શોધખોળ કરો
Advertisement
છત્તીસગઢ: બીજાપુરમાં નક્સલીઓ સાથેની અથડામણમાં બે CRPF જવાન શહીદ
બીજાપુરના જિલ્લા પોલીસ અધિકારીએ જણાવ્યું કે જિલ્લાના ભેરમગઢ વિસ્તારમાં કેશકુતૂલ ગામના જંગલમાં પોલીસ અને નક્સલીઓ વચ્ચે અથડામણ થઈ હતી.
નવી દિલ્હીં: છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં નક્સલીઓ સાથે થયેલી અથડામણમાં કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ (CRPF) ના બે જવાન શહીદ થઈ ગયા હતા. જ્યારે એક મહિલાનું પણ મોત થયું છે. અથડામણમાં એક જવાન અને એક મહિલા ઈજાગ્રસ્ત થઈ છે.
બીજાપુરના જિલ્લા પોલીસ અધિકારીએ જણાવ્યું કે જિલ્લાના ભેરમગઢ વિસ્તારમાં કેશકુતૂલ ગામના જંગલમાં પોલીસ અને નક્સલીઓ વચ્ચે થેયલી અથડામણમાં સીઆરપીએપફના 199મી બટાલિયનના બે જવાન શહીદ થઈ ગયા હતા.
અધિકારીએ જણાવ્યું કે આ ઘટનામાં ગાડીમાં સવાર એક મહિલાનું પણ મોત થયું છે. જ્યારે એક મહિલા ઘાયલ થઈ છે.Chhattisgarh: One more CRPF personnel has succumbed to injuries sustained in an encounter with Naxals in Keshkutul area of Bijapur, today. Two personnel had earlier succumbed to injuries sustained in the encounter. pic.twitter.com/Gb0PP2asGh
— ANI (@ANI) June 28, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement