શું પંડિત નેહરુની જેમ હેટ્રિક લગાવી શકશે PM મોદી? નિર્ણય આ 4 રાજ્યો પર 

ભારતના ઈતિહાસમાં અત્યાર સુધી પંડિત જવાહરલાલ નેહરુ એકમાત્ર એવા નેતા છે જે ત્રણ વખત વડાપ્રધાન પદ સંભાળી ચૂક્યા છે, આ વખતે લોકસભા ચૂંટણીમાં એનડીએ જીતશે તો પીએમ મોદી પણ નેહરુના આ રેકોર્ડની બરાબરી કરશે. 

ભારતના ઈતિહાસમાં અત્યાર સુધી પંડિત જવાહરલાલ નેહરુ એકમાત્ર એવા નેતા છે જેઓ ત્રણ વખત વડાપ્રધાન પદ સંભાળી ચૂક્યા છે, પરંતુ જો આ વખતે લોકસભા ચૂંટણીમાં એનડીએ જીતશે તો પીએમ મોદી પણ નેહરુના આ

Related Articles