દિલ્હી, લખનઉ અને પટનાના લોકો પાણીને લઇને ચેતી જાય, બેંગલુરુ જેવી ના થઇ જાય હાલત

(Photo- PTI)
બેંગલુરુમાં આ જળ સંકટ અચાનક નથી આવ્યું. આની પાછળ 50 વર્ષની બેદરકારી અને સરકાર અને માફિયાઓ વચ્ચેની અનૈતિક સાંઠગાંઠ છે.
જેમ જેમ ગરમી વધી રહી છે તેમ તેમ કર્ણાટકના બેંગલુરુમાં પાણીની તંગી સર્જાઈ છે. શહેરીજનોને પીવાના પાણી માટે 24-24 કલાક રાહ જોવી પડે છે. જો કે આ રાહ પણ પાણીની તંગીને પહોંચી વળવા અસમર્થ છે. બેંગલુરુ

