શોધખોળ કરો

ઉત્તરાખંડ ત્રાસદીમાં મૃતકોની સંખ્યા વધીને 26 થઈ, 197 લોકો હજુ પણ લાપતા, રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ

ઉત્તરાખંડના ચમોલીમાં ગ્લેશિયર તૂટવાના કારણે મૃતકોની સંખ્યા વધીને 26 થઈ છે. ઘટના બાદ તબાહીમાં આશરે 2000 કરોડ રૂપિયાનું નુકસાનનું અનુમાન છે.

નવી દિલ્હી: ઉત્તરાખંડના ચમોલીમાં ગ્લેશિયર તૂટવાના કારણે મૃતકોની સંખ્યા વધીને 26 થઈ છે. ઘટના બાદ તબાહીમાં આશરે 2000 કરોડ રૂપિયાનું નુકસાનનું અનુમાન છે. રાજ્યના મુખ્યમંત્રી ત્રિવેંદ્ર સિંહ રાવતે આ વાત કરી છે. રેસ્ક્યૂ ઓપરેશન હજુ ચાલું છે. ઉત્તરાખંડ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેન્ટરના મુજબ 197 લોકો લાપતા છે. ત્રિવેંદ્ર સિંહ રાવતે જોશીમઠનનો પ્રવાસ કર્યો. તેમણે કહ્યું, એનડીઆરએફ, આર્મી અને એસડીઆરએફનો સંયુક્ત પ્રયાસ ચાલી રહ્યો છે. એનટીપીસીને દોઢ હજાર કરોડનું નુકસાન થયું છે. ઋષિ ગંગા પ્રોજેક્ટ 858 કરોડ રૂપિયાનો હતો. આશરે 2000 કરોડનું નુકસાન થયું છે. આ સાથે જ તેમણે સોમવારે તપોવનમાં આઈજી, ડીઆઈજી, ડીએમ, એસપી,આર્મી, ઈટીબીપી, બીઆરઓના વરિષ્ઠ અધિકારીઓ અને એનટીપીસીના પ્રોજેક્ટ ઈન્ચાર્જ અધિકારીઓ સાથે બેઠકમાં રાહત અને બચાવ કાર્યોની સમીક્ષા કરી હતી. સાથે જ ડીએમને સમય-સમય પર મીડિયાને બ્રીફિંગ કરવાના નિર્દેશ આપ્યા એટલે ખોટા સમાચાર ન ફેલાય.

ટોપ સ્ટોરી

10 દિવસમાં શરૂ થશે મહાવિરોધ: CJP ચૂંટણી પંચ સામે મેદાને, જાણો શું છે પ્લાન?

મુખ્ય ચૂંટણી કમિશનર સામે મોટો કેસ: સુપ્રીમ કોર્ટે તમામ અરજી સ્વીકારી, 27 ઓક્ટોબરે સુનાવણી

મફત સારવાર કે દવાની જરૂર છે? આ 2 સરકારી હેલ્પલાઇન નંબર પર કોલ કરી તાત્કાલિક મદદ મેળવો

હોમ-કાર લોન EMI વધશે? ફુગાવો 7% પહોંચવાના એંધાણ, RBI લેશે મોટો નિર્ણય!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતોમાં પુરુષરાજ
Hun To Bolish : હું તો બોલીશ : ધારાસભ્યોનો મોહ
Hun To Bolish : હું તો બોલીશ : ગરબા આયોજકોની મનમાની
Gujju Love Guru: ગુજ્જુ લવ ગુરુના પરિવારને મળશે નવું ઘર, ખજૂરભાઈએ કરાવ્યું ખાતમુહૂર્ત
Patan Politics: પાટણમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ! મહિલા કાર્યકરો પર શાહી ફેંકાતા હોબાળો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખેલૈયાઓ રઝળ્યા: ફાયર NOC મળી પણ પોલીસ પરમિશન નહીં, જીગરદાન ગઢવીના સાંચી નવરાત્રીમાં બબાલ

ATM માંથી પૈસા ન નીકળે તો સાવધાન: રાજકોટમાં પટ્ટી લગાવી રોકડ ચોરતી UPની ગેંગ ઝડપાઈ
ATM માંથી પૈસા ન નીકળે તો સાવધાન: રાજકોટમાં પટ્ટી લગાવી રોકડ ચોરતી UPની ગેંગ ઝડપાઈ
10 દિવસમાં શરૂ થશે મહાવિરોધ: CJP ચૂંટણી પંચ સામે મેદાને, જાણો શું છે પ્લાન?
10 દિવસમાં શરૂ થશે મહાવિરોધ: CJP ચૂંટણી પંચ સામે મેદાને, જાણો શું છે પ્લાન?
મુખ્ય ચૂંટણી કમિશનર સામે મોટો કેસ: સુપ્રીમ કોર્ટે તમામ અરજી સ્વીકારી, 27 ઓક્ટોબરે સુનાવણી
મુખ્ય ચૂંટણી કમિશનર સામે મોટો કેસ: સુપ્રીમ કોર્ટે તમામ અરજી સ્વીકારી, 27 ઓક્ટોબરે સુનાવણી
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?

જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?

સોના-ચાંદીના ભાવમાં અચાનક કડાકોઃ સોનું ₹1.50 લાખ નીચે ગગડ્યું, જાણો આજના રેટ

જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’

Embed widget