શોધખોળ કરો

9 મહિના બાદ આ રાજ્યમાં આજથી ફરી ખૂલશે કોલેજો, જાણો કઈ બાબતોનું કરવું પડશે પાલન

સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા નિયમો મુજબ,6 ફૂટના અંતરે બેસવાનો પ્રબંધ કોલેજ મેનેજમેન્ટે કરવો પડશે.

દેહરાદૂનઃ કોરોનાના કારણે લાદવામાં આવેલા લોકડાઉન બાદ ઉત્તરાખંડમાં આજથી કોલેજો ફરીથી શરૂ થઈ રહી છે. સરકારે યૂનિવર્સિટી અને કોલેજો ફરીથી ખોલવા માટે ત્રણ દિવસ પહેલા એસઓપી જાહેર કરી હતી. જે મુજબ નિયમો અને શરતોને આધીન યૂનિવર્સિટી અને કોલેજ ઓફલાઇન ક્લાસ સંચાલિત કરી શકશે. વિવિધ શિફ્ટમાં વિદ્યાર્થીઓને અગ્રતાક્રમ મુજબ કોલેજ બોલાવી શકાશે. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા નિયમો મુજબ,6 ફૂટના અંતરે બેસવાનો પ્રબંધ કોલેજ મેનેજમેન્ટે કરવો પડશે. આ ઉપરાંત બહારથી આવતાં વિદ્યાર્થીઓ માટે આરટીપીસીઆર ટેસ્ટનો નેગેટિવ રિપોર્ટ સાથે લાવવો પડશે. બધા સ્ટુડન્ટ્સ માટે પેરેન્ટ્સનો પરમિશન લેટર જરૂરી છે. જેમની પાસે આ લેટર હશે તેમને જ કોલેજમાં આવવા દેવામાં આવશે. સમયાંતરે કોલેજમાં સેનિટાઇઝેશનની વ્યવસ્થા કરવી પડશે. આ ઉપરાંત વર્ગ શરૂ થવા પહેલા અને પૂરા થયા પછી સેનિટાઇઝ કરવા પડશે. માસ્ક વગર કોઇને પણ કોલેજમાં પ્રવેશવા નહીં દેવામાં આવે. આ ઉપરાંત જો કોઇ ટીચર, વિદ્યારથી કે સ્ટાફને શરદી-ઉધરસની ફરિયાદ હશે તો પ્રાથમિક ઉપચાર આપ્યા બાદ ઘરે મોકલી દેવાશે. સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઇટ મુજબ, ઉત્તરાખંડમાં કોરોનાના એક્ટિવ કેસ 6293 છે, જ્યારે 74,781 લોકો કોરોનાને હરાવી ચુક્યા છે. રાજ્યમાં 1355 લોકોના કોરોનાથી મોત થયા છે. આ રાજ્યમાં છોકરીઓને લગ્નમાં સરકાર આપશે 10 ગ્રામ સોનું, જાણો વિગતે Burger King માં કમાણીથી ચૂકી ગયા છો ? આજે ફરી છે તક, જાણો વિગત મોદી આજે કચ્છમાં, જાણો બપોરના ભોજનમાં શું પીરસવામાં આવશે

Education Loan Information:
Calculate Education Loan EMI

ટોપ સ્ટોરી

લાલ કૃષ્ણ અડવાણી હોસ્પિટલમાં દાખલ, છાતીમાં ઈન્ફેક્શનની ફરિયાદ 

Weather: કાલે દેશના આ રાજ્યોમાં વરસાદની આગાહી, 50 km ની ઝડપે પવન ફૂંકાશે, IMDનું  એલર્ટ 

વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત

સંસદનું વિશેષ સત્ર બોલાવવાની તૈયારી, સરકારે મહિલા અનામત અને સીમાંકન બિલ માટે ઘડી રણનીતિ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'ખોડલધામ' બાદ હવે 'અન્નપૂર્ણા ખોડલધામ'
Hun To Bolish : હું તો બોલીશ : 'હર્ષ'નો ગરબો
Hun To Bolish : હું તો બોલીશ : વીજસંકટ ?
Ahmedabad Accident: અમદાવાદમાં રફ્તારનો કહેર! બેફામ કારચાલકનો વીડિયો વાયરલ
Surat Annapurna Khodaldham: પાટીદાર સમાજ માટે મોટા સમાચાર! સુરતમાં બનશે અન્નપૂર્ણા ખોડલધામ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 
Weather: કાલે દેશના આ રાજ્યોમાં વરસાદની આગાહી, 50 km ની ઝડપે પવન ફૂંકાશે, IMDનું  એલર્ટ 
Weather: કાલે દેશના આ રાજ્યોમાં વરસાદની આગાહી, 50 km ની ઝડપે પવન ફૂંકાશે, IMDનું  એલર્ટ 
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!
Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!
લાલ કૃષ્ણ અડવાણી હોસ્પિટલમાં દાખલ, છાતીમાં ઈન્ફેક્શનની ફરિયાદ 
લાલ કૃષ્ણ અડવાણી હોસ્પિટલમાં દાખલ, છાતીમાં ઈન્ફેક્શનની ફરિયાદ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, ₹11700 સુધી તૂટ્યા ભાવ, જાણો કારણ

SIP Calculator: 40 વર્ષ સુધી ઝીરો સેવિંગ બાદ પણ 60 સુધીમાં બનાવી શકો 3 કરોડનું ફંડ, કેલ્ક્યુલેશન 

ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ

Embed widget