શોધખોળ કરો

UP: ભાજપના સાંસદ અને ધારાસભ્ય વચ્ચે થઈ છૂટ્ટા હાથની મારામારી, જુઓ વીડિયો

લખનઉઃ સંતકબીરનગર લોકસભા સીટ પરથી ભાજપ સાસંદ શરદ ત્રિપાઠી અને મેંહાવદલથી ભાજપના ધારાસભ્ય રાકેશ સિંહ બધેલ વચ્ચે મારપીટ થઈ હતી. જિલ્લા કાર્યયોજના સમિતિની બેઠક દરમિયાન હંગામો થયો હતો. બેઠક દરમિયાન અધિકારીઓની સામે જ બંને એકબીજાને મારવા લાગ્યા હતા અને ગાળ પણ બોલ્યા હતા. સંતકબીર જિલ્લાના પ્રભારી મંત્રી  આશુતોષ ટંડનની હાજરીમાં આ ઘટના બની હતી. પ્રભારી મંત્રીની અધ્યક્ષતામાં યોજના સમિતિની બેઠક ચાલી રહી હતી ત્યારે કોઈક મુદ્દે વાત વણસી હતી. મારપીટ બાદ ડીએમ રવીશ ગુપ્તા તથા અન્ય પોલીસ અધિકારીઓએ દરમિયાનગિરી કરીને મામલો થાળે પાડ્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Mumbai Rain: મુંબઈમાં ચોમાસાની થઈ ધમાકેદાર એન્ટ્રી, લોકોને ગરમી અને ઉકળાટથી મળી રાહત

શું નીતિશ કુમાર ફરી પલટી મારશે? ભરત તિવારી એન્કાઉન્ટર વચ્ચે આરજેડીએ શેર કર્યો વીડિયો

Weather Alert: કાલે દેશના 17 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની ચેતવણી, IMD નું મોટું એલર્ટ

Viral Video: બિહારના સ્વાસ્થ્ય મંત્રીના સ્પેશિયલ યોગા, અજબ-ગજબ મુદ્રાઓ જોઈને હસવું રોકી નહીં શકો; વીડિયો વાયરલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નેતાજીનું બુટલેગર કનેક્શન
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારી કે પૈસાનો પાવર?
Surat Water Logging: સુરતના બારડોલીમાં પ્રિ-મોન્સૂન કામગીરીના દાવાની ખુલી પોલ
Gondal news: ગોંડલની જામવાડી GIDCમાં ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગની મોટી કાર્યવાહી
Devarishi Narad Awards 2026: મીડિયા ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન બદલ ABP અસ્મિતાના રોનક પટેલ સન્માનિત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં ચોમાસાના આગમનની કેટલી જોવી પડશે રાહ? જાણો હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં ચોમાસાના આગમનની કેટલી જોવી પડશે રાહ? જાણો હવામાન વિભાગની આગાહી
Mumbai Rain: મુંબઈમાં ચોમાસાની થઈ ધમાકેદાર એન્ટ્રી, લોકોને ગરમી અને ઉકળાટથી મળી રાહત
Mumbai Rain: મુંબઈમાં ચોમાસાની થઈ ધમાકેદાર એન્ટ્રી, લોકોને ગરમી અને ઉકળાટથી મળી રાહત
'ભારત વિરુદ્ધ યુદ્ધ શરૂ કરી દઇશું ', બિલાવલ બાદ પાકિસ્તાનના સંરક્ષણ મંત્રીની ભારતને ધમકી

અમેરિકામાં અભ્યાસ કરી રહેલા ભારતીય વિદ્યાર્થીઓને લાગ્યો ઝટકો, ગ્રેજ્યુએશન બાદ નોકરી મેળવવી થશે મુશ્કેલ

શું VISA અપ્રુવલ માટે જરૂરી છે સારો CIBIL સ્કોર? જાણો શું છે સત્ય

India vs South Africa: સાઉથ આફ્રિકા સામે છ વિકેટથી હાર્યું ભારત, મારિઝાન કેપની તોફાની ઈનિંગ

FIFA World Cup 2026: યુવા સ્ટાર લેમિન યમલે ખોલ્યું ખાતું, સ્પેને સાઉદી અરેબિયાને 4-0થી હરાવ્યું

8th Pay Commission: જો આ માંગણી પુરી થઈ તો એક ઝટકામાં 51,000 રૂપિયા વધશે કેન્દ્રિય કર્મચારીઓની બેસિક સેલેરી

Embed widget