શોધખોળ કરો

લોકસભામાં UAPA બિલ પાસ, કોગ્રેસે વિરોધમાં વોકઆઉટ કર્યું

બિલ પર ચર્ચાનો જવાબ આપતા ગૃહમંત્રી અમિત શાહે આતંકવાદ વિરુદ્ધ કડક કાયદાની જરૂરિયાત પર ભાર મુક્યો હતો.

નવી દિલ્હીઃ ધ અનલોફૂલ એક્ટિવિટીઝ (પ્રિવેશન) અમેન્ડમેન્ટ બિલ 2019 (UAPA) ને લોકસભામાંથી મંજૂરી મળી ગઇ છે. આ બિલ પાસ કરાવવા માટે તમામ સભ્યોને ઉભા કરીને મત વિભાજન કરાવ્યું હતું. આ બિલના પક્ષમાં 288 મત પડ્યા હતા જ્યારે વિરોધમાં ફક્ત આઠ મત પડ્યા હતા. આ બિલને આઠ જૂલાઇના રોજ રજૂ કરવામાં આવ્યું હતું પરંતુ બિલ પર ચર્ચાનો જવાબ આપતા ગૃહમંત્રી અમિત શાહે આતંકવાદ વિરુદ્ધ કડક કાયદાની જરૂરિયાત પર ભાર મુક્યો હતો. બિલમાં સંગઠનો સાથે સાથે આતંકી ગતિવિધિઓમાં સંડોવાયેલા વ્યક્તિને પણ આતંકી જાહેર કરવાની જોગવાઇ છે. આ કાયદામાં આ જોગવાઇની શું જરૂર પડી જેના પર વાત કરતા અમિત શાહે આતંકી યાસીન ભટકલનું ઉદાહરણ આપતા કહ્યું કે, એનઆઇએ તેના સંગઠન ઇન્ડિયન મુઝાહિદ્દીનને આતંકી સંગઠન જાહેર કર્યું હતું પરંતુ ભટકલને આતંકવાદી જાહેર કરવા માટે કાયદામાં કોઇ જોગવાઇ નહોતી. ગૃહમંત્રીએ કહ્યું કે, જેનો ફાયદો ઉઠાવતા ભટકલે 12 આતંકી ઘટનાઓને અંજામ આપ્યો હતો. અમિત શાહે કહ્યું કે આ કાયદો કઇ સરકારે બનાવ્યો? કોણ તેમાં સંશોધન કરવા સતત કઠોર બનતું ગયું. જ્યારે તે કાયદો બન્યો ત્યારે તે એક યોગ્ય પગલું હતું. હવે તેમાં ફેરફાર કરવામાં આવી રહ્યો છે. તે એક યોગ્ય પગલું છે. અમિત શાહે કહ્યું કે શાસનની ફરજ છે કે સુરક્ષા એજન્સીઓ દંતવિહિન કાયદો ના આપે. આ બિલને સ્ટેન્ડિંગ કમિટીને મોકલવાની માંગ પર કોગ્રેસે લોકસભામાંથી વોકઆઉટ કર્યું હતું.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હોર્મુઝ તણાવ વચ્ચે સરકારે કહ્યું, પેટ્રોલ-ડીઝલ અને LPG ની કોઈ અછત નથી, દેશમાં 60 દિવસનો તેલ ભંડાર

મિડલ ઈસ્ટ સંકટ: PM મોદી કાલે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે કરશે બેઠક, રાજ્યોની તૈયારીઓની થશે સમીક્ષા 

ઈરાન યુદ્ધ વચ્ચે ભારત ડોલર ચૂકવ્યા વિના આ રીતે રશિયા પાસેથી ખરીદી રહ્યું છે ઓઈલ

2,000 કિલોમીટર દૂરથી આ દેશે ભારત માટે ખોલ્યો 'ખજાનો' ? જહાજ ભરીને આવી રહ્યો છે LPG ગેસ

વિડિઓઝ

CAG Report | કેગના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો, જપ્ત કરેલ ડ્રગ્સ ઉંદરો ખાઈ ગયા હોવાનો પોલીસે દાવો કર્યો
Nayara Fuel Hike: યુદ્ધની સ્થિતિ વચ્ચે નાયરાએ પેટ્રોલ-ડીઝલના ભાવમાં કર્યો વધારો
Rajkot news: રાજકોટ પેટ્રોલ પંપ ડીલર એસો.ના પ્રમુખનું લાઈસન્સ સસ્પેન્ડ
Navsari News : નવસારીના વાંસદાના સરા ગામમાં ધર્માંતરણની પ્રવૃતિનો આરોપ
Ahmedabad Fire Incident : અમદાવાદમાં શેલાની સોસાયટીમાં ભીષણ આગ લાગતા દોડધામ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
West Asia Conflict: ઈરાન યુદ્ધ પર રશિયાના રાષ્ટ્રપતિ પુતિનનું મોટું નિવેદન, કહ્યું- 'યુદ્ધ લડી રહેલા દેશોને તેનો અંદાજ નથી'

IPL 2026 Schedule: BCCIએ IPL 2026 બીજા તબક્કાનું શેડ્યૂલ જાહેર કર્યું

DA Hike Update: કર્મચારીઓએ હજુ થોડી રાહ જોવી પડશે! ક્યારે થશે સત્તાવાર જાહેરાત? જાણો અપડેટ 

Gujarat Rain: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ભરઉનાળે બે દિવસ વરસાદની આગાહી, જાણો હવામાનનું અપડેટ
Gujarat Rain: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ભરઉનાળે બે દિવસ વરસાદની આગાહી, જાણો હવામાનનું અપડેટ
મિડલ ઈસ્ટ સંકટ: PM મોદી કાલે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે કરશે બેઠક, રાજ્યોની તૈયારીઓની થશે સમીક્ષા 
મિડલ ઈસ્ટ સંકટ: PM મોદી કાલે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે કરશે બેઠક, રાજ્યોની તૈયારીઓની થશે સમીક્ષા 
હાઈવે પર મુસાફરી કરનારા માટે મોટા સમાચાર, 1 એપ્રિલથી Fastag માં થશે મોટો બદલાવ, જાણો 
હાઈવે પર મુસાફરી કરનારા માટે મોટા સમાચાર, 1 એપ્રિલથી Fastag માં થશે મોટો બદલાવ, જાણો 
હોર્મુઝ તણાવ વચ્ચે સરકારે કહ્યું, પેટ્રોલ-ડીઝલ અને LPG ની કોઈ અછત નથી, દેશમાં 60 દિવસનો તેલ ભંડાર
હોર્મુઝ તણાવ વચ્ચે સરકારે કહ્યું, પેટ્રોલ-ડીઝલ અને LPG ની કોઈ અછત નથી, દેશમાં 60 દિવસનો તેલ ભંડાર
Ambalal Patel: અંબાલાલ પટેલે આ તારીખ સુધી વરસાદ અને માવઠાની કરી આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ

Embed widget