શોધખોળ કરો

Viral Video: એક સ્કૂટી પર પાંચ લોકો હતા સવાર, વીડિયો જોઇ ભડક્યા IPS, કહ્યુ- 'પોલીસને છેતરી શકશો યમદૂત નહી'

ટ્રાફિકના નિયમોને તોડતો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે

Traffic Rules Violation Video: ટ્રાફિકના નિયમોને તોડતો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વીડિયોમાં પાંચ લોકો સ્કૂટી પર મુસાફરી કરતા જોવા મળે છે. જેમાં બાળકોનો પણ સમાવેશ થાય છે. વીડિયો જોયા બાદ એક IPS ઓફિસરે કડક પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે તમે પોલીસને છેતરી શકશો પરંતુ યમદૂતને નહીં.

 વાસ્તવમાં વાયરલ વીડિયોમાં જોઇ શકાય છે કે એક જ સ્કૂટીમાં એક-બે નહીં પરંતુ પાંચ લોકો સવાર છે. IPS ઓફિસર દીપાંશુ કાબરાએ આ વીડિયો પર પ્રતિક્રિયા આપી છે.IPS દિપાંશુ કાબરાએ સ્કૂટી સવારનો વીડિયો શેર કરતા લખ્યું કે તમે પોલીસને છેતરી શકશો પરંતુ યમદૂતને નહીં. આ વ્યક્તિની ઓળખ કરી કાયદેસરની કાર્યવાહી કરો.

 ઉલ્લેખનીય છે કે, વાયરલ થયેલા વીડિયોમાં એક વ્યક્તિ સ્કૂટી ચલાવી રહ્યો છે. બાળકો સ્કૂલ ડ્રેસમાં પાછળ બેઠા છે. એક સ્કૂટી પર બે લોકો બેસી શકે છે, તેના પર પાંચ લોકો જઇ રહ્યા છે. પાછળની સીટ પર એક બાળક ઊભેલું જોવા મળે છે. આવી મુસાફરી કરવી એ તમારા જીવને જોખમમાં નાખવા સમાન છે. યુઝર્સે પણ આ વીડિયો પર પ્રતિક્રિયા આપી છે.

 એક યુઝરે કહ્યું કે નિઃશંકપણે પગલાં લેવા જોઈએ, સાથે જ જાગૃતિ પણ રાખવી જોઈએ અને તે યોગ્ય રહેશે. બીજી તરફ અન્ય એક યુઝરે લખ્યું હતું કે પરિવારને આટલા જોખમમાં મુકવો મૂર્ખતા છે. અન્ય યુઝરે લખ્યું હેવી ડ્રાઈવર છે, પરંતુ બાળકો વિશે વિચારી લીધું હોત. હાલમાં વાયરલ વીડિયોમાં એ સ્પષ્ટ થઇ શક્યું નથી કે આ ઘટના ક્યાંની છે?

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી

Okha Port Accident: ઓખા બંદર ખાતે મોટી દુર્ઘટના, ક્રેન નીચે પટકાતા 3 કામદારોના મોત

Safest SUVs in India: આ છે દેશની 5 સૌથી સુરક્ષિત કાર, ADAS સિક્યોકિટી સાથે આવશે તમારા બજેટમાં

lifestyle: આ એક ડ્રિંકના કારણે 57 વર્ષની ઉંમરે પણ 27ન લાગે છે માધુરી દીક્ષિત
lifestyle: આ એક ડ્રિંકના કારણે 57 વર્ષની ઉંમરે પણ 27ન લાગે છે માધુરી દીક્ષિત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot News: રાજકોટના જામકંડોરણામાં શ્વાનના હુમલામાં બાળકનું મોતKankaria Carnival 2024 : CM ભૂપેન્દ્ર પટેલે કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ કરાવ્યોSurat Dumper Accident: સુરતમાં ડમ્પર ચાલકે 3 વાહનોને મારી ટક્કરDwarka News : દેવભૂમિ દ્વારકાના ઓખામાં દુર્ઘટના, જેટી પર ક્રેન તૂટતા 3 કામદારના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી
Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી
Okha Port Accident: ઓખા બંદર ખાતે મોટી દુર્ઘટના, ક્રેન નીચે પટકાતા 3 કામદારોના મોત
Okha Port Accident: ઓખા બંદર ખાતે મોટી દુર્ઘટના, ક્રેન નીચે પટકાતા 3 કામદારોના મોત
Safest SUVs in India: આ છે દેશની 5 સૌથી સુરક્ષિત કાર, ADAS સિક્યોકિટી સાથે આવશે તમારા બજેટમાં
Safest SUVs in India: આ છે દેશની 5 સૌથી સુરક્ષિત કાર, ADAS સિક્યોકિટી સાથે આવશે તમારા બજેટમાં
lifestyle: આ એક ડ્રિંકના કારણે 57 વર્ષની ઉંમરે પણ 27ન લાગે છે માધુરી દીક્ષિત
lifestyle: આ એક ડ્રિંકના કારણે 57 વર્ષની ઉંમરે પણ 27ન લાગે છે માધુરી દીક્ષિત
Multibagger Stocks: 2024ના સૌથી મોટા મલ્ટિબેગર સ્ટોક્સ,એક શેરે તો 6 મહિનામાં 35 હજારને કરી દીધા 3300 કરોડ

Delhi Politics: આતિશીની થઇ શકે છે ધરપકડ, અરવિંદ કેજરીવાલનો મોટો દાવો

Rule Change 2025: LPG સિલિન્ડર, કારની કિંમત અને પેન્શન, 1 જાન્યુઆરીથી થશે આ 6 મોટા ફેરફારો, ખિસ્સા પર થશે સીધી અસર

General Knowledge: જો વિશ્વની વસ્તી અડધી થઈ જાય તો શું થશે? જાણો તેના ફાયદા કે ગેરફાયદા

Embed widget