શોધખોળ કરો

મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે તેજસ્વી યાદવે કરી મુલાકાત, કહ્યું-TMCને જીતાડવા પૂરી તાકાત લગાવશે

પશ્ચિમ બંગાળમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં લાલૂ પ્રસાદ યાદવની પાર્ટી રાષ્ટ્રીય જનતા દળ મેદાનમાં ઉતરશે. બંગાળમાં આરજેડીએ તૃણમૂલ કોંગ્રેસનું સમર્થન આપવાની જાહેરાત કરી છે.

કોલકાતા: પશ્ચિમ બંગાળમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં લાલૂ પ્રસાદ યાદવની પાર્ટી રાષ્ટ્રીય જનતા દળ મેદાનમાં ઉતરશે. બંગાળમાં આરજેડીએ તૃણમૂલ કોંગ્રેસનું સમર્થન આપવાની જાહેરાત કરી છે. સોમવારે નેતા વિપક્ષ તેજસ્વી યાદવએ મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે નબન્નામાં મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ તેજસ્વીએ જાહેરાત કરતા કહ્યું TMCને જીતાડવા પૂરી તાકાત લગાવશે, જ્યાં પણ જરૂર પડે અમે મમતા બેનર્જીની સાથે છીએ.
બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે મુલાકાત બાદ તેજસ્વી યાદવે મીડિયા સાથે વાત કરતા તેમના સવાલોના જવાબ આપ્યા હતા. તેજસ્વી યાદવે કહ્યુ કે, જ્યાં જરૂર પડશે અમે મમતા બેનર્જી સાથે છીએ. અમારો પ્રથમ પ્રયાસ ભાજપને બંગાળમાં આવતા રોકવામાં આવે. મમતા બેનર્જીને જીતાડવા માટે અમે તમામ પ્રયાસ કરીશું. ભાજપે દેશના લોકોને છેતરવાનું કામ કર્યું છે. આરજેડી નેતાએ કહ્યું કે, મમતા બેનર્જીને વિધાનસભા ચૂંટણીમાં પૂર્ણ સમર્થન આપવા માટેનો નિર્ણય રાજદ સુપ્રીમો લાલૂ પ્રસાદ યાદવે કર્યો છે, તેમનો નિર્ણય છે કે બંગાળમાં રાજદ, ટીએમસીનું સમર્થન કરે. તેજસ્વી યાદવે કહ્યુ કે, અમારી પ્રાથમિકતા અને પ્રથમ પ્રયાસ ભાજપને બંગાળમાં આવતા રોકવામાં આવે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat cold: રાજ્યમાં કાતિલ ઠંડીની શરુઆત, હવામાન વિભાગે હાડ થીજવતી ઠંડીને લઈ કરી આગાહી

Maharashtra: BJPને સાથ આપતા કૉંગ્રેસે 12 કોર્પોરેટરને કર્યા સસ્પેન્ડ, તમામ ભાજપમાં જોડાઈ ગયા 

ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષાઓનું સત્તાવાર ટાઈમ ટેબલ જાહેર, જાણો ક્યારે યોજાશે 

Vadodara: ભાજપના 5 ધારાસભ્યોનો અધિકારીઓ સામે બળવો, મુખ્યમંત્રીને પત્ર લખી ઠાલવી વ્યથા

વિડિઓઝ

PM Modi Somnath Visit : PM મોદીના સોમનાથ પ્રવાસને લઈ તડામાર તૈયારીઓ શરૂ
Gujarat Winter : રાજ્યમાં હજુ 3 દિવસ ઠંડીનું જોર રહેશે યથાવત
Hun To Bolish : હું તો બોલીશ : સરદાર-બાપુના સંબંધોનું સત્ય
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાંના ત્રાસથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાએ ડૂબાડ્યા કરોડો રૂપિયા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat cold: રાજ્યમાં કાતિલ ઠંડીની શરુઆત, હવામાન વિભાગે હાડ થીજવતી ઠંડીને લઈ કરી આગાહી
Gujarat cold: રાજ્યમાં કાતિલ ઠંડીની શરુઆત, હવામાન વિભાગે હાડ થીજવતી ઠંડીને લઈ કરી આગાહી
Maharashtra: BJPને સાથ આપતા કૉંગ્રેસે 12 કોર્પોરેટરને કર્યા સસ્પેન્ડ, તમામ ભાજપમાં જોડાઈ ગયા 
Maharashtra: BJPને સાથ આપતા કૉંગ્રેસે 12 કોર્પોરેટરને કર્યા સસ્પેન્ડ, તમામ ભાજપમાં જોડાઈ ગયા 
ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષાઓનું સત્તાવાર ટાઈમ ટેબલ જાહેર, જાણો ક્યારે યોજાશે 
ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષાઓનું સત્તાવાર ટાઈમ ટેબલ જાહેર, જાણો ક્યારે યોજાશે 
Vadodara: ભાજપના 5 ધારાસભ્યોનો અધિકારીઓ સામે બળવો, મુખ્યમંત્રીને પત્ર લખી ઠાલવી વ્યથા
Vadodara: ભાજપના 5 ધારાસભ્યોનો અધિકારીઓ સામે બળવો, મુખ્યમંત્રીને પત્ર લખી ઠાલવી વ્યથા
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી

ડૉનાલ્ડ ટ્રમ્પની 500% ટેરિફની ધમકીથી શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સમાં 750 પોઈન્ટનો કડાકો 

અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,"અનામતનો લાભ લેનાર જનરલ બેઠકનો હકદાર ન ગણાય"
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?

Embed widget