શોધખોળ કરો

વિજય માલ્યાના આલીશાન “કિંગ ફિશર વિલા”ની હરાજી કરશે SBI, આવી છે સુવિધાઓ 

  દિલ્લી9 હજાર કરોડના દેવાદાર વિજય માલ્યાના કિંગ ફિશર વિલાની હરાજી કરવા માટેની તૈયારીઓ ચાલી રહી છે. આ વિલા ગોવામાં આવેલો છે. તેની હરાજી 19 ઓક્ટોમ્બરના રોજ કરવામાં આવશે. સ્ટેટ બેંક ઓફ ઇંન્ડિયા તરફથી આ હરાજી રાખવામાં આવી છે. આ વિલાની બોલી 85 કરોડ રૂપિયાથી શરૂ કરવામાં આવશે. આ વિલામાં પાંચ મહિના પહેલા જ વિજય માલ્યાએ તેનો 60 મો જન્મદિવસની ઉજવણી કરી હતી. આ વિલા ગોવાનો કંડોલિમ બીચ પર આવેલો છે. આ પ્રોપટી ખરીદનાર કોઈ મળે તેવી આશા હાલ ખૂબ જ ઓછી જોવા મળે છે. આ પહેલા પણ વિજય માલ્યાની પ્રોર્પટીને વહેંચવાની કોશિશ કરવામાં આવી હતી પરંતુ તેના ખરીદનાર મળ્યા ન હતા. આ પહેલા બેંકે કિંગ ફિશરના લોગો સાથે તેની ટેગલાઈનને વહેંચવા માંગતું હતું. લોગોની કિંમત 366 કરોડ રૂપિયા રાખવામાં આવી હતી, પરંતુ તેના કોઈ ખરીદદાર મળ્યા નહોતા. ગોવા સ્થિત આ વિલા 12.350 sq મીટરમાં ફેલાયેલો છે. આ વિલામા ત્રણ બેડરૂમ અને એક મોટો લિવિંગ રૂમ છે. વિલાનું ફર્નીચર ગોવાના મશહુર આર્કિટેક ડીન ડીક્રૂજે બનાવ્યું છે.બધુ ફર્નીચર હાથની બનાવટનું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હવે ઘરે બેઠા જાતે જ ભરી શકશો વસ્તી ગણતરી 2027 ની વિગતો; જાણો ફોર્મ ભરવાની રીત, પૂછાશે આ 40 પ્રશ્નો

આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ

ચંદીગઢમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે છોડ્યા ટિયર ગેસના ગોળા, જાણો કેમ રસ્તા પર ઉતર્યા લોકો

આખું વંદે માતરમ ગાવા પર સોનિયા ગાંધીએ વાંધો ઉઠાવ્યો? કોંગ્રેસે કહ્યું- ‘કોઈએ રોક્યું નથી’ જાણો શું છે મામલો

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી

ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા

પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર

ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક

દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી

Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા

Embed widget