શોધખોળ કરો

અધમતાની ચરમસીમાઃ વોર્ડ બોયે બારણું બંધ કરીને કોરોનાની દર્દી યુવતી સાથે શરીર સંબંધ બાંધવા કર્યો પ્રયાસ ને...........

અડધી રાત્રે વોર્ડ બોયે રૂમને અંદરથી બંધ કરી કોવિડ પોઝિટિવ મહિલાના ચેકઅપના નામે તેની સાથે છેડછાડ કરી દુષ્કર્મ આચરવાનો પ્રયત્ન કર્યો હતો. જ્યારે મહિલાએ બૂમો પાડતા વોર્ડ બોય ત્યાંથી ભાગી છૂટ્યો હતો. આ ઘટના ગ્વાલિયરની લોટસ હોસ્પિટલના કોવિડ સેન્ટર ગોલ્ડન વિલેજની છે.

ગ્વાલિયરઃ દેશના અનેક રાજ્યોમાં કોરોનાથી (Coronavirus) કપરી સ્થિતિ છે. ગંભીર સ્થિતિ ધરાવતાં લોકો હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. આ દરમિયાન મધ્ય પ્રદેશમાં કોવિડ હોસ્પિટલમાં (Covid Hospotal) દાખલ મહિના સાથે દુષ્કર્મનો પ્રયાસ કરવાની ઘટના સામે આવી છે. અડધી રાત્રે વોર્ડ બોયે (Ward Boy) રૂમને અંદરથી બંધ કરી કોવિડ પોઝિટિવ મહિલાના ચેકઅપના નામે તેની સાથે છેડછાડ કરી દુષ્કર્મ આચરવાનો પ્રયત્ન કર્યો હતો. જ્યારે મહિલાએ બૂમો પાડતા વોર્ડ બોય ત્યાંથી ભાગી છૂટ્યો હતો. આ ઘટના ગ્વાલિયરની લોટસ હોસ્પિટલના કોવિડ સેન્ટર ગોલ્ડન વિલેજની છે.

વોર્ડ બોયે મહિલાના દિકરા અને જેઠ સાથે પણ મારપીટ કર્યાનો આરોપ છે. આ ઘટનાની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પરિવારે કોવિડ હોસ્પિટલના ડો.પ્રશાંત અગ્રવાલ પર પણ આરોપીને બચાવવાનો અને ભગાડવાનો આરોપ મુક્યો છે. આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે.

શિવપુરીની વિવેકાનંદ કોલોનીમાં રહેતા 45 વર્ષિય મહિલાનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો. 16 એપ્રિલની સાંજે ગ્વાલિયરની લોટસ હોસ્પિટલના કોવિડ સેન્ટર, ગોલ્ડન વિલેજ હોટલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. અહીં શનિવારે સવારે મહિલાને ઓક્સિજન આપવામાં આવ્યો હતો. શનિવારે રાત્રે 11 વાગે વોર્ડ બોય વિવેક લોધી મહિલાના રૂમમાં પહોંચ્યો હતો. તેણે પૂછ્યું કે કેવુ લાગી રહ્યું છે. ત્યારે મહિલાએ કહ્યું કે ઠીક નથી.

ત્યારે વોર્ડ બોયે મહિલાના કપડાની ચેન ખોલી છેડછાડ કરવા લાગ્યો. પહેલા મહિલાને લાગ્યું કે આ પ્રકારે કોઈ તપાસ હશે,જે કોવિડ દર્દીની આ રીતે તપાસ કરવામાં આવતી હશે. પણ જ્યારે વોર્ડ બોય તેની મર્યાદા વટાવવા લાગ્યો તો તેણે વિરોધ કર્યો. તે રૂમમાંથી જતો રહ્યો. તે ફરી વખત 12 વાગે રૂમમાં આવ્યો. તેણે રૂમને અંદરથી બંધ કરી દીધો. તેણે ફરી મહિલાને પૂછ્યું કેવું લાગે છે. તો મહિલાએ કહ્યું કે ઠીક નથી. તુ જા અહીંથી. આરોપીએ હાર્ટ બીટ તો વધી નથી તે પૂછી મહિલા સાથે જબરદસ્તી શરૂ કદી દીધી. આ સંજોગોમાં મહિલા જોરજોરથી બૂમો પાડવા લાગી તો તે ભાગી છૂટ્યો.

 ઘટનાથી ગભરાઈ મહિલાએ ફોન કરી દિકરાને બોલાવ્યો. દિકરા તથા મહિલાના જેઠ ત્યાં પહોંચ્યા. જ્યારે મહિલાએ પૂરી ઘટના અંગે વાત કરી ત્યારે દિકરો હોસ્પિટલની નીચે આવ્યો તો બહાર આરોપી વિવેક લોધી ઉભો હતો. જ્યારે તેને પકડ્યો તો તેણે મહિલાના દિકરા અને જેઠ સાથે પણ મારઝૂડ કરી હતી. આ સંજોગોમાં હોસ્પિટલના ડોક્ટર તથા સ્ટાફ ત્યાં આવી જતા તેને ભગાડી દેવામાં આવ્યો હતો.

આરોપી સાથે છેડછાડ અને દુષ્કર્મનો પ્રયાસ કરનાર આરોપીની વિવેક લોધીની ધરપકડ કરી લેવામાં આવી છે. ડો.પ્રશાંત અગ્રવાલ પર લગાવવામાં આવેલ આરોપની પણ તપાસ કરવામાં આવી રહી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Deur Kothar Stupa: મધ્ય પ્રદેશમાં મળ્યો મૌર્યકાલીન સ્તૂપ, જાણો આ સાંચી સ્તૂપથી કેટલો ખાસ?
Deur Kothar Stupa: મધ્ય પ્રદેશમાં મળ્યો મૌર્યકાલીન સ્તૂપ, જાણો આ સાંચી સ્તૂપથી કેટલો ખાસ?
Independence day: તિરંગાના 3 રંગોનો અસલી મતલબ શું છે? જાણો કેસરી, સફેદ અને લીલા રંગનો સાચો અર્થ
Independence day: તિરંગાના 3 રંગોનો અસલી મતલબ શું છે? જાણો કેસરી, સફેદ અને લીલા રંગનો સાચો અર્થ
Weather Update: ગુજરાત સહિત દેશના 15 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન લેટેસ્ટ અપડેટ 
Weather Update: ગુજરાત સહિત દેશના 15 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન લેટેસ્ટ અપડેટ 
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો

વિડિઓઝ

Surat | સુરતમાં નશાખોરની ધોલાઈ, કારમાંથી દારૂની બોટલ મળ્યાનો પણ દાવો
Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Vadodara | વડોદરામાં જૂની અદાવતમાં હત્યાની આશંકા, જન્મદિવસે જ યુવકની ચાકુ મારીને હત્યા
આજથી રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ
Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Independence day: તિરંગાના 3 રંગોનો અસલી મતલબ શું છે? જાણો કેસરી, સફેદ અને લીલા રંગનો સાચો અર્થ
Independence day: તિરંગાના 3 રંગોનો અસલી મતલબ શું છે? જાણો કેસરી, સફેદ અને લીલા રંગનો સાચો અર્થ
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
આરજી કર રેપ કેસમાં મોટી કાર્યવાહી,TMCના પૂર્વ MLA નિર્મલ ઘોષની ધરપકડ
આરજી કર રેપ કેસમાં મોટી કાર્યવાહી,TMCના પૂર્વ MLA નિર્મલ ઘોષની ધરપકડ
Embed widget