શોધખોળ કરો

Udaipur Murder Case: ઉદયપુર મર્ડર કેસમાં મોટો ખુલાસો, 30 લોકોને પાકિસ્તાન લઈને ગયો હતો ગૌસ મોહમ્મદ 

કન્હૈયા લાલની જઘન્ય હત્યાની તપાસ કરી રહેલી SIT ટીમને તપાસ દરમિયાન અનેક ચોંકાવનારા તથ્યો સામે આવી રહી છે.

Udaipur Murder Case: કન્હૈયા લાલની જઘન્ય હત્યાની તપાસ કરી રહેલી SIT ટીમને તપાસ દરમિયાન અનેક ચોંકાવનારા તથ્યો સામે આવી રહી છે. જાણકાર સૂત્રોના જણાવ્યા અનુસાર વર્ષ 2014માં હત્યારા ગૌસ મુહમ્મદ ત્રીસ લોકોની ટીમને પાકિસ્તાનના પ્રવાસે લઈ ગયો હતો. આ આ ટીમ દાવત-એ-ઈસ્લામિકના જુલૂસમાં હાજરી આપી હતી. આ દરમિયાન ગૌસ અને અન્ય લોકો ચાલીસ દિવસ સુધી પાકિસ્તાનના ઘણા ઇસ્લામિક અને ધાર્મિક સંગઠનોના લોકોને મળ્યા. મુહમ્મદ ગૌસે જ રિયાઝ અત્તારીને તાલીમ આપી હતી. ત્રીસ લોકોની આ ટીમમાં ઉદયપુરના ત્રણ લોકો સામેલ હતા.

ઘણા ચોંકાવનારા પુરાવા મળ્યા

હવે આ ટીમના અન્ય લોકો પણ SITના રડાર પર આવી ગયા છે અને SIT પોતાની તપાસનો વ્યાપ વધારીને આ લોકો પર શિકંજો કસવા જઈ રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, SITને ધરપકડ કરાયેલા રિયાઝ અત્તારી અને મોહમ્મદ ગૌસના મોબાઈલ અને લોકેશન પરથી ઘણા ચોંકાવનારા વીડિયો અને પુરાવા મળ્યા છે. આ વિડિયોમાં પણ તે વાંધાજનક ભાષામાં છરી બતાવીને હું માથું કાપી નાખવા માટે બેતાબ છું જેવા વાક્યો બોલી રહ્યો છે. આ છરી રિયાઝે પોતે બનાવી હતી કારણ કે તે પોતે ફેબ્રિકેટરનું કામ કરતો હતો.

આરોપી રિયાઝે કંઈક મોટું કરવાનું વચન આપ્યું હતું

તપાસ દરમિયાન એ પણ જાણવા મળ્યું છે કે રિયાઝ વધુ ખતરનાક છે અને તે હંમેશા ગુસ્સામાં રહે છે. પાકિસ્તાનમાં બેઠેલા તેના આકાઓ અને ગૌસના ઠપકા પછી તેણે કંઈક અલગ કરવાનું કાવતરું ઘડ્યું. બંને પાકિસ્તાનમાં સતત વાતો કરતા હતા અને છેલ્લી વાતચીતમાં પાકિસ્તાનમાં બેઠેલા લોકોએ બંનેને ઠપકો આપ્યો હતો કે તમે લોકો કંઈ કરતા નથી. આના પર રિયાઝ અત્તારીએ વચન આપ્યું હતું કે તેઓ તેમને જલ્દી કંઈક બતાવશે. તેમના આકાઓનો વિશ્વાસ જીતવા માટે  રિયાઝ અને ગૌસે કન્હૈયા લાલનું માથુ કલમ કરવાનો વીડિયો બનાવવાનું નક્કી કર્યું, જેના બે ફાયદા હતા.  એક તો તેના આકા ખુશ થાય  અને બીજું ગભરાટનું વાતાવરણ ઉભુ થાય. બંનેએ વાપરેલી છરીઓ SITને લોહીના ડાઘાવાળી છરીઓ મળી આવી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Terrorist Attack: પાકિસ્તાનમાં આતંકવાદીઓએ પેસેન્જર વાન પર કર્યો ગોળીબાર, હુમલામાં 17 લોકોના મોત

હજુ ઠંડીના ઠેકાણા નથી ત્યાં તો 11 રાજ્યોમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી

EPFO: નોકરિયાત વર્ગ માટે કામની વાત, EPF-UAN નંબર માટે સરકાર નિયમ બદલ્યા

Israel: નેતન્યાહુ વિરુદ્ધ મોટી કાર્યવાહી,ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે ઈઝરાયેલી PM સામે ધરપકડ વોરંટ કર્યું જારી

ABP Premium

વિડિઓઝ

Rahul Gandhi:અદાણીજી ઔર મોદી એક હૈ તો સેફ હૈ..પ્રધાનમંત્રી ઉનકો પ્રોટેક્ટ કર રહે હૈ..Surat:હવે તો નકલી ઈન્સ્ટિટ્યૂટ પણ ખોલી નાંખ્યું.. પરીક્ષા માટે વિદ્યાર્થીઓને લઈ જવાતા બેંગ્લોરRajkot:સિવિલ હોસ્પિટલે માનવતા મૂકી નેવે,અર્ધનગ્ન હાલતમાં દર્દી રઝળ્યો; આ દ્રશ્યો હચમચાવી દેશેKhyati Hospital Case| પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓના એડમિશન કરાશે રદ્દ, અન્ય વિદ્યાર્થીઓનું શું થશે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Terrorist Attack: પાકિસ્તાનમાં આતંકવાદીઓએ પેસેન્જર વાન પર કર્યો ગોળીબાર, હુમલામાં 17 લોકોના મોત
Terrorist Attack: પાકિસ્તાનમાં આતંકવાદીઓએ પેસેન્જર વાન પર કર્યો ગોળીબાર, હુમલામાં 17 લોકોના મોત
હજુ ઠંડીના ઠેકાણા નથી ત્યાં તો 11 રાજ્યોમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી
હજુ ઠંડીના ઠેકાણા નથી ત્યાં તો 11 રાજ્યોમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી
EPFO: નોકરિયાત વર્ગ માટે કામની વાત, EPF-UAN નંબર માટે સરકાર નિયમ બદલ્યા
EPFO: નોકરિયાત વર્ગ માટે કામની વાત, EPF-UAN નંબર માટે સરકાર નિયમ બદલ્યા
Israel: નેતન્યાહુ વિરુદ્ધ મોટી કાર્યવાહી,ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે ઈઝરાયેલી PM સામે ધરપકડ વોરંટ કર્યું જારી
Israel: નેતન્યાહુ વિરુદ્ધ મોટી કાર્યવાહી,ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે ઈઝરાયેલી PM સામે ધરપકડ વોરંટ કર્યું જારી
પરિણામો આવતાં પહેલાં જ MVAમાં દરાર, મહારાષ્ટ્રમાં CM ચહેરા માટે નાના પટોલે અને સંજય રાઉત વચ્ચે ટકરાવ

Crime News: કોલેજીયન યુવતીઓને ટાર્ગેટ કરતી ગેંગના સભ્યની મધ્ય પ્રદેશથી ધરપકડ, જાણો સાયબર સેલે કેવી રીતે પાડ્યો ખેલ

રેશન કાર્ડમાં મોટો ફેરફારઃ ઘઉં અને ચણાની સાથે સાથે સરકાર દ્વારા 10 વધુ વસ્તુઓ મફત આપવામાં આવી રહી છે

અદાણીની ધરપકડ થાય, પીએમ મોદી દરેક વખતે બચાવે છે- રાહુલ ગાંધી

Embed widget