વારાણસી: PM મોદી ત્રણ રાઉન્ડ સુધી કેમ પાછળ રહ્યા, અજય રાયના પક્ષમાં એવું શું હતું?

ચૂંટણી પંચના મતે આ વખતે કોંગ્રેસના ઉમેદવારની સરખામણીમાં નરેન્દ્ર મોદીના મતનો તફાવત માત્ર 1.5 લાખ હતો. નરેન્દ્ર મોદીના ખાતામાં કુલ 6,12,970 વોટ આવ્યા.

પીએમ મોદીએ ઉત્તર પ્રદેશની વારાણસી લોકસભા સીટ જીતી લીધી છે, પરંતુ મતગણતરીના ત્રીજા રાઉન્ડ સુધી ભારતીય જનતા પાર્ટી વોટ ટકાવારીમાં કોંગ્રેસ કરતા પાછળ રહી ગઈ હતી. આ વખતે આ બેઠક પરથી ભાજપની

Related Articles