શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

છોકરીએ એક પછી એક ફટકાર્યા જબરદસ્ત શોટ્સ, Video જોઈને તમે પણ બની જશો ફેન

Viral Video: વાયરલ વીડિયોમાં નેટ પ્રેક્ટિસ કરતી એક નાની છોકરી બતાવવામાં આવી છે, જે બેટને સ્વિંગ કરીને એવા શાનદાર શોટ્સ બનાવી રહી છે.  જેને જોઈને કોઈ પણ આશ્ચર્યચકિત થઈ જશે.

Cricket Trending Video: સોશિયલ મીડિયાની દુનિયામાં કેટલીકવાર એવા વીડિયો પણ સામે આવે છેજે જોઇને સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ જાય છે. ત્યારે એક નાની બાળકીનો આવો જ એક આશ્ચર્યજનક વીડિયો પણ ઓનલાઈન સામે આવ્યો છે.  જેમાં તે નેટ પ્રેક્ટિસ દરમિયાન એકથી વધુ શાનદાર શોટ કરતી જોવા મળી રહી છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ છોકરીની બેટિંગના જોરદાર વખાણ કરી રહ્યા છે.

નાની છોકરીનો વીડિયો જોઇ સૌ કોઈ રહી ગયા દંગ

નાની છોકરીને એક પછી એક જબરદસ્ત શોટ્સ કરતી જોઈને તમે પણ તેના ફેન બની જશો.

આ વાયરલ વીડિયોમાં એક નાની બાળકી વીજળીની ઝડપે કેટલાય અદભુત શોટ મારતી કેદ થઈ છે. છોકરીની બેટિંગની સ્ટાઈલ કોઈને પણ ચોંકાવી દેશે. ડેશિંગ ક્રિકેટરની જેમ આ છોકરી તેના શાર્પ ફૂટવર્ક અને અદભૂત બોડી મૂવમેન્ટને કારણે તેના પર ફેંકવામાં આવેલા દરેક બોલને સુંદર શોટમાં ફેરવે છે. વીડિયોમાં તેની બેટિંગ અને તેને જોઈને તેનો આત્મવિશ્વાસ આવી જાય છે. આ વીડિયો ક્રિકેટ પ્રેમીઓ માટે કોઈ ટ્રીટથી ઓછો નથી.

અનુભવી બેટ્સમેન સાથે બાળકીની સરખામણી

આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર ડૉ. ગિલ નામના આઈડીથી શેર કરવામાં આવ્યો છે. જેમાં નાની બાળકીનો પાવરફુલ શોટ જોઈને કોઈ પણ દંગ રહી જશે. આ વીડિયો શેર થતાની સાથે જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે અને થોડા જ સમયમાં તેને ઈન્ટરનેટ યુઝર્સ તરફથી ઘણી લાઈક્સ અને કોમેન્ટ્સ મળી છે. ભારતના પૂર્વ કેપ્ટન એમએસ ધોનીએ પણ હેલિકોપ્ટર શોટના વખાણ કર્યા છે. કેટલાક યુઝર્સે આ છોકરીની સરખામણી વિરાટ કોહલી અને હરમનપ્રીત કૌર સાથે કરી છેજ્યારે આ છોકરીની સરખામણી શ્રેયસ અય્યર અને હાર્દિક પંડ્યા સાથે પણ કરવામાં આવી છે.

પુત્ર અને પુત્રવધૂનો પરફેક્ટ રોમેન્ટિક ફોટો લેવામાં સાસુ અને સસરાએ કરી મદદ, આ Video જીતી રહ્યો છે લોકોના દિલ

Trending Video: સોશિયલ મીડિયા પર કેટલીકવાર આવા રસપ્રદ વીડિયો સામે આવે છે, જેના એક્સપ્રેશન એટલા ક્યૂટ હોય છે કે તે યૂઝર્સના દિલને સ્પર્શી જાય છે. એક વૃદ્ધ દંપતીનો આવો જ એક વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં બંને પોતાના દીકરા અને વહુનો પરફેક્ટ રોમેન્ટિક ફોટો બનાવવામાં મદદ કરી રહ્યાં છે. વીડિયોમાં સાસુ-વહુ અને પુત્રવધૂનું બોન્ડિંગ જોઈને તમે પણ તેને પરફેક્ટ ફેમિલી ગણાવશો.

સાસુ- સસરાએ વહુ- દીકરાનો લીધો ફોટો

આ વાયરલ ઇન્સ્ટાગ્રામ રીલ બીચ પર કેપ્ચર કરવામાં આવી છે જ્યાં એક યુવાન કપલ એક નાના ખડક પર પોતાની રોમેન્ટિક ફોટો માટે પોઝ આપતા જોઈ શકાય છે. જ્યારે યુવતીના સસરા બંનેના પરફેક્ટ ફોટો ક્લિક કરવાનો પ્રયાસ કરતા જોવા મળે છે. આ દરમિયાન યુવતીની સાસુ તેની વહુને મદદ કરતી જોવા મળે છે જેથી ફોટામાં દુપટ્ટાની લાંબી ફ્રિન્જ લહેરાવતી જોઈ શકાય છે. આ આખું દ્રશ્ય જોઈને તમારું હૃદય પણ પીગળી જશે.

કેપ્શનમાં શું લખ્યું છે...

વાયરલ ક્લિપમાં તમે જોયું કે કેવી રીતે એક વૃદ્ધ દંપતી તેમના પુત્ર વહુને રોમેન્ટિક તસવીર લેવામાં મદદ કરી રહ્યું છે. આ હૃદયસ્પર્શી રસપ્રદ વીડિયો અભિનેતા ભૂષણ પ્રધાને ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે. વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે, "આ સાસુ-સસરાને તેમની પુત્રવધૂને તે પરફેક્ટ બીચ ફોટો લેવામાં મદદ કરતા જોઈને આશ્ચર્ય થયું!

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Delhi Election 2025: દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા ગઠબંધનને લઈ AAPએ કરી દિધી મોટી જાહેરાત 
Delhi Election 2025: દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા ગઠબંધનને લઈ AAPએ કરી દિધી મોટી જાહેરાત 
Cyclone Fengal:  ફેંગલ વાવાઝોડાએ મચાવી તબાહી, ચેન્નઇ જળમગ્ન, 3નાં મૃત્યુ
Cyclone Fengal: ફેંગલ વાવાઝોડાએ મચાવી તબાહી, ચેન્નઇ જળમગ્ન, 3નાં મૃત્યુ
Joe Root: જો રૂટે તોડ્યો સચિન તેંડુલકરનો વર્લ્ડ રેકોર્ડ, 24 વર્ષની મહેનત પર ફેરવ્યું પાણી
Joe Root: જો રૂટે તોડ્યો સચિન તેંડુલકરનો વર્લ્ડ રેકોર્ડ, 24 વર્ષની મહેનત પર ફેરવ્યું પાણી
Who is Kash Patel: ટ્રમ્પે એક ગુજરાતીને બનાવ્યા FBIના ડાયરેક્ટર,જાણો કોણ છે કાશ પટેલ જેના પેટભરીને વખાણ કરી રહ્યા છે યૂએસ રાષ્ટ્રપતિ
Who is Kash Patel: ટ્રમ્પે એક ગુજરાતીને બનાવ્યા FBIના ડાયરેક્ટર,જાણો કોણ છે કાશ પટેલ જેના પેટભરીને વખાણ કરી રહ્યા છે યૂએસ રાષ્ટ્રપતિ
Advertisement
ABP Premium

વિડિઓઝ

LPG Cylinder Price : કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 16.50 રૂપિયાનો વધારોUSA News:Donald trump:અમેરિકામાં ભણતા વિદેશી વિદ્યાર્થીઓ માટે સૌથી મોટા સમાચાર, જુઓ વીડિયોમાંGandhinagar Accident: સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત ત્રણ ઈજાગ્રસ્ત, એકનું મોતHun To Bolish : હું તો બોલીશ : આ નબીરાઓને કોઈ નહીં રોકે !

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi Election 2025: દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા ગઠબંધનને લઈ AAPએ કરી દિધી મોટી જાહેરાત 
Delhi Election 2025: દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા ગઠબંધનને લઈ AAPએ કરી દિધી મોટી જાહેરાત 
Cyclone Fengal:  ફેંગલ વાવાઝોડાએ મચાવી તબાહી, ચેન્નઇ જળમગ્ન, 3નાં મૃત્યુ
Cyclone Fengal: ફેંગલ વાવાઝોડાએ મચાવી તબાહી, ચેન્નઇ જળમગ્ન, 3નાં મૃત્યુ
Joe Root: જો રૂટે તોડ્યો સચિન તેંડુલકરનો વર્લ્ડ રેકોર્ડ, 24 વર્ષની મહેનત પર ફેરવ્યું પાણી
Joe Root: જો રૂટે તોડ્યો સચિન તેંડુલકરનો વર્લ્ડ રેકોર્ડ, 24 વર્ષની મહેનત પર ફેરવ્યું પાણી
Who is Kash Patel: ટ્રમ્પે એક ગુજરાતીને બનાવ્યા FBIના ડાયરેક્ટર,જાણો કોણ છે કાશ પટેલ જેના પેટભરીને વખાણ કરી રહ્યા છે યૂએસ રાષ્ટ્રપતિ
Who is Kash Patel: ટ્રમ્પે એક ગુજરાતીને બનાવ્યા FBIના ડાયરેક્ટર,જાણો કોણ છે કાશ પટેલ જેના પેટભરીને વખાણ કરી રહ્યા છે યૂએસ રાષ્ટ્રપતિ
ICC Chairman: હવે વિશ્વભરમાં વાગશે ક્રિકેટનો ડંકો,ICCના ચેરમેન બનતા જ જય શાહ એક્શનમાં
ICC Chairman: હવે વિશ્વભરમાં વાગશે ક્રિકેટનો ડંકો,ICCના ચેરમેન બનતા જ જય શાહ એક્શનમાં
Ration Card ekyc: આ રીતે રાશનકાર્ડ eKYC ઘરે બેઠા કરો, જાણો એકદમ સરળ પ્રોસેસ
Ration Card ekyc: આ રીતે રાશનકાર્ડ eKYC ઘરે બેઠા કરો, જાણો એકદમ સરળ પ્રોસેસ
TRAI Rule: OTP સાથે જોડાયેલા નવા નિયમ આજથી લાગૂ, Jio Airtel BSNL અને Vi યૂઝર્સ ધ્યાન આપે
TRAI Rule: OTP સાથે જોડાયેલા નવા નિયમ આજથી લાગૂ, Jio Airtel BSNL અને Vi યૂઝર્સ ધ્યાન આપે
Black Hole: બ્લેક હોલ શું છે, તેની સાથે જોડાયેલા રહસ્યો જાણીને તમે ચોંકી જશો
Black Hole: બ્લેક હોલ શું છે, તેની સાથે જોડાયેલા રહસ્યો જાણીને તમે ચોંકી જશો
Embed widget