શોધખોળ કરો

પાક વિમાનને તોડી પાડ્યાના 6 મહિના બાદ અભિનંદને ફરીથી ઉડાડ્યુ મિગ-21 ફાઇટર પ્લેન

પાકિસ્તાની સેનામાંથી મુક્તિ બાદ અભિનંદનના અનેક પ્રકારના મેડિકલ ટેસ્ટ કરાવવામાં આવ્યા હતા, હવે તેને ફરીથી લડાકૂ વિમાન ઉડાડવાની મંજૂરી મળી ગઇ છે

નવી દિલ્હીઃ પાકિસ્તાના એફ-16ને તોડી પાડ્યા બાદ ફરીથી વિંગ કમાન્ડર અભિનંદન પોતાની લયમાં આવી ગયા છે. ભારતીય વાયુસેનાના જાંબાઝ જવાન અભિનંદને 6 મહિના બાદ ફરીથી લડાકૂ વિમાન મિગ-21ને ઉડાડ્યુ હતુ. આ દરમિયાન અભિનંદનની સાથે એરફોર્સના એર ચીફ માર્શલ બીએસ ધનોઆ પણ સાથે રહ્યા હતાં. વિંગ કમાન્ડર અભિનંદન વર્તમાને આજે પઠાણકોટના એરબેઝ પરથી મિગ-21 ફાઇટર પ્લેન ઉડાડ્યુ હતુ. આ જ વર્ષે 27 ફેબ્રુઆરીએ અભિનંદને પાકિસ્તાની ફાઇટર પ્લેન એફ-16ને ભારતીય લડાકૂ વિમાન મિગ-21થી તોડી પાડ્યુ હતુ. પાક વિમાનને તોડી પાડ્યાના 6 મહિના બાદ અભિનંદને ફરીથી ઉડાડ્યુ મિગ-21 ફાઇટર પ્લેન બાદમાં ભારતનો જવાન અભિનંદન પાકિસ્તાની સેનાના હાથમાં આવી ગયો હતો. પરંતુ આંતરરાષ્ટ્રીય દબાણ અને જિનેવા સંધીના કારણે અભિનંદન ત્રણ દિવસમાં ભારત પરત ફર્યો હતો. અભિનંદનને વીર ચક્રથી પણ સન્માનિત કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાની સેનામાંથી મુક્તિ બાદ અભિનંદનના અનેક પ્રકારના મેડિકલ ટેસ્ટ કરાવવામાં આવ્યા હતા, હવે તેને ફરીથી લડાકૂ વિમાન ઉડાડવાની મંજૂરી મળી ગઇ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'ઈન્શ્યોરન્સ ન હોય તો ન આપો પેટ્રોલ', સુપ્રીમ કોર્ટનો કેન્દ્ર સરકારને નિર્દેશ- 'પાયલોટ પ્રોજેક્ટ તૈયાર કરો'

Weather Update: ગુજરાત સહિત કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે

આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ

Air India: એર ઇન્ડિયાની ફ્લાઇટમાં  ટર્બ્યુલન્સ, દિલ્હીમાં સુરક્ષિત લેન્ડિંગ, મુસાફરોને સમાન્ય ઇજાઓ

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ડોનાલ્ડ ટ્રમ્પને મારવાનો હતો પ્લાન? રાષ્ટ્રપતિના ગોલ્ફ ક્લબ પાસે કારમાં ગન સાથે સંદિગ્ધની ધરપકડ

નેશનલ હાઈવે ઓથોરિટીને ગુજરાત હાઈકોર્ટની ટકોર, કહ્યું- 'ટોલ ઉઘરાવો છો તો સુવિધા પણ આપો'
નેશનલ હાઈવે ઓથોરિટીને ગુજરાત હાઈકોર્ટની ટકોર, કહ્યું- 'ટોલ ઉઘરાવો છો તો સુવિધા પણ આપો'
'ઈન્શ્યોરન્સ ન હોય તો ન આપો પેટ્રોલ', સુપ્રીમ કોર્ટનો કેન્દ્ર સરકારને નિર્દેશ- 'પાયલોટ પ્રોજેક્ટ તૈયાર કરો'
'ઈન્શ્યોરન્સ ન હોય તો ન આપો પેટ્રોલ', સુપ્રીમ કોર્ટનો કેન્દ્ર સરકારને નિર્દેશ- 'પાયલોટ પ્રોજેક્ટ તૈયાર કરો'
Yemen: રેડ સીમાં કેવી રીતે ડૂબ્યું ભારતીય જહાજ? તમામ 14 ભારતીયોને બચાવી લેવાયા

2 હજાર રૂપિયાથી વધુના UPI પેમેન્ટ પર જલદી લાગી શકે છે ચાર્જ, મોટા ફેરફારની તૈયારીમાં સરકાર

Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ

Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક

ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં

Embed widget