13-17 વર્ષના બાળકોના મગજ પર મોબાઇલની થઇ રહી છે ખરાબ અસર, સ્ટડીમાં થયો ખુલાસો

પ્રતિકાત્મક તસવીર
Source : PTI
આ અભ્યાસમાં ભારત અને અમેરિકાના 13-17 વર્ષના બાળકો વિશે વાત કરવામાં આવી છે
આજકાલ બાળકોના હાથમાં સ્માર્ટફોન એક સામાન્ય વસ્તુ બની ગઈ છે. શાળા હોય, કોલેજ હોય કે ઘર, લગભગ દરેક યુવાન પાસે મોબાઈલ હોય છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ નાના દેખાતા સ્માર્ટફોન

