શોધખોળ કરો

કાશ્મીરમાં આતંકીઓએ સુરક્ષા દળો પર ફેંક્યો ગ્રેનેડ, બે પોલીસકર્મી ઘાયલ

કાશ્મીરમાં આતંકવાદીઓ સતત સુરક્ષા દળોને નિશાન બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. છેલ્લા કેટલાક મહિનામાં આવા અનેક પ્રયાસો થયા છે

કાશ્મીરમાં આતંકવાદીઓ સતત સુરક્ષા દળોને નિશાન બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. છેલ્લા કેટલાક મહિનામાં આવા અનેક પ્રયાસો થયા છે. હવે આવી જ બીજી ઘટના નોંધાઇ છે.  જેમાં આતંકવાદીઓએ સુરક્ષા દળોની ટીમ પર ગ્રેનેડથી હુમલો કર્યો હતો. આ હુમલામાં બે પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. જોકે તેમને કોઈ ગંભીર ઈજા થઈ ન હતી.

આતંકવાદીઓએ આ હુમલો મધ્ય કાશ્મીરના રાઈનવારી વિસ્તારમાં કર્યો હતો. જમ્મુ-કાશ્મીર પોલીસના જણાવ્યા અનુસાર, અચાનક આતંકવાદીઓએ પોલીસ કર્મચારીઓ પર ગ્રેનેડ ફેંક્યો હતો. જેના કારણે વધારે નુકસાન થયું નથી, પરંતુ બે પોલીસકર્મીઓને નાની-મોટી ઈજાઓ થઈ છે. આ ઘટના બાદ તરત જ સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને સીલ કરી દીધો છે અને આતંકીઓની શોધખોળ ચાલુ કરી દીધી છે. આતંકીઓને શોધવા માટે વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.

કોન્સ્ટેબલ શહીદ થયો હતો

આ પહેલા 22 માર્ચ મંગળવારના રોજ શ્રીનગરના સૌરા વિસ્તારમાં એન્કાઉન્ટરમાં એક પોલીસ કોન્સ્ટેબલ શહીદ થયો હતો જ્યારે એક આતંકી ઘાયલ થયો હતો. પોલીસે જણાવ્યું હતું કે આતંકવાદીઓની હાજરીની માહિતીના આધારે પોલીસે આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. પોલીસને માહિતી મળી હતી કે કારમાં ત્રણ આતંકીઓ ફરતા હતા. પોલીસ ટીમ દ્વારા તેમનો પીછો કરવામાં આવ્યો હતો અને અથડામણમાં એક આતંકવાદીને ઇજા પહોંચી હતી જ્યારે એક કોન્સ્ટેબલ એન્કાઉન્ટરમાં ઘાયલ થયો હતો. તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો જ્યાં તેમનું મૃત્યુ થયું.

વૉટ્સએપમાં આવ્યુ મલ્ટી-ડિવાઇસ ફિચર, આ રીતે કરી શકાશે એકસાથે 4 ફોનને કનેક્ટ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રૉસેસ..........

કોરોના પ્રતિબંધમાંથી મુક્તિઃ આ દેશમાં કોરોનાના કેસ ઘટતા સરકારે કોવિડ સંબંધિત પ્રતિબંધો હટાવ્યા

PM Kisan Mandhan Yojana: મોદી સરકાર આ યોજનામાં ખેડૂતોને દર મહિને આપે છે ત્રણ હજાર રૂપિયા, જાણો કેવી રીતે કરાવશો રજિસ્ટ્રેશન

Corona Cases USA: કોરોના હજુ ગયો નથી, અમેરિકામાં નવા કોરોના કેસમાં ઓમિક્રોન સબ વેરિઅન્ટના 35 ટકા કેસ નોંધાતા ફફડાટ

ટોપ સ્ટોરી

Weather Update: ગુજરાત સહિત દેશના 22 રાજ્યોમાં 7 દિવસ વરસાદનું એલર્ટ, જાણો હવામાન આગાહી 
Weather Update: ગુજરાત સહિત દેશના 22 રાજ્યોમાં 7 દિવસ વરસાદનું એલર્ટ, જાણો હવામાન આગાહી 
Delhi Satya Niketan: સત્ય નિકેતન દુર્ઘટનામાં 6 લોકોના મોત, મકાન માલિક સામે થશે કાર્યવાહી
Delhi Satya Niketan: સત્ય નિકેતન દુર્ઘટનામાં 6 લોકોના મોત, મકાન માલિક સામે થશે કાર્યવાહી
DA Hike 2026: તહેવારો પહેલા કેન્દ્રીય કર્મચારીઓની લોટરી, DA માં થશે આટલો વધારો
DA Hike 2026: તહેવારો પહેલા કેન્દ્રીય કર્મચારીઓની લોટરી, DA માં થશે આટલો વધારો
Delhi Building Collapse: દિલ્હીમાં 5 માળની ઇમારત ધરાશાયી; અનેક વિદ્યાર્થીઓ ફસાયા હોવાની આશંકા
Delhi Building Collapse: દિલ્હીમાં 5 માળની ઇમારત ધરાશાયી; અનેક વિદ્યાર્થીઓ ફસાયા હોવાની આશંકા

વિડિઓઝ

આજે શ્રાવણ મહિનાનો અંતિમ સોમવાર, મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Surat | સુરતના સચિન રેલવે સ્ટેશને યુવક પર જીવલેણ હુમલો, યુવકને હોસ્પિટલ ખસેડાયો
Ahmedabad: વટવા GIDCમાં બે ભાઈ પર હિંસક હુમલો, 'લગ્નની કંકોત્રી કેમ ન આપી' તેમ કહી માર્યો માર
Bhavnagar | ભાવનગરના સીદસર નજીક આધેડ પર હથિયારથી હુમલો, ચોરીનો ખોટો આરોપ લગાવી હુમલો કર્યાનો આરોપ
Hun To Bolish : હું તો બોલીશ : સુરજેવાલા આવ્યા, બાપુ બોલ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
MLA ચૈતર વસાવાને હાઈકોર્ટમાંથી મળી મોટી રાહત, જાણો કઈ શરતે મળ્યા જામીન
MLA ચૈતર વસાવાને હાઈકોર્ટમાંથી મળી મોટી રાહત, જાણો કઈ શરતે મળ્યા જામીન
અમદાવાદમાં રિક્ષા ચાલકોની હડતાળ વચ્ચે ગુંડાગર્દી: મુસાફરોને અધવચ્ચે ઉતારાયા, કેબના ભાડાંમાં તોતિંગ વધારો
અમદાવાદમાં રિક્ષા ચાલકોની હડતાળ વચ્ચે ગુંડાગર્દી: મુસાફરોને અધવચ્ચે ઉતારાયા, કેબના ભાડાંમાં તોતિંગ વધારો
Delhi Satya Niketan: સત્ય નિકેતન દુર્ઘટનામાં 6 લોકોના મોત, મકાન માલિક સામે થશે કાર્યવાહી
Delhi Satya Niketan: સત્ય નિકેતન દુર્ઘટનામાં 6 લોકોના મોત, મકાન માલિક સામે થશે કાર્યવાહી
Vadodara: PM મોદીને આવકારવા વડોદરા સજ્જ, 35 હજાર કરોડથી વધુના વિકાસકામોની ભેટ આપશે વડાપ્રધાન
Vadodara: PM મોદીને આવકારવા વડોદરા સજ્જ, 35 હજાર કરોડથી વધુના વિકાસકામોની ભેટ આપશે વડાપ્રધાન
માહી વિજથી લઈને આમ્રપાલી દુબે સુધી, આ છે Bigg Boss 20 ના 16 કન્ટેસ્ટન્ટ્સ, જુઓ લિસ્ટ
માહી વિજથી લઈને આમ્રપાલી દુબે સુધી, આ છે Bigg Boss 20 ના 16 કન્ટેસ્ટન્ટ્સ, જુઓ લિસ્ટ
Ahmedabad: હડતાળના બહાને અમદાવાદને રિક્ષાચાલકોએ લીધુ બાનમાં,પોલીસની હાજરીમાં બન્યા બેફામ
Ahmedabad: હડતાળના બહાને અમદાવાદને રિક્ષાચાલકોએ લીધુ બાનમાં,પોલીસની હાજરીમાં બન્યા બેફામ
શંકરસિંહ વાઘેલાનો નવો રાજકીય દાવ: 2027 ચૂંટણી પહેલા 'અલગ ભીલીસ્થાન' ની માગ, જાણો કોંગ્રેસમાં ઘરવાપસી અંગે શું બોલ્યા
શંકરસિંહ વાઘેલાનો નવો રાજકીય દાવ: 2027 ચૂંટણી પહેલા 'અલગ ભીલીસ્થાન' ની માગ, જાણો કોંગ્રેસમાં ઘરવાપસી અંગે શું બોલ્યા
ગાયિકા કિંજલ રબારી કેસમાં નવો વળાંક, અશોક ચૌધરી સાથે છૂટાછેડા ન થયાનો સૂત્રોનો દાવો
ગાયિકા કિંજલ રબારી કેસમાં નવો વળાંક, અશોક ચૌધરી સાથે છૂટાછેડા ન થયાનો સૂત્રોનો દાવો
Embed widget