રાહુલ ગાંધીના નજીકના હિમંત બિસ્વા સરમા કેવી રીતે બની ગયા કોગ્રેસના સૌથી મોટા દુશ્મન?

ફોટોઃ ટ્વિટર
રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસની ‘ભારત જોડો ન્યાય યાત્રા’ હાલમાં આસામમાં છે
રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસની ‘ભારત જોડો ન્યાય યાત્રા’ હાલમાં આસામમાં છે. કોંગ્રેસ પાર્ટી આ યાત્રા ગુવાહાટીની અંદર પસાર કરવા માંગે છે પરંતુ આસામ સરકાર તરફથી મંજૂરી મળી રહી નથી.

