ભારતમાં કેટલા પ્રકારના ટેક્સ વસૂલવામાં આવે છે, સામાન્ય જનતાને કયા ક્ષેત્રમાં સમાવિષ્ટ કરવામાં આવે છે?

ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં નેટ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન રૂ. 4.62 લાખ કરોડ હતું, જે ગયા વર્ષ કરતાં લગભગ 22 ટકા વધુ છે.

એડવાન્સ ટેક્સને કારણે સરકારી તિજોરીમાં મોટો વધારો નોંધઆયો છે. હકીકતમાં, 16 જૂનનાં સત્તાવાર ડેટા અનુસાર, 2024-25માં સરકારનું એડવાન્સ ટેક્સ કલેક્શન 1.48 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે. જે ગયા

Related Articles