શોધખોળ કરો

જમ્મુ-કાશ્મીરમાં સેનાને મોટી સફળતા, સુરક્ષાદળોએ અનંતનાગ એન્કાઉન્ટરમાં ત્રણ આતંકીને ઠાર માર્યા

ઉલ્લેખનીય છે કે, કાશ્મીરમાં આંતકીઓ ફેલાયેલા હોવાની સેનાને બાતમી મળી છે. આ આંતકીઓ હિઝબૂલના હોવાની શંકા છે

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. જમ્મુ-કાશ્મીર પોલીસે જણાવ્યુ કે, અનંતનાગના ખુલચોહર વિસ્તારમાં સુરક્ષાદળો સાથેની અથડામણમાં ત્રણ આંતકી ઠાર મરાયા છે. કાશ્મીર ઝૉન પોલીસે કહ્યું કે આંતકીઓની ઓળખ કરવામાં આવી રહી છે. વિસ્તારમાં હજુ પણ સર્ચ ઓપરેશન ચાલુ છે. આ પહેલા 26 જૂને સુરક્ષાદળો દ્વારા ત્રાલમાં એક અથડામણમાં ત્રણ આંતકીઓને ઠાર માર્યા હતા. સુરક્ષાદળોએ જમ્મુ-કાશ્મીર પોલીસને ચેવા ઉલાર ગામમાં આંતકીઓની હાજરી હોવાની બાતમી મળ્ય બાદ આ અથડામણ થઇ હતી. જમ્મુ-કાશ્મીરમાં સેનાને મોટી સફળતા, સુરક્ષાદળોએ અનંતનાગ એન્કાઉન્ટરમાં ત્રણ આતંકીને ઠાર માર્યા જમ્મુ-કાશ્મીર પોલીસે શુક્રવારે દાવો કર્યો હતો કે પુલવામા જિલ્લાના ત્રાલ વિસ્તારમાં હિઝબૂલ મુઝાહિદ્દીનના આંતકીઓની હવે કોઇ હોઇ હાજરી નથી. 1989માં ઘાટીમાં આંતકીના ફેલાવવા બાદ આવુ પહેલીવાર થયુ છે. દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લામાં ત્રાલના ચેલા ઉલાર વિસ્તારમાં સુરક્ષાદળોની સાથે આખી રાત દરમિયાન થયેલી અથડામણમાં ત્રણ આંતકીઓ ઠાર મરાયા બાદ પોલીસે આ દાવો કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, કાશ્મીરમાં આંતકીઓ ફેલાયેલા હોવાની સેનાને બાતમી મળી છે. આ આંતકીઓ હિઝબૂલના હોવાની શંકા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો

Tripura DGP Death: ત્રિપુરાના DGP અનુરાગ ઘનખડનું સંદિગ્ધ પરિસ્થિતિમાં મોત

CJP Protest: અભિજીત દીપકેએ સમાપ્ત કરી ભૂખ હડતાળ, પોલીસે પ્રદર્શનકારીઓ પર ટીયર ગેસના સેલ છોડ્યા

CJP ના વિરોધ પ્રદર્શન વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાન ગૃહમંત્રી અમિત શાહને મળ્યા; શું શિક્ષણમંત્રી આપશે રાજીનામું?

વિડિઓઝ

Monsoon session 2026 : 'હું 56 વર્ષના યુવાનની વાત નથી કરતો' PM મોદીએ કોના વિશે કરી વાત?
Ahmedabad Leopard : અમદાવાદમાં દીપડો દેખાતા લોકોમાં ફફડાટ
Gujarat Rain Breaking News : ગુજરાતમાં વરસાદનું ફરી દે ધનાધન, ક્યાં કેટલો પડ્યો વરસાદ?
Navsari Heavy Rain : નવસારીમાં ધોધમાર વરસાદ, જલાલપોરમાં 5.75 ઇંચ
Anand Encounter : આણંદમાં બાળકી પર દુષ્કર્મ ગુજારનાર નરાધમ એન્કાઉન્ટરમાં ઠાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP Protest: અભિજીત દીપકેએ સમાપ્ત કરી ભૂખ હડતાળ, પોલીસે પ્રદર્શનકારીઓ પર ટીયર ગેસના સેલ છોડ્યા
CJP Protest: અભિજીત દીપકેએ સમાપ્ત કરી ભૂખ હડતાળ, પોલીસે પ્રદર્શનકારીઓ પર ટીયર ગેસના સેલ છોડ્યા
ગુજરાતમાં આગામી 7 દિવસ ભારે! 24 કલાકમાં 111 તાલુકા ધમરોળાયા, જાણો ક્યાં કેટલો વરસાદ?

Ambalal patel: અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, આ તારીખથી તૂટી પડશે ધોધમાર વરસાદ

Ahmedabad: ઘુમામાં 9 કલાકમાં ફરી દીપડો દેખાતા લોકોમાં ફફડાટ,  બાળકોને અવાવરું જગ્યાએ ન જવા સૂચના
Ahmedabad: ઘુમામાં 9 કલાકમાં ફરી દીપડો દેખાતા લોકોમાં ફફડાટ,  બાળકોને અવાવરું જગ્યાએ ન જવા સૂચના
CJP ના વિરોધ પ્રદર્શન વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાન ગૃહમંત્રી અમિત શાહને મળ્યા; શું શિક્ષણમંત્રી આપશે રાજીનામું?
CJP ના વિરોધ પ્રદર્શન વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાન ગૃહમંત્રી અમિત શાહને મળ્યા; શું શિક્ષણમંત્રી આપશે રાજીનામું?
દિલ્હીમાં પ્રદર્શનકારીઓ પર પોલીસનો લાઠીચાર્જ, કેટલાક વિસ્તારોમાં મોબાઇલ ઇન્ટરનેટ સ્થગિત

Today Weather: 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 

Anand News: આણંદમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ બાદ હત્યા, પોલીસ એન્કાઉન્ટરમાં આરોપી ઠાર

Embed widget