આર્ટિફિશિયલ ઇંટેલિજેન્સના કારણે 2030 સુધીમાં ખતમ થઇ જશે આ નોકરીઓ, શું મશીન લેશે મનુષ્યનું સ્થાન?

પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)
Source : google
વિશ્વભરમાં જોબ માર્કેટમાં ઘણા ફેરફારો થઈ રહ્યા છે. ત્યારે એક અધ્યન પરથી જાણીએ કે, આવનારા સમયમાં કઈ નોકરીઓની વધુ ડિમાન્ડ હશે અને કઈ નોકરીઓ અદૃશ્ય થઈ જશે.
વર્લ્ડ ઈકોનોમિક ફોરમ (WEF)ના નવા રિપોર્ટથી સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચી ગયો છે. આ રિપોર્ટ જણાવે છે કે 2030 સુધીમાં નોકરીઓની દુનિયા કેવી રીતે બદલાશે અને કોણ પોતાની નોકરી ગુમાવશે.
રિપોર્ટમાં