શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

કોરોના ઈફેક્ટ, દુનિયાના ક્યા ક્યા દેશોમાં ભારતીયોને નો એન્ટ્રી ? મોટા ભાગના વિકસિત દેશો ભારતીયોને નથી ઈચ્છતા......

દુનિયાના અન્ય દેશોની તુલનામાં ભારતમાં સતત કોરોના કેસ વધી રહ્યાં છે, દરરોજ લાખોની સંખ્યામાં રેકોર્ડ બ્રેક કેસ નોંધાઇ રહ્યાં છે. ભારતમાં એક જ દિવસમાં 3.32 લાખથી વધુ કેસ નોધાયા છે. દેશમાં કોરોના વધતા જતાં કેસના કારણે ન્યુઝિલેન્ડ સહિતના દેશોએ ભારતીયની એન્ટ્રી પર પ્રતિબંધ મૂકી દીધો છે. તો નજર કરીએ ક્યાં દેશોએ ભારતીય એન્ટ્રી પર બેન મૂક્યો છે.

દેશમાં સતત કોરોના કેસ વધી રહ્યાં છે. આ કોરોનાની વિસ્ફોટક સ્થિતિ છે. ભારતમાં કોરોના (Corona Virus) નો પ્રકોપ દિન પ્રતિદિન વિકરાળ બની રહ્યો છે. રોજ નવા કેસમાં જબરદસ્ત ઉછાળો જોવા મળી રહ્યો છે. મૃત્યુઆંક પણ ચિંતાજનક રીતે વધી રહ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ છેલ્લા 24 કલાકમાં 3.32 લાખથી વધુ કેસ નોંધાયા છે. જ્યારે 2263 લોકોના મૃત્યુ થયા છે. ભારતની આ સ્થિતિને જોતા કેટલાક દેશોએ ભારતીયોની તેમના દેશમાં એન્ટ્રી પર પ્રતિબંધ લગાવી દીધો છે અને ભારતથી ફ્લાટસનું આવન-જાવન બંધ કરતાં તમામ કોમોર્શિયલ અને પ્રાઇવેટ ફ્લાઇટ બંધ કરી દીધી છે. તો જાણીએ ક્યાં -કયાં દેશમાં ભારતીયો ટ્રાવેલ નથી કરી શકે,

ન્યૂઝીલેન્ડ: ભારતમાં વધતા જતા સંક્રમણના કારણે  ન્યુઝિલેન્ડ સરકારે પણ  ભારતીયોની એન્ટ્રી પર  પ્રતિબંધ લાગવી દીધો છે. ન્યુઝિલેન્ડે 28 એપ્રિલ સુધી ભારતીયોની એન્ટ્રી પર પ્રતિબંઘ લગાવી દીધો છે.

કેનેડા: કેનેડાની ફેડરલ સરકારે ભારત અને પાકિસ્તાનમાં ઝડરપભેર વધી રહેલા કોરોનાના કેસને કારણે આ બંને દેશોમાંથી આવતી તમામ કમર્શિયલ અને પ્રાઈવેટ ફ્લાઇટ્સ પર ગુરુવારથી 30 દિવસ માટે પ્રતિબંધ મૂકી દીધો છે.

બ્રિટન: ભારતની કોરોના સંક્રમણની વિસ્ફોટ સ્થિતિને જોતા અને ભારત વેરિએન્ટથી તેમના દેશને બચાવવા માટેબ્રિટને પણ કોરોના વાયરસ ટ્રાવેલના રેડ લિસ્ટમાં ભારતને સામેલ કર્યું છે. બ્રિટનમાં ભારત વેરિએન્ટના 103 કેસ નોંધાતાં આ નિર્ણય લેવાયો છે.

પાકિસ્તાન: પાકિસ્તાને પણ ભારતીયોની એન્ટ્રી પર  2 સપ્તાહ માટે પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દીધો છે.

હોંગકોંગ:  હોંગકોગેમાં પણ 20 એપ્રિલથી 3 મે સુધી ભારતથી આવતી ફ્લાઇટ રદ્દ કરી દેવાઇ છે ઉપરાંત સાઉદી અરબે પણ 3 ફેબ્રુઆરીથી ભારત સહિત 20 દેશોની એન્ટ્રી પર પ્રતિબંધ લગાવ્યો છે. જો તેમને ટાઇમ લાઇન જાહેર નથી કરી. ભારતમાં ઝડરપભેર વધતાં કોરોનાના કેસને કારણે આ તમામ દેશોમાં હાલ પુરતી ભારતીયોને એન્ટ્રી નહીં મળે.ઓમાને પણ ભારતીયોની એન્ટ્રી પ્રતિબંઘિત કરી છે.

ઓસ્ટ્રેલિયા:ઓસ્ટ્રેલિયાએ પણ ભારતના યાત્રીઓ પર પ્રતિબંધ લગાવી દીધો છે. ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સ્કોટ મોરિસને ગુરુવારે જાહેરાત કરી કે ભારત સહિત કોરોનાના સૌથી વધારે ખતરો ધરાવતા જુદા જુદા દેશોથી આવનારી ઉડાનોની સંખ્યા ઘટાડવામાં આવશે. તેમણે વિશ્વભરમાં કોરોના વાયરસના સંક્રમણના ઝડપથી વધતા કેસની વચ્ચે આ નિર્ણય કર્યો છે. 

ઓમાન: ભારતમાં ઝડરપભેર વધતાં કોરોનાના કેસને કારણે ઓમાને પણ ભારતીયોની એન્ટ્રી પર પ્રતિબંઘ લગાવી દીધો છે..

અમેરિકા: ભારતમાં વધતા જતાં કેસના પગલે અમેરિકા બાઇડન સરકારે પણ ભારતીયોને શક્ય હોય ત્યાં સુધી અમેરિકાનો પ્રવાસ ન કરવા માટે સલાહ આપી છે.

શિંગાપોર: શિંગોપોરે પણ ભારતીયોની એન્ટ્રી પર 24 એપ્રીલથી બેન લગાવતા તમામ ફ્લાઇટસ રદ્ કરી છે.

સાઉદી અરબ:સાઉદી અરબે પણ 3 ફેબ્રુઆરીથી ભારત સહિત 20 દેશોની એન્ટ્રી પર પ્રતિબંધ લગાવ્યો છે. જો તેમને ટાઇમ લાઇન જાહેર નથી કરી. ભારતમાં ઝડરપભેર વધતાં કોરોનાના કેસને કારણે આ તમામ દેશોમાં હાલ પુરતી ભારતીયોને એન્ટ્રી નહીં મળે.ઓમાને પણ ભારતીયોની એન્ટ્રી પ્રતિબંઘિત કરી છે.

યૂએઇ:જનરલ સિવિલ એવિએશન ઓથોરિટી (જીસીએએ) અને નેશનલ ઇમરજન્સી કટોકટી અને આપત્તિ ઇમર્જન્સી મેનેજમેન્ટ ઓથોરિટી (એનસીઇએમએ) એ ગુરુવારે જાહેર કરેલી, સામાન્ય સિવિલ એવિએશન ઓથોરિટી (જીસીએએ) અને 24 મી એપ્રિલના રોજ ભારતથી યુએઈની બધી ફ્લાઇટ્સ 10 દિવસ માટે સ્થગિત રહેશે. ભારત તરફથી આવતી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કેરિયર્સ માટેની તમામ  ફ્લાઇટ્સ  બંધ  પ્રભાવિત થશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IPL Auction 2025: પ્રસિદ્ધ કૃષ્ણા પર થયો રૂપિયાનો વરસાદ,ગુજરાત ટાઈટન્સે આટલા કરોડમાં ખરીદ્યો
IPL Auction 2025: પ્રસિદ્ધ કૃષ્ણા પર થયો રૂપિયાનો વરસાદ,ગુજરાત ટાઈટન્સે આટલા કરોડમાં ખરીદ્યો
IPL Auction: હરાજીમાં માલામાલ થયો પંત, જુઓ સૌથી વધુ રકમમાં વેચાનારા ખેલાડીઓનું લિસ્ટ
IPL Auction: હરાજીમાં માલામાલ થયો પંત, જુઓ સૌથી વધુ રકમમાં વેચાનારા ખેલાડીઓનું લિસ્ટ
IPL 2025 Auction: સનરાઈઝર્સ હૈદરાબાદે ઈશાન કિશન પર લગાવ્યો મોટો દાવ, 11.25 કરોડમાં ખરીદ્યો
IPL 2025 Auction: સનરાઈઝર્સ હૈદરાબાદે ઈશાન કિશન પર લગાવ્યો મોટો દાવ, 11.25 કરોડમાં ખરીદ્યો
પ્રિયંકા ગાંધીની જીતે કરી નાખ્યું એ કામ, જે આઝાદ ભારતના ઇતિહાસમાં આજ સુધી નહોતું થયું!
પ્રિયંકા ગાંધીની જીતે કરી નાખ્યું એ કામ, જે આઝાદ ભારતના ઇતિહાસમાં આજ સુધી નહોતું થયું!
Advertisement
ABP Premium

વિડિઓઝ

Amreli Murder Case: જાફરાબાદના વડલી ગામની હત્યા કેસમાં પોલીસે બનેવીની કરી ધરપકડRajkot News: પીઠડીયા ટોલપ્લાઝામાં દોઢ ગણો ટોલ ટેક્ષ વધારો કરાતા વિરોધ...Surat News: સુરતમાં ગોવા ટૂરના સસ્તામાં પેકેજની લાલચમાં મહિલા  સાથે ઠગાઈPraful Pansheriya : શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરીયાની સ્કૂલ સંચાલકોને ચીમકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IPL Auction 2025: પ્રસિદ્ધ કૃષ્ણા પર થયો રૂપિયાનો વરસાદ,ગુજરાત ટાઈટન્સે આટલા કરોડમાં ખરીદ્યો
IPL Auction 2025: પ્રસિદ્ધ કૃષ્ણા પર થયો રૂપિયાનો વરસાદ,ગુજરાત ટાઈટન્સે આટલા કરોડમાં ખરીદ્યો
IPL Auction: હરાજીમાં માલામાલ થયો પંત, જુઓ સૌથી વધુ રકમમાં વેચાનારા ખેલાડીઓનું લિસ્ટ
IPL Auction: હરાજીમાં માલામાલ થયો પંત, જુઓ સૌથી વધુ રકમમાં વેચાનારા ખેલાડીઓનું લિસ્ટ
IPL 2025 Auction: સનરાઈઝર્સ હૈદરાબાદે ઈશાન કિશન પર લગાવ્યો મોટો દાવ, 11.25 કરોડમાં ખરીદ્યો
IPL 2025 Auction: સનરાઈઝર્સ હૈદરાબાદે ઈશાન કિશન પર લગાવ્યો મોટો દાવ, 11.25 કરોડમાં ખરીદ્યો
પ્રિયંકા ગાંધીની જીતે કરી નાખ્યું એ કામ, જે આઝાદ ભારતના ઇતિહાસમાં આજ સુધી નહોતું થયું!
પ્રિયંકા ગાંધીની જીતે કરી નાખ્યું એ કામ, જે આઝાદ ભારતના ઇતિહાસમાં આજ સુધી નહોતું થયું!
મહારાષ્ટ્ર ચૂંટણીના પરિણામો બાદ રાજકારણમાંથી નિવૃત્તિ અંગે શરદ પવારનું મોટું નિવેદન, કહ્યું- 'હું અને...'
મહારાષ્ટ્ર ચૂંટણીના પરિણામો બાદ રાજકારણમાંથી નિવૃત્તિ અંગે શરદ પવારનું મોટું નિવેદન, કહ્યું- 'હું અને...'
Jharkhand CM: આ તારીખે ઝારખંડના મુખ્યમંત્રી પદના શપથ લેશે હેમંત સોરેન 
Jharkhand CM: આ તારીખે ઝારખંડના મુખ્યમંત્રી પદના શપથ લેશે હેમંત સોરેન 
IPL Auction 2025 Live: IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો પંત, લખનૌએ તેને 27 કરોડમાં ખરીદ્યો
IPL Auction 2025 Live: IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો પંત, લખનૌએ તેને 27 કરોડમાં ખરીદ્યો
Aadhaar update guidelines: UIDAIએ બદલ્યો નિયમ, આધાર કાર્ડમાં હવે આ રીતે સુધારાશે ખોટું નામ
Aadhaar update guidelines: UIDAIએ બદલ્યો નિયમ, આધાર કાર્ડમાં હવે આ રીતે સુધારાશે ખોટું નામ
Embed widget