શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
પશ્ચિમ બંગાળ ચૂંટણી: અભિનેત્રી સરબંતી ચેટર્જી ભાજપમાં સામેલ
પશ્ચિમ બંગાળમાં આઠ તબક્કામાં મતદાન યોજાશે. પશ્ચિમ બંગાળની 294 બેઠકો પર 27 માર્ચ, એક, છ, 10, 17, 22, 26 અને 29 એપ્રિલે મતદાન થશે. 2 મેના રોજ મત ગણતરી કરવામાં આવશે.
![પશ્ચિમ બંગાળ ચૂંટણી: અભિનેત્રી સરબંતી ચેટર્જી ભાજપમાં સામેલ west bengal election 2021 bengali actor srabanti chatterjee joins bjp પશ્ચિમ બંગાળ ચૂંટણી: અભિનેત્રી સરબંતી ચેટર્જી ભાજપમાં સામેલ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/03/02034109/srabanti.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
કોલકાતા: બાંગ્લા ફિલ્મોની અભિનેત્રી સરબંતી ચેટર્જી આજે ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઈ છે. તેણે પશ્ચિમન બંગાળના અધ્યક્ષ દિલીપ ઘોષ અને પ્રભારી કૈલાશ વિજયવર્ગીયે પાર્ટીનો ઝંડો સોંપ્યો હતો. આ દરમિયાન દિલીપ ઘોષે કહ્યું, અમે સરબંતી ચેટર્જીનું પાર્ટીમાં સ્વાગત કરીએ છીએ. અલગ-અલગ ક્ષેત્રના લોકો ભાજપમાં સામેલ થઈ રહ્યા છે.
જણાવવામાં આવી રહ્યું છે કે અભિનેત્રી સરબંતી ચેટર્જી આગામી વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીમાંથી ઉમેદવાર બની શકે છે.
પશ્ચિમ બંગાળમાં આઠ તબક્કામાં મતદાન યોજાશે. પશ્ચિમ બંગાળની 294 બેઠકો પર 27 માર્ચ, એક, છ, 10, 17, 22, 26 અને 29 એપ્રિલે મતદાન થશે. 2 મેના રોજ મત ગણતરી કરવામાં આવશે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દુનિયા
રાજકોટ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)