શું પત્ની લગાવી શકે છે પતિ પર બળાત્કારનો આરોપ, ભારતમાં શું કહે છે કાયદો?

પ્રતિકાત્મક તસવીર
Source : ફોટોઃ abp live
દેશભરમાં વૈવાહિક બળાત્કારને ગુનાહિત બનાવવાની માંગ પણ ફરી ઉઠી છે.
ભારતમાં તાજેતરના કોર્ટના નિર્ણયથી વૈવાહિક બળાત્કાર(Marital Rape) નો મુદ્દો ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. છત્તીસગઢ હાઈકોર્ટે એક પતિને તેની પત્ની સાથે કરેલા 'અકુદરતી જાતીય સંબંધ'ના આરોપમાંથી મુક્ત

