શોધખોળ કરો

કોરોનાનું સંક્રમણ વધતા આ મોટા રાજ્યએ 31 ઓગસ્ટ સુધી લંબાવ્યુ લોકડાઉન, જાણો વિગત

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ, પશ્ચિમ બંગાળમાં કોરોનાના 19,502 એક્ટિવ કેસ છે. જ્યારે 1411 લોકોના મોત થયા છે.

કોલકાતાઃ દેશમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. કોરોનાનું સંક્રમણ ફેલાતું અટકે તે માટે ઘણા રાજ્યોમાં હાલ લોકડાઉન ચાલી રહ્યું છે. ગઈકાલે છત્તીસગઢ સરકારે 6 ઓગસ્ટ સુધી લોકડાઉન લંબાવવાની જાહેરાત કર્યા બાદ આજે વધુ એક રાજ્યએ લોકડાઉન લંબાવવાની જાહેરાત કરી છે. પશ્ચિમ બંગાળમાં કોરોના સંક્રમમણના વધતા મામલાને જોતા લોકડાઉન 31 ઓગસ્ટ સુધી લંબાવવાનો ફેંસલો લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ખુદ આની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું, સપ્તાહમાં બે દિવસનું લોકડાઉન 31 ઓગસ્ટ સુધી લંબાવવામાં આવ્યું છે. બકરી ઈદના અવસર પર લોકડાઉન નહીં લાગે.
20 જુલાઈએ પશ્ચિમ બંગાળ સરકારે સપ્તાહમાં બે દિવસના લોકડાઉનની જાહેરાત કરી હતી. ઓગસ્ટની બીજી, પાંચમી, આઠમી, નવમી, 16મી, 17મી, 23મી, 24મી અને 31 તારીખે સંપૂર્ણ લોકડાઉન રહેશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ, પશ્ચિમ બંગાળમાં કોરોનાના 19,502 એક્ટિવ કેસ છે. જ્યારે 1411 લોકોના મોત થયા છે અને 39,917 દર્દી સાજા થઈ ગયા છે.

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાનઃ 23 રાજ્યોમાં ભારે વરસાદ ખાબકશે, 80km/h પવન ફૂંકાવાની આગાહી!

Bihar:  પટનામાં વિદ્યાર્થીઓનો હલ્લાબોલ, CM આવાસ ઘેરાવનો પ્રયાસ, પોલીસ સાથે ઝપાઝપી 

Rain Alert: વીજળીના કડાકા-ભડકા સાથે એક સપ્તાહ સુધી દેશમાં ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ

લાઈક અને વ્યૂઝના ચક્કરમાં ગર્લફ્રેન્ડને કાર પર કરાવી 3400 Kiss!, પોલીસે યુવક પાસે સાફ કરાવ્યા નિશાન

વિડિઓઝ

Vadodara BJP : વડોદરાના ડભોઈમાં ભાજપના બે જૂથ વચ્ચે મારામારી
Dry Fruit Price : ડ્રાયફ્રૂટના ભાવમાં 20થી 80 ટકાનો ભાવ વધારો
Bank Strike : 11 સપ્ટેમ્બરે બેંકોનું દેશવ્યાપી હડતાળનું એલાન
Bhavnagar Liquor Scam : લઠ્ઠાકાંડમાં વધુ 13 આરોપીઓની ધરપકડ, SMCએ શરૂ કર્યો તપાસનો ધમધમાટ
Delhi Rain : દિલ્લીમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ 23 રાજ્યોમાં ભારે વરસાદ ખાબકશે, 80km/h પવન ફૂંકાવાની આગાહી!
આવતીકાલનું હવામાનઃ 23 રાજ્યોમાં ભારે વરસાદ ખાબકશે, 80km/h પવન ફૂંકાવાની આગાહી!
Rain Alert: વીજળીના કડાકા-ભડકા સાથે એક સપ્તાહ સુધી દેશમાં ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Rain Alert: વીજળીના કડાકા-ભડકા સાથે એક સપ્તાહ સુધી દેશમાં ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Bihar:  પટનામાં વિદ્યાર્થીઓનો હલ્લાબોલ, CM આવાસ ઘેરાવનો પ્રયાસ, પોલીસ સાથે ઝપાઝપી 
Bihar:  પટનામાં વિદ્યાર્થીઓનો હલ્લાબોલ, CM આવાસ ઘેરાવનો પ્રયાસ, પોલીસ સાથે ઝપાઝપી 
રક્ષાબંધન 2026: પંચકમાં રાખડી ખરીદવી કે કુરિયર કરવી અશુભ છે? જાણો શાસ્ત્રોનો નિયમ

રાજ્યમાં 25 ચીફ ઓફિસરોની કરાઈ બદલી, જાણો કોને ક્યાં મુકાયા?

રાજકોટની લોધિકા સંઘની ચૂંટણી વચ્ચે ભાજપ નેતાની રહસ્યમય પોસ્ટ, નરેન્દ્રસિંહ જાડેજાએ શું કર્યો દાવો?

8th Pay Commission: 8મું પગાર પંચ ઓક્ટોબર સુધી કરશે બેઠક, અંતિમ રિપોર્ટ ક્યારે? શેડ્યૂલ જાહેર

વડોદરાના ડભોઈમાં ભાજપના જ બે જૂથ વચ્ચે મારામારી, 'ગામમાં દારૂ વેચાય છે' તેવી કરી હતી ફેસબુક પોસ્ટ

Embed widget