EDની જપ્ત સંપત્તિનું શું થાય છે, જેને ગરીબોમાં વહેંચવાની વાત કરી રહ્યા છે વડાપ્રધાન મોદી?

ફોટોઃ PTI
પીએમ મોદીએ કહ્યું કે હું ઇડી દ્ધારા જપ્ત કરાયેલા પૈસા ગરીબોમાં વહેંચવા માંગુ છું.
ચૂંટણીની સીઝનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એકવાર મોટો દાવો કર્યો છે. પશ્ચિમ બંગાળની કૃષ્ણાનગર લોકસભા સીટ પરથી બીજેપી ઉમેદવાર અમૃતા રોય સાથે વાત કરતાં પીએમ મોદીએ કહ્યું કે હું ઇડી

