શોધખોળ કરો

પશ્ચિમ બંગાળ: મમતા બેનર્જીએ રાજ્યસભાની 4 બેઠકો માટે જાહેર કર્યા ઉમેદવાર

તૃણમૂલ કૉંગ્રેસના પ્રમુખ મમતા બેનર્જીએ રાજ્યસભા ચૂંટણી માટે ચાર ઉમેદવારોના નામની જાહેરાત કરી છે.

કોલકાતા: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કૉંગ્રેસના પ્રમુખ મમતા બેનર્જીએ રાજ્યસભા ચૂંટણી માટે ચાર ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. જેમાં દિનેશ ત્રિવેદી, મૌસમ નીર, અર્પિતા ઘોષ, સુબ્રતો બક્ષી સામેલ છે. મમતા બેનર્જીએ ટ્વિટ કરતા કહ્યું, મને રાજ્યસભા માટે તૃણમૂલ કૉંગ્રેસ તરફથી અર્પિતા ઘોષ, મૌસમ નૂર, દિનેશ ત્રિવેદી અને સુબ્રતો બક્ષીને ઉમેદવાર જાહેર કરતા ખુશી થાય છે. મહિલા સશક્તિકરણની દિશામાં મારા તરફથી કરવામાં આવેલા પ્રયાસના હિસ્સા તરીકે મને ગર્વ છે કે અમારા ઉમેદવારોમાં અડધી મહિલાઓ છે. પ્રશાંત કિશોર હાલમાં જ નીતિશ કુમારની પાર્ટી જેડીયૂમાંથી અલગ થયા છે. અટકળો ચાલી રહી હતી કે પીકે મમતા બેનર્જીની પાર્ટી ટીએમસીથી રાજ્યસભામાં એન્ટ્રી લઈ શકે છે. જો કે, હવે આ અટકળો પર પૂર્ણવિરામ લાગી શકે છે. રાજ્યસભામાં પશ્ચિમ બંગાળની કુલ 16 સીટ છે. જેમાંથી પાંચ સીટ પર ચૂંટણી થવાની છે. હાલમાં 16માંથી 13 સીટ પર ટીએમસીના સાંસદો છે. જ્યારે બે સીટ કોંગ્રેસના ખાતામાં અને એક અપક્ષ ઉમેદવાર પાસે આ સીટ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી

West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત

NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની

પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી
Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
Tarot Card Rashifal : કન્યા રાશિ માટે ધન પ્રાપ્તિનો શુભ અવસર, જાણો શું કહે છે આપનું કિસ્મતનું કાર્ડ

દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી

Embed widget