ઇન્દિરા ગાંધીએ શ્રીલંકાને કેમ આપી દીધો હતો કચ્ચાથીવુ ટાપુ? શું આ ભારતની સુરક્ષા સંબંધિત મામલો છે?

પ્રતિકાત્મક તસવીર
Source : ABP News
રામેશ્વરમ નજીક એક નિર્જન ટાપુ હવે લોકસભા ચૂંટણી પહેલા એક નવો રાજકીય મુદ્દો બની ગયો છે
રામેશ્વરમ નજીક એક નિર્જન ટાપુ હવે લોકસભા ચૂંટણી પહેલા એક નવો રાજકીય મુદ્દો બની ગયો છે. આ ટાપુ છે કચ્ચાથીવુ. આ મુદ્દાને લઇને વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ પર આરોપ લગાવ્યો છે કે ઈન્દિરા ગાંધી