શોધખોળ કરો

કોરોનાઃ યોગી સરકારનો મોટો નિર્ણય- 11 હજાર કેદીઓને આઠ સપ્તાહ માટે છોડવામાં આવશે

યોગી સરકાર રાજ્યની જેલમાં બંધ 11 હજાર કેદીઓને આઠ સપ્તાહ માટે પર્સનલ બોન્ડ પર મુક્ત કરવા જઇ રહી છે

લખનઉઃ કોરોના વાયરસના કહેર વચ્ચે ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે કેદીઓને લઇને મોટો નિર્ણય કર્યો છે. યોગી સરકાર રાજ્યની જેલમાં બંધ 11 હજાર કેદીઓને આઠ સપ્તાહ માટે પર્સનલ બોન્ડ પર મુક્ત કરવા જઇ રહી છે. સાત વર્ષથી ઓછી સજા હોય તેવા ગુનાઓ માટે જેલમાં બંધ આ કેદીઓને સોમવારથી મુક્ત કરવામાં આવશે. અગાઉ મહારાષ્ટ્રની સરકારે કોરોના વાયરસને કારણે કેદીઓને મુક્ત કરવાની જાહેરાત કરી હતી. યોગી સરકારે જેલમાં ભીડ ઓછી કરવા આ નિર્ણય લીધો છે જેથી જેલમાં કોરોના ફેલાય નહીં. રાજ્યમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા 50 પર પહોંચી ગઇ છે. જ્યારે ભારતમાં કોરોના વાયરસની દર્દીઓની સંખ્યા 930 પહોંચી ચૂકી છે. જેમાં 22 દર્દીઓના મોત થયા છે જ્યારે 82 લોકો સ્વસ્થ થઇને ઘરે ગયા છે. વડાપ્રધાન મોદીએ કોરોનાને ફેલાવતો અટકાવવા માટે 21 દિવસનું લોકડાઉન જાહેર કર્યું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દિલ્હી-ફુકેટ ફ્લાઈટમાં બંને પાઇલટ નશામાં હતા? ડોપ ટેસ્ટ પોઝિટિવ આવતા મોટો ખુલાસો

ઈ-બાઈક અને સ્કૂટર સસ્તા થશે? કેન્દ્ર સરકારે EV સબસિડી માટે મંજૂર કર્યા ₹1,000 કરોડ

આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ

UPI: વૈશ્વિક સ્તરે ભારતની ડિજિટલ ક્રાંતિ, NRI-ભારતીયોને સીધો લાભ આપવા વિદેશમાં UPI સેવા થશે શરૂ

વિડિઓઝ

Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરાનો કહેર, મહીસાગરમાં વધુ એકનું મોત
Ahmedabad Water Logging : અમદાવાદમાં 1 ઈંચ વરસાદમાં જળબંબાકાર
Gujarat Monsoon : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ? જુઓ અહેવાલ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં કેવો પડશે વરસાદ? સમજો વિન્ડીની મદદથી
Ambalal Patel Prediction : અમદાવાદ-ગાંધીનગરમાં પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ

Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ

ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ

ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી

Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ

દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ

Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ

Embed widget