શોધખોળ કરો

'અમને અમારા લોકોએ આપ્યો દગો, પ્રથમ દિવસથી જ સરકાર....' ઉદ્ધવના રાજીનામા બાદ સંજય રાઉતે પ્રથમવાર આપી પ્રતિક્રિયા

ઉદ્ધવ ઠાકરેના રાજીનામા બાદ શિવસેનાના સાંસદ સંજય રાઉતે પ્રથમવાર પ્રતિક્રિયા આપી છે

Sanjay Raut:ઉદ્ધવ ઠાકરેના રાજીનામા બાદ શિવસેનાના સાંસદ સંજય રાઉતે પ્રથમવાર પ્રતિક્રિયા આપી છે. સંજય રાઉતે કહ્યું હતું કે જ્યારે પણ મહારાષ્ટ્રમાં નવી સરકાર આવે છે ત્યારે તેમની પાસેથી એવી અપેક્ષા રાખવામાં આવે છે કે તેઓ રાજ્યના હિત માટે કામ કરે. તમામ પક્ષો તેને સમર્થન આપશે. જો કે તેમણે વધુમાં જણાવ્યું હતું કે અમને અમારા જ લોકો દ્વારા દગો આપવામાં આવ્યો છે. અમારા લોકોએ જ પીઠમાં ખંજર ભોંક્યુ છે.

તેમણે વધુમાં કહ્યું કે આજે મેં બળવાખોર ધારાસભ્યો સાથે વાત કરી હતી (હું નામ નહીં આપીશ). શિવસેનાના ધારાસભ્યો પર દબાણ કરવામાં આવ્યું છે. હવે સવાલ એ છે કે જે લોકોએ શિવસેના સામે બળવો કર્યો, શું તેમના નેતા મુખ્યમંત્રી બનશે? તેમણે વધુમાં કહ્યું કે, એકનાથ શિંદે કટ્ટર શિવસૈનિક છે. તેમણે ઘણા વર્ષોથી પાર્ટીમાં કામ કર્યું છે. હવે જો તેઓ ભાજપ સાથે જશે તો તેમને શુભકામના છે.

જો કે, તેમણે ભાજપ પર કટાક્ષ કરતા કહ્યું હતું કે, હું જાણું છું કે આ બધા પાછળ કોણ છે. ખરેખર કોનો હાથ છે? રાઉતે કહ્યું કે આખો દેશ જાણે છે અને જોઈ રહ્યો છે.

સંજય રાઉતે વધુમાં કહ્યું કે આ બાળાસાહેબની શિવસેના છે. અમે અમારું કામ કરતા રહીશું અને બાળાસાહેબના માર્ગ પર ચાલીશું. તેમણે કહ્યું કે અમે સત્તા માટે નથી બન્યા, સત્તા અમારા માટે બનાવવામાં આવી છે. હવે અમે અમારા કામના કારણે ફરીથી સત્તા પર આવીશું.

હું ED સમક્ષ જઈશ

EDની નોટિસ પર બોલતા રાઉતે કહ્યું હતુ કે હું કાલે ED સમક્ષ જઈશ. તેમણે કહ્યું કે, સરકાર બને કે ના બને.ઈડી જે પણ કાર્યવાહી કરશે, હું ઈડી સમક્ષ જઈશ. તેમણે કહ્યું કે, મેં હમણાં જ શરદ પવાર સાથે વાત કરી છે. તેમણે મને કહ્યું હતું કે અમે બધા તમારી સાથે છીએ. તેથી જ હું ડરતો નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કોકરોચ જનતા પાર્ટીની મોટી જાહેરાત: દિલ્હી બાદ હવે 11 જૂને આ શહેરમાં થશે ઉગ્ર વિરોધ પ્રદર્શન

આવતીકાલનું હવામાનઃ આગામી 21 કલાકમાં 15 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ; 90 ની ઝડપે ફૂંકાશે વાવાઝોડું

વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટમાં બ્લાસ્ટ: 1600 ડીગ્રીએ પીગળેલું ગરમ લોખંડ પડતાં 8 કામદારોના કરુણ મોત

મમતા બેનર્જીને મોટો ફટકો: 20 ટીએમસી સાંસદોએ સ્પીકરને પત્ર લખી NDAને ટેકો જાહેર કર્યો

વિડિઓઝ

Surat Deputy Mayor : સુરતના ડે. મેયર સુધાકર ચૌધરી આવ્યા વિવાદમાં, પુત્રો પર શું લાગ્યો આરોપ?
Share Market News: ભારતીય શેર માર્કેટમાં કડાકો, સેન્સેક્સમાં 550થી વધુ પોઇન્ટનો કડાકો
School Opening : શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ,વિદ્યાર્થીઓનું તિલક કરી કરાયું સ્વાગત
Dhirendra Krishna Shashtri : ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારમાં મહિલાઓ ધૂણવા લાગી
Philippines Earthquake : ફિલિપાઇન્સમાં શક્તિશાળી ભૂકંપ, અનેક ઈમારતો ધરાશાયી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ આગામી 21 કલાકમાં 15 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ; 90 ની ઝડપે ફૂંકાશે વાવાઝોડું
આવતીકાલનું હવામાનઃ આગામી 21 કલાકમાં 15 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ; 90 ની ઝડપે ફૂંકાશે વાવાઝોડું
મોદી સરકારે ઉજ્જવલા યોજનાના 10 કરોડથી વધુ લોકોને આપ્યો મોટો ઝટકો, ઘટશે સબસિડીનો લાભ!
મોદી સરકારે ઉજ્જવલા યોજનાના 10 કરોડથી વધુ લોકોને આપ્યો મોટો ઝટકો, ઘટશે સબસિડીનો લાભ!
વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટમાં બ્લાસ્ટ: 1600 ડીગ્રીએ પીગળેલું ગરમ લોખંડ પડતાં 8 કામદારોના કરુણ મોત
વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટમાં બ્લાસ્ટ: 1600 ડીગ્રીએ પીગળેલું ગરમ લોખંડ પડતાં 8 કામદારોના કરુણ મોત
કોકરોચ જનતા પાર્ટીની મોટી જાહેરાત: દિલ્હી બાદ હવે 11 જૂને આ શહેરમાં થશે ઉગ્ર વિરોધ પ્રદર્શન
કોકરોચ જનતા પાર્ટીની મોટી જાહેરાત: દિલ્હી બાદ હવે 11 જૂને આ શહેરમાં થશે ઉગ્ર વિરોધ પ્રદર્શન
ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારમાં અંધશ્રદ્ધાનો ખેલ? ધુણતી મહિલાનો હુમલો, પીપળિયાનો પડકાર

સ્કૂલ ખૂલતા જ વાલીઓ પર મોંઘવારીનો માર! અમદાવાદમાં રિક્ષા અને વાનના ભાડામાં મોટો વધારો
સ્કૂલ ખૂલતા જ વાલીઓ પર મોંઘવારીનો માર! અમદાવાદમાં રિક્ષા અને વાનના ભાડામાં મોટો વધારો
મમતા બેનર્જીને મોટો ફટકો: 20 ટીએમસી સાંસદોએ સ્પીકરને પત્ર લખી NDAને ટેકો જાહેર કર્યો
મમતા બેનર્જીને મોટો ફટકો: 20 ટીએમસી સાંસદોએ સ્પીકરને પત્ર લખી NDAને ટેકો જાહેર કર્યો
ઐતિહાસિક ટેસ્ટ જીત બાદ ટીમ ઈન્ડિયામાં મોટો ફેરફાર, વનડે સિરીઝમાંથી 7 ખેલાડી આઉટ

Embed widget