શોધખોળ કરો

યુવક પ્રેમિકા સાથે માણી રહ્યો હતો શરીર સુખ ને કાકાનો 8 વર્ષનો છોકરો જોઈ ગયો, યુવકે ભાઈને બોલાવ્યો ને........

બાળકે પિતરાઈ ભાઈને પ્રેમિકા સાથે શરીર સુખ માણતાં જોઈ લીધા હતા. તે આ વાત કોઈને ન કરે તેથી તેની હત્યા કરી નાંખી હતી.

ઉત્તરપ્રદેશના ગૌંડામાં પોલીસે 8 વર્ષની માસૂમ બાળકની હત્યા કેસમાં મોટો પર્દાફાશ કર્યો છે. આ મામલે પોલીસે તેના પિતરાઈ ભાઈની ધરપકડ કરી છે. પોલીસ મુજબ આરોપીએ 23 નવેમ્બરે પિતરાઈ ભાઈની હત્યા કરીને શબને ખેતરમાં ફેંકી દીધું હતું. મળતી વિગત પ્રમાણે, બાળકે પિતરાઈ ભાઈને પ્રેમિકા સાથે શરીર સુખ માણતાં જોઈ લીધા હતા. તે આ વાત કોઈને ન કરે તેથી તેની હત્યા કરી નાંખી હતી.

ક્યાંની છે ઘટના

ગોંડા જિલ્લાના પરસુપર પોલીસ સ્ટેશન વિસ્તાર અંતર્ગત આવતાં પંડિતપુરવા વિસ્તારનો આ મામલો છે. અહીંયા 8 વર્ષીય બાળકે તેના પિતરાઈ ભાઇને તેની પ્રેમિકા સાથે શરીર સુખ માણતાં જોઈ લીધો હતો. જે બાદ તેણે બાળકને ઘરે બોલાવીને ગળું દબાવી હત્યા કરી નાંખી હતી અને શબને શેરડીના ખેતરમાં ફેંકી દીધું હતું.

આરોપીએ હત્યા બાદ બોડી બેડમાં છુપાવી

પોલીસના કહેવા મુજબ, આરોપીએ બાળકને પહેલા તેની પાસે બોલાવ્યો અને ટોફી તથા નમકીન આપીને ફોસલાવીને તેને પોતાની બાજુમાં જ સુવરાવી દીધો. રાતે જ્યારે સન્નાટો છવાઈ ગયો ત્યારે તેણે ગળું દબાવીને હત્યા કરી નાંખી અને શબને બેડના ખાનામાં છૂપાવી દીધો. જે બાદ સવારે કોઈને ખબર ન પડે તેમ શબ શેરડીના ખેતરમાં ફેંકી દીધું,

આરોપીએ શું કરી કબૂલાત

પોલીસે જ્યારે બનાવની તપાસ શરૂ કરી ત્યારે તેમાં દુર્ગેશનું નામ આવ્યું. જેની પૂછપરછ કરતાં તેણે ગુનો કબૂલી લીધો. તેણે કહ્યું કે, ઘરની પાછળ પ્રેમિકા સાથે આપત્તિજનક સ્થિતિમાં તે જોઈ ગયો હતો. તે આ વાત કોઈને જણાવી ન દે તેવો ડર લાગતાં રાત્રે ઘરે બોલાવીને ગળું દબાવી હત્યા કરી નાંખી.

આ પણ વાંચોઃ RSSના ભાગવતનું મોટું નિવેદનઃ  હિંદુઓની સંખ્યા-તાકાત ઘટી ગઈ છે,  હિંદુઓએ હિંદુ તરીકે રહેવું હોય તો...........

IND vs NZ, 1st Test: ગુજરાતી અક્ષર પટેલે ભારતનો કોઈ બોલર નથી કર્યો એ પરાક્રમ કરી બતાવ્યું, વિશ્વમાં બીજા નંબરે.....

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
વંદે માતરમનું અપમાન હવે પડશે ભારે: રાજ્યસભામાં બિલ પાસ, 3 વર્ષની જેલની સજાની જોગવાઈ
વંદે માતરમનું અપમાન હવે પડશે ભારે: રાજ્યસભામાં બિલ પાસ, 3 વર્ષની જેલની સજાની જોગવાઈ
લોકસભામાં ભારે હોબાળા વચ્ચે એન્ટી પેપર લીક બિલ પાસ, ગૃહની કાર્યવાહી કાલ સુધી સ્થગિત
લોકસભામાં ભારે હોબાળા વચ્ચે એન્ટી પેપર લીક બિલ પાસ, ગૃહની કાર્યવાહી કાલ સુધી સ્થગિત
...તો આ તારીખ સુધીમાં રિપોર્ટ સોંપશે આઠમું પગાર પંચ... સંસદમાં થયો મોટો ખુલાસો
...તો આ તારીખ સુધીમાં રિપોર્ટ સોંપશે આઠમું પગાર પંચ... સંસદમાં થયો મોટો ખુલાસો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકર કેટલું સેફ ?
Hun To Bolish : હું તો બોલીશ : કેટલી મળશે સહાય ?
Hun To Bolish : હું તો બોલીશ : કંગનાની વાતમાં તથ્ય કેટલું ?
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
Gujarat Government: અમદાવાદના વેપારીઓને સુરતની તર્જ પર સહાયની જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર: આજે એક જ દિવસમાં 3 માસૂમ બાળકોના મોતથી ફાળ પડી
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર: આજે એક જ દિવસમાં 3 માસૂમ બાળકોના મોતથી ફાળ પડી
ભાજપ શાસિત પાલિકામાં 'પતિ રાજ'! હારીજમાં લોકોએ ઘેરીને ભ્રષ્ટાચારના લગાવ્યા આક્ષેપ
ભાજપ શાસિત પાલિકામાં 'પતિ રાજ'! હારીજમાં લોકોએ ઘેરીને ભ્રષ્ટાચારના લગાવ્યા આક્ષેપ
વંદે માતરમનું અપમાન હવે પડશે ભારે: રાજ્યસભામાં બિલ પાસ, 3 વર્ષની જેલની સજાની જોગવાઈ
વંદે માતરમનું અપમાન હવે પડશે ભારે: રાજ્યસભામાં બિલ પાસ, 3 વર્ષની જેલની સજાની જોગવાઈ
લોકસભામાં ભારે હોબાળા વચ્ચે એન્ટી પેપર લીક બિલ પાસ, ગૃહની કાર્યવાહી કાલ સુધી સ્થગિત
લોકસભામાં ભારે હોબાળા વચ્ચે એન્ટી પેપર લીક બિલ પાસ, ગૃહની કાર્યવાહી કાલ સુધી સ્થગિત
Gujarat Rain: કાલથી વરસાદ ભૂક્કા બોલાવશે, અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
Gujarat Rain: કાલથી વરસાદ ભૂક્કા બોલાવશે, અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
Rule Change 1st August: 1 ઓગષ્ટથી બદલાશે 5 મોટા નિયમ, LPG થી લઈ રેલવે ટિકિટ, જાણો અહીં
Rule Change 1st August: 1 ઓગષ્ટથી બદલાશે 5 મોટા નિયમ, LPG થી લઈ રેલવે ટિકિટ, જાણો અહીં
વૈભવ સૂર્યવંશીએ ICC Rankings માં તહેલકો મચાવ્યો, જાણો ક્યાં સ્થાન પર પહોંચી ગયો
વૈભવ સૂર્યવંશીએ ICC Rankings માં તહેલકો મચાવ્યો, જાણો ક્યાં સ્થાન પર પહોંચી ગયો
Monsoon Session 2026: 'પેપર લીક પર વિદ્યાર્થીઓનો ગુસ્સો યોગ્ય હતો', લોકસભામાં બોલ્યા રાહુલ ગાંધી 
Monsoon Session 2026: 'પેપર લીક પર વિદ્યાર્થીઓનો ગુસ્સો યોગ્ય હતો', લોકસભામાં બોલ્યા રાહુલ ગાંધી 
Embed widget