શોધખોળ કરો

તબલીગીઓ છુપાયા જેના કારણે કોરોના ફેલાયો, યુપીમાં એક હજારથી વધુ કેસો જમાતના લોકોના છે- સીએમ યોગી

'e-શિખર સંમેલન' દરમિયાન લૉકડાઉન તથા સરકાર દ્વારા ભરવામાં આવેલા પગલાની માહિતી લેવામાં આવશે. 'e-શિખર સંમેલન'માં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સવાલોના જવાબ આપ્યા

નવી દિલ્હીઃ દેશ આ સમયે કોરોના વાયરસના સંકટ સામે ઝઝૂમી રહ્યો છે, કેન્દ્ર સરકારથી લઇને રાજ્ય સરકારે આને રોકવા માટે તમામ સંભવ પગલા ભર્યા છે. આ બધાની વચ્ચે આપણી ચેનલ એબીપી ન્યૂઝે 'e-શિખર સંમેલન' આયોજિત કર્યુ છે. 'e-શિખર સંમેલન' દરમિયાન લૉકડાઉન તથા સરકાર દ્વારા ભરવામાં આવેલા પગલાની માહિતી લેવામાં આવશે. 'e-શિખર સંમેલન'માં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સવાલોના જવાબ આપ્યા. યોગી સીએમે કહ્યું કે તબલીગી જમાતના માણસોના સંક્રમણના કેસો છુપાવવાના કારણે આ ઝડપથી ફેલાયો. યુપીમાં 1650માંથી એક હજારથી વધુ કેસ જમાતા સાથે જોડાયેલા છે. સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે નિઝામુદ્દીન મરકજમાં જ તબલીગી ગયા હતા, તેમને ખબર હતી કે વિદેશી આવેલા તબલીગી કોરોના પૉઝિટીવ છે, આ બધુ સંતાડવાનુ તેમને કામ કર્યુ. કોઇને બિમારી થઇ ગઇ તો કંઇક નહીં તેનો ઇલાજ કરવામાં આવશે. પણ તેને છુપાવીને સંક્રમણ ફેલાવવાનુ કામ કરશે તો તે ચલાવી લેવામાં નહીં આવે. યોગીએ કહ્યું કે યુપીમાં સંક્રમણ ફેલાવવામાં તબલીગી જમાતના લોકો જ વધુ છે, પોલીસે મોટી સંખ્યામાં તબલીગી જમાતના લોકોને પકડીને તેમને ક્વૉરન્ટાઇન કરાવ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!

આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું

સોનિયા ગાંધી સામે ફરિયાદ દાખલ, 'વંદે માતરમ્' ના કથિત અપમાનનો આક્ષેપ

TMC નેતા આશિષ બેનર્જીએ આખરે આત્મહત્યા કેમ કરી, શું સુસાઇડ નોટથી ખૂલશે રહસ્ય?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત

ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી

રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ

IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી

Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ

GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા

Embed widget