શોધખોળ કરો

Voter Id Card: ચૂંટણી કાર્ડમાં સરનામું બદલાવું છે ? આ રીતે ઘેર બેઠાં કરો કામ

Voter Id Card મતદાર ઓળખ કાર્ડમાં સમયાંતરે ઘણા ફેરફારો કરવા પડે છે. ઘણી વખત છોકરીઓના લગ્ન કે ઘર બદલવાની સ્થિતિમાં મતદાર ઓળખ કાર્ડમાં સરનામું બદલવું પડે છે

Voter Id Card Correction Process:  ચૂંટણીની મોસમ (પાંચ રાજ્યોમાં ચૂંટણી 2022) શરૂ થઈ ગઈ છે. દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી 2022ની તારીખ જાહેર કરવામાં આવી છે. આવી સ્થિતિમાં તમારા મતાધિકારનો ઉપયોગ કરવા માટે તમારી પાસે વોટર આઈડી કાર્ડ હોવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. વોટર આઈડી કાર્ડની મદદથી દરેક મતદાર દેશની નગરપાલિકા, રાજ્ય અને રાષ્ટ્રીય ચૂંટણીમાં મતદાન કરી શકે છે. આ સાથે મતદાર કાર્ડ સૌથી મહત્વપૂર્ણ ઓળખ કાર્ડ (સરનામું પ્રૂફ) પૈકીનું એક છે.  આધાર કાર્ડ, પાન કાર્ડ અને વોટર આઈડી કાર્ડનો ઉપયોગ ઓળખ કાર્ડ તરીકે થાય છે. હોટલ બુકિંગથી લઈને હોસ્પિટલ સુધી દરેક જગ્યાએ આજકાલ વોટર આઈડી કાર્ડ, આધાર કાર્ડ વગેરેનો ઉપયોગ થાય છે.

આવી સ્થિતિમાં, મતદાર ઓળખ કાર્ડમાં સમયાંતરે ઘણા ફેરફારો કરવા પડે છે. ઘણી વખત છોકરીઓના લગ્ન કે ઘર બદલવાની સ્થિતિમાં મતદાર ઓળખ કાર્ડમાં સરનામું બદલવું પડે છે. જો તમે પણ વોટર આઈડી કાર્ડ ઓનલાઈન બદલવા ઈચ્છો છો તમે તમારું આ કામ ખૂબ જ સરળતાથી કરી શકો છો. તો ચાલો જાણીએ ઘરનું સરનામું બદલવાની સમગ્ર પ્રક્રિયા વિશે-

તમારું મતદાર આઈડી કાર્ડ આ રીતે બદલો (Steps to Change your Address Online) -

  • મતદાર IDમાં ફેરફાર કરવા માટે સૌપ્રથમ તમે નેશનલ વોટર સર્વિસ પોર્ટલ (National Voters Service Portal)  www.nvsp.in પર ક્લિક કરો.
  • આ પછી, અહીં તમે Correction of entries in electoral roll’ વિભાગ પર ક્લિક કરો.
  • આ પછી તમે ફોર્મ 8 જોશો. તેના પર ક્લિક કરો.
  • તે પછી તેના પર ક્લિક કરો. તમે વોટર આઈડી કાર્ડમાં કરેક્શનનો વિકલ્પ જોશો.
  • આ પછી તમે રાજ્ય, વિધાનસભા અથવા સંસદીય ક્ષેત્રની માહિતી ભરો.
  • આ પછી મતદાર યાદીનો નંબર, જાતિ, પરિવારમાં માતાપિતા અથવા પતિ વિશેની માહિતી ભરો.
  • આ પછી,તમે જે માહિતી બદલવા માંગો છો તેને પસંદ કરો.
  • આ પછી મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી નાખો.
  • તે પછી સબમિટ કરો.
  • તમારી વિગતોની ચકાસણી કર્યા પછી તમને મતદાર આઈડી કાર્ડ મોકલવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?

US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ

આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO

HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | મોતનો હાઈવેHun To Bolish | હું તો બોલીશ | આદમખોરનો ખૌફJunagadh Heavy Rains | જૂનાગઢમાં આભ ફાટ્યું, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી.....Ahmedabad News | ચાંદખેડામાં બિસ્માર રોડ- રસ્તાને કારણે વાહન ચાલકો પરેશાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
ગાજવીજ સાથે ભારે વરસાદથી વડોદરામાં જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી

Israel Attack: ગાઝા, લેબનાન બાદ હવે ઇઝરાયલે આ દેશ પર કર્યો હુમલો

શરીરમાં જમા બેડ કોલેસ્ટ્રોલને ઘટાડી દેશે આ પાંચ ફૂડ્સ, આજે જ ડાયટમાં કરો સામેલ

One Nation-One Election: ત્રણ સંશોધન બિલ લાવવાની તૈયારીમાં મોદી સરકાર, બંધારણમાં કરવા પડશે 18 ફેરફાર

Embed widget