શોધખોળ કરો
Advertisement
સાથીકર્મીઓએ લીધી વિંગ કમાંડર અભિનંદન સાથે સેલ્ફી, વીડિયો થયો વાયરલ
1.59 સેંકડના વીડિયોમાં અભિનંદનના સાથીઓ તેની સાથે સેલ્ફી લેતા જોવા મળી રહ્યા છે. વીડિયોમાં જવાનો ભારત માતા કી જયના નારા પણ લગાવી રહ્યા છે.
નવી દિલ્હીઃ વિંગ કમાંડર અભિનંદન વર્ધમાનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે સાથી કર્મીઓ સાથે વાત કરી રહ્યા છે. 1.59 સેંકડના વીડિયોમાં અભિનંદનના સાથીઓ તેની સાથે સેલ્ફી લેતા જોવા મળી રહ્યા છે. વીડિયોમાં જવાનો ભારત માતા કી જયના નારા પણ લગાવી રહ્યા છે.
27 ફેબ્રુઆરીએ ભારતીય સીમામાં પ્રવેશ કરનારા પાકિસ્તાની એરફોર્સના વિમાનનો પીછો કરતી વખતે વિંગ કમાન્ડર અભિનંદનનું મિગ-21 પાકિસ્તાનમાં તૂટી પડ્યું હતું. જ્યાંથી આશરે 60 કલાક બાદ તે ભારત પરત ફર્યો હતો.
#WATCH Viral video from Jammu & Kashmir: Wing Commander Abhinandan Varthaman interacting with his colleagues in Jammu and Kashmir. pic.twitter.com/rLwC4d1GUA
— ANI (@ANI) May 4, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ક્રિકેટ
ગુજરાત
Advertisement