શોધખોળ કરો

મેલેનિયાની સ્કૂલ ઇવેન્ટમાં કેજરીવાલને ન બોલાવવા પર US દૂતાવાસે કહ્યુ- આ રાજકીય ઇવેન્ટ નથી

અમેરિકન દૂતાવાસે આ ઘટનાને લઇને નિવેદન આપ્યું છે. દૂતાવાસે કહ્યુ કે, આ એક રાજકીય ઇવેન્ટ નથી જેને કારણે ધ્યાન શિક્ષણ પર હોવું જોઇએ.

નવી દિલ્હીઃ અમેરિકાના ફર્સ્ટ લેડી મેલેનિયા ટ્રમ્પની દિલ્હી સ્કૂલની ઇવેન્ટમા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદીયાને ન બોલાવવા પર રાજનીતિ શરૂ થઇ ગઇ હતી. કેન્દ્ર સરકારે તેમાં પોતાની ભૂમિકાને ઇનકાર કરતા કહ્યું હતું કે આ નિર્ણય તેમનો નથી. ત્યારે હવે અમેરિકન દૂતાવાસે આ ઘટનાને લઇને નિવેદન આપ્યું છે. દૂતાવાસે કહ્યુ કે, આ એક રાજકીય ઇવેન્ટ નથી જેને કારણે ધ્યાન શિક્ષણ પર હોવું જોઇએ. દૂતાવાસે ટ્વિટ કર્યું હતું કે, અમેરિકન દૂતાવાસે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીની હાજરીથી કોઇ વિરોધ નથી. અમે તેમની હાજરીનું સન્માન કરીએ છીએ કે આ એક રાજકીય ઇવેન્ટ નથી અને એટલા માટે ધ્યાન શિક્ષણ, સ્કૂલ અને વિદ્યાર્થીઓ પર રહે. બીજી તરફ ઇવેન્ટમાં ના બોલાવવા પર દિલ્હી સરકાર નારાજ હતી. હવે દૂતાવાસના નિવેદન બાદ સિસોદિયાએ કહ્યુ કે, આ દિલ્હી સરકાર, દિલ્હીની સરકારી શિક્ષક અને વિદ્યાર્થીઓ માટે ગર્વની વાત છે કે અમેરિકાની ફર્સ્ટ લેડી દિલ્હીની સ્કૂલનો પ્રવાસ કરી રહી છે. અમેરિકન દૂતાવાસે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીની હાજરીને લઇને કેટલીક ચિંતાઓ જાહેર કરી હતી. અમે તેમનું સન્માન કરીએ છીએ.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
જો પતિ-પત્ની બંને સરકારી નોકરીમાં હોય, તો કોને મળશે HRA? સરકારે રાજ્યસભામાં દૂર કરી મૂંઝવણ
જો પતિ-પત્ની બંને સરકારી નોકરીમાં હોય, તો કોને મળશે HRA? સરકારે રાજ્યસભામાં દૂર કરી મૂંઝવણ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Forecast: 9 અને 10 ઓગસ્ટના રોજ રાજ્યના આ જિલ્લામાં પહોંચશે મેઘસવારી, વરસાદનું એલર્ટ
Rain Forecast: 9 અને 10 ઓગસ્ટના રોજ રાજ્યના આ જિલ્લામાં પહોંચશે મેઘસવારી, વરસાદનું એલર્ટ
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
Embed widget