શોધખોળ કરો

કુલગામમાં CRPF બંકર પર આતંકી હુમલો, જમ્મુ-કાશ્મીરમાં આજે સુરક્ષાદળો પર બીજી વખત હુમલો થયો

જમ્મુ-કાશ્મીરના કુલગામમાં CRPF કેમ્પને નિશાન બનાવતા આતંકીઓએ હુમલો કર્યો છે. જમ્મુ કાશ્મીરમાં આજે સુરક્ષાદળો પર આ બીજી વખત હુમલો કરવામાં આવ્યો છે.

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના કુલગામમાં CRPF કેમ્પને નિશાન બનાવતા આતંકીઓએ હુમલો કર્યો છે. જમ્મુ કાશ્મીરમાં આજે સુરક્ષાદળો પર આ બીજી વખત હુમલો કરવામાં આવ્યો છે. ન્યૂઝ એજન્સી એએનઆઈ મુજબ, આતંકીએ નેહમા વિસ્તારમાં સીઆરપીએફના કેમ્પ બહાર સીઆરપીએફ બંકર પર હુમલો કર્યો છે. આ હુમલામાં એક જવાન ઘાયલ થયો છે. સમગ્ર વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે અને સર્ચ ઓપરેશન ચાલુ છે. આ પહેલા આજે જમ્મુ કાશ્મીરના બારામૂલા જિલ્લામાં આતંકી હુમલામાં એક પોલીસકર્મી અને સીઆરપીએફના બે જવાન શહીદ થયા હતા. ત્યારબાદ સુરક્ષાદળોએ સર્ચ ઓપરેશન ચલાવી બે આતંકવાદીઓને ઠાર કર્યા હતા. પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે ઉત્તરી કાશ્મીરમાં બારામૂલા જિલ્લાના કરીરી વિસ્તારમાં સુરક્ષાદળો સાથે અથડામણમાં બે આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે. આ આતંકવાદીઓના લશ્કર એ તૈયબા સાથે સંબંધો હોવાનો સંદેહ છે. તેમણે જણાવ્યું કે સુરક્ષાદળની નાકા પાર્ટી પર હુમલામાં કેંદ્રીય રિઝર્વ પોલીસબળના બે અને જમ્મુ કાશ્મીર પોલીસના એક વિશેષ પોલીસ અધિકારીના શહીદ થયાના થોડા કલાકો બાદ આ અથડામણ શરૂ થઈ હતી.

ટોપ સ્ટોરી

સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે

આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી

8મા પગાર પંચની મોટી તૈયારી: 1 કરોડ કર્મચારીઓ માટે બેઠકોનો ધમધમાટ શરૂ, જુઓ શેડ્યૂલ

Shimla Tour Package: શિમલા અને કુફરી જવા ઇચ્છતા લોકો માટે શ્રેષ્ઠ વિકલ્પ, IRCTCનું આ છે સૌથી સસ્તું પેકેજ

વિડિઓઝ

Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર

AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ

બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ

ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 

Embed widget