ભારતમાં જ સૌથી વધુ પ્લાસ્ટિક પ્રદૂષણ કેમ? જાણો કારણ અને સરકારની નીતિઓ

વિશ્વના ગરીબ દેશોમાં પ્લાસ્ટિક પ્રદૂષણનું સૌથી મોટું કારણ પ્લાસ્ટિકને બાળવું છે. અમીર દેશોમાં પ્લાસ્ટિક કચરો ફેલાવો સૌથી મોટી સમસ્યા છે.

વિશ્વમાં સૌથી વધુ પ્લાસ્ટિકનો ઉપયોગ ભારતમાં થાય છે. પરિણામે પ્લાસ્ટિક પ્રદૂષણની સમસ્યા ખૂબ ગંભીર બની ગઈ છે. નેચર નામની મેગેઝિનમાં પ્રકાશિત એક નવા સંશોધન અહેવાલમાં જાણવા મળ્યું છે કે ભારત

Related Articles