ઓટો માર્કેટમાં  Mahindra તહેલકો મચાવશે!  CNG SUV કરશે લોન્ચ, જાણો સંભવિત ફીચર્સ 
ઓટો માર્કેટમાં  Mahindra તહેલકો મચાવશે!  CNG SUV કરશે લોન્ચ, જાણો સંભવિત ફીચર્સ 
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
IPL 2027 પહેલા ઋષભ પંતને મોટો ઝટકો, દિલ્હી કેપિટલ્સમાં નહી મળે આ જવાબદારી 
IPL 2027 પહેલા ઋષભ પંતને મોટો ઝટકો, દિલ્હી કેપિટલ્સમાં નહી મળે આ જવાબદારી 
Suzuki ની નવી ઈલેક્ટ્રિક કાર, 310KM શાનદાર રેન્જ સાથે લોન્ચ થઈ
Suzuki ની નવી ઈલેક્ટ્રિક કાર, 310KM શાનદાર રેન્જ સાથે લોન્ચ થઈ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Embed widget